NOTICE CONTENT
Public Notice
It is hereby informed to the general public that, under Registration District of Ahmedabad, Sub-District and Taluka of Dholka, in the village Moj Nesda within the boundaries of new Survey Number 340 (Old Survey Number 170), covering a total of 10688 square meters of agricultural land, the former owners and possessors, Pratapsang Sursangbhai Padiyar and Govindbhai Chaganbhai Rathod, have conveyed this land to us, Hemal Dharmendrakumar Patel, under Document Number 7871 dated 14/08/2023. Based on the said document, we declare the land to be completely independent, owned, possessed, and free from encumbrances by us. A request has been made for a certificate declaring that the title of the said land is clear and marketable. Should anyone have any claims, rights, interests, shares, or burdens on the mentioned land, they must notify us in writing with the necessary evidence within seven (7) days from the publication of this notice. If no objections are received within this period, it will be deemed that there are no such claims, rights, interests, shares or burdens, and we shall issue a Title Clearance Certificate accordingly. Thereafter, no disputes will be entertained.
Date: 23/05/2024
Kaushik G. Patel
(Advocate and Notary)
(B.Sc., LL.B.)
Office: 12, Second Floor, J.B. R. Arcade, Next to R.K. Royal Hall, Science City Road, Sola, Ahmedabad-380060.
Mobile No. 9824678769
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું
કે, રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ અમદાવાદના
સબ-ડિસ્ટ્રીકટ અને તાલુકા ધોળકાના
ગામ મોજે નેસડાની સીમના નવા સર્વે
નંબર-૩૪૦(જુના સર્વે નંબર-
૧૭૦)ની કુલ ૧૦૬૮૮ ચોરસમીટર
ખેતીની જમીનના માલિકો અને
કબજેદારો પ્રતાપસંગ સુરસંગભાઈ
પઢીયાર તથા ગોવિદભાઇ છગનભાઈ
રાઠોડ પાસેથી સદરહુ જમીન અમારા
અસીલ હેમલ ધમેન્દ્રકુમાર પટેલે
દસ્તાવેજ નંબર-૭૮૭૧ થી તારીખ-
૧૪/૦૮|/૨૦૨૩નારોજવેચાણ રાખેલ
છે તે આધારે સદરહુ જમીન અમારા
અસીલે તેઓની સંપુર્ણપણે સ્વતંત્ર,
માલિકી,કબજા,ભોગવટાની બોજા
રહીત હોવાનું જણાવી અમારી પાસેથી
સદરહુ જમીનના ટાઈટલ્સ કલીયર અને
માર્કેટેબલ હોવા બદલના પ્રમાણપત્રની
માંગણી કરેલ છે. તો સદરહુ જમીન
ઉપરજો કોઇનો કોઇપણ પ્રકારનો લાગ-
ભાગ,હક્ક, હીત, હીસ્સો, દાવો કેબોજો
હોય તો તેઓએ આ નોટીસ પ્રસિઘ્ધ
થયેથી દિન-૭(સાત)માં અમોને તે
અંગેના જરૂરી પુરાવાઓ સહીત
લેખિતમાં જાણ નીચેના સરનામે કરવી
જો તેમ કરવામાં નહી આવે તો સદરહુ
જમીન ઉપર અત્ય કોઇપણ વ્યક્તિનો
કોઇપણ પ્રકારનો લાગ-
ભાગ,હક્ક,હીત, હીસ્સો ,દાવો કે બોજો
નથી અને હોય તો તે જતો કરેલ છે તેમ
માનીને અમો સદરહુ જમીનનું ટાઈટલ્સ
કલીયરન્સ સર્ટીફીકેટ આપીશુ અને
ત્યારબાદ કોઇની કોઇપણ પ્રકારની
તકરાર ચાલશે નહી.
તારીખ-૨૩/૦૫/૨૦૨૪
કૌશિક.જી.પટેલ
(એડવોકેટ એન્ડ નોટરી)
(બી.એસ.સી.,એલ.એલ.બી.)
ઓફીસ :-૧૨,બીજો માળ, જે. બી.
આર. આર્કેડ,આર.કે.રોયલ હોલની
બાજુમાં, સાયન્સ સીટી રોડ, સોલા,
અમદાવાદ-૩૮૦૦૬૦.
મો.નં.૯૮૨૪૬૭૮૭૬૯