DISTRICT Ahmedabad
TALUKA Dholka
VILLAGE Nesda
CITY auda
SURVEY# 338 (old survey number 169)
NOTICE CONTENT
Public Notice It is hereby informed to the general public that in the Registration District of Ahmedabad, within the Sub-District and Taluka of Dholka, the farming land under the old conditions in the village bordering Moje Nesda with new survey number 338 (of old survey number 169) covering 23200 square meters, is wholly independently owned, possessed, and free of encumbrances by Azadbhai Chunilal Patel. He has requested a certificate from us stating that the titles of said land are clear and marketable. Anyone having any kind of interest, rights, claims, or encumbrances on said land should provide us with the necessary evidence in writing at the address below within seven (7) days from the publication of this notice. If no such communication is received, it will be considered that no such interests or claims exist and we will issue the Title Clearance Certificate accordingly, thereafter no objections shall be entertained. Date: 23/05/2024 Kaushik G. Patel (Advocate and Notary) (B.Sc., LL.B.) Office: 12, Second Floor, J.B.R. Arcade, next to R.K. Royal Hall, Science City Road, Sola, Ahmedabad-380060. Mobile No: 9824678769
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે,રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ અમદાવાદના સબ-ડિસ્ટ્રીકટ અને તાલુકા ધોળકાના ગામ મોજે નેસડાની સીમના નવા સર્વે નંબર-૩૩૮(જુના સર્વે નંબર- ૧૬૯પૈકી)ની ૨૩૨૦૦ ચોરસમીટર જુની શરતની ખેતીની જમીન આઝાદભાઈ ચુનીલાલ પટેલે તેઓની સંપુર્ણપણે સ્વતંત્ર,માલિકી,કબજા ભોગવટાની બોજા રહીત હોવાનું જણાવી અમારી પાસેથી સદરહુ જમીનના ટાઈટલ્સ કલીયર અને માર્કેટેબલ હોવા બદલના પ્રમાણપત્રની માંગણી કરેલ છે. તો સદરહુ જમીન ઉપર જો કોઇનો કોઇપણ પ્રકારનો લાગ- ભાગ,હક્ક,હીત, હીસ્સો, દાવો કે બોજો હોય તો તેઓએ આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭(સાત)માં અમોને તે બદલના જરૂરી પુરાવાઓ સહીત લેખિતમાં જાણ નીચેના સરનામે કરવી જો તેમ કરવામાં નહી આવે તો સદરહુ જમીન ઉપર અન્ય કોઇપણ વ્યક્તિનો કોઈપણ પ્રકારનો લાગ-ભાગ, હક્ક, હીત,હીસ્સો,દાવો કે બોજો નથી અને હોય તો તે જતો કરેલ છે તેમ માનીને અમો સદરહુ જમીનનું ટાઈટલ્સ કલીયરન્સ સર્ટીફીકેટ આપીશુ અતે ત્યારબાદ કોઇની કોઇપણ પ્રકારની તકરાર ચાલશે નહી. તારીખ-૨૩/૦૫/૨૦૨૪ કૌશિક.જી.પટેલ (એડવોકેટ એન્ડ નોટરી) (બી.એસ.સી.,એલ.એલ.બી.) ઓફીસ :-૧૨,બીજો માળ, જે. બી. આર. આર્કેડ,આર.કે.રોયલ હોલની બાજુમાં, સાયન્સ સીટી રોડ, સોલા, અમદાવાદ-૩૮૦૦૬૦. મો.નં.૯૮૨૪૬૭૮૭૬૯
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap