DISTRICT Ahmedabad
TALUKA Dholka
VILLAGE Nesda
CITY auda
SURVEY# New Survey No. 280 (Old Survey No. 158/3), New Survey No. 281 (Old Survey No. 158/2), New Survey No. 299 (Old Survey No. 159/5), New Survey No. 341 (Old Survey No. 172 among others)
NOTICE CONTENT
Public Notice It is hereby informed to the general public that, under the registration district of Ahmedabad and sub-district and taluka of Dholka, within the village bounds of Moj Neasda, a new survey has identified lands with the following details: - Survey Number 280 (Old Survey Number 158/3) measuring 5289 square meters - Survey Number 281 (Old Survey Number 158/2) measuring 5289 square meters - Survey Number 299 (Old Survey Number 159/5) measuring 4568 square meters - Survey Number 341 (from among Old Survey Number 172) totaling 9703 square meters of which 4851 square meters are specified - Survey Number 341 (Old Survey Number 171/2) totaling 8680 square meters of which 4340 square meters are specified These lands are reported to be free from any burden by Hemal Dharmendra Patel, who declares full and independent ownership and possession. A certificate claim has been made stating that these land titles are clear and marketable. If anyone has any claim, rights, interest, share, or burden related to the above-mentioned lands, they must notify us in writing with necessary evidence within seven days of this notice. If no such claims are made, it will be assumed that no claims exist, and a clearance certificate of the land titles will be issued. No complaints regarding these matters will be entertained thereafter. Date: 24/05/2024 Kaushik G. Patel Advocate and Notary (B.Sc., LL.B.) Office: 12, Second Floor, J.B.R. Arcade, next to R.K. Royal Hall, Science City Road, Sola, Ahmedabad-380060 Mobile: 9824678769
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે,રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ અમદાવાદના સબ-ડિસ્ટ્રીકટ અને તાલુકા ધોળકાના ગામ મોજે નેસડાની સીમના નવા સર્વે નંબર-૨૮૦(જુના સર્વે નંબર- ૧૫૮/ ૩)ની ૫૨૮૯ ચોરસમીટર,નવા સર્વે નંબર-૨૮૧(જુના સર્વે નંબર-૧૫૮/ ર૨)ની ૫૨૮૯ ચોરસમીટર,નવા સર્વે નંબર-૨૯૯(જુના સર્વે નંબર-૧૫૯/ ૫)ની ૪૫૬૮ ચોરસ મીટર,નવા સર્વે નંબર-૩૪૧(જુના સર્વે નંબર- ૧૭૨પૈકી)ની કુલ ૯૭૦૩ ચોરસમીટર પૈકી ૪૮૫૧ ચોરસમીટર,નવા સર્વે નંબર-૩૪૧(જુના સર્વે નંબર-૧૭૧/ ૨)ની કુલ ૮૬૮૦ ચોરસમીટર પૈકી ૪૩૪૦ ચોરસમીટર જુની શરતની ખેતીની જમીન હેમલ ધમેન્દ્રકુમાર પટેલે તેઓની સંપુર્ણપણે સ્વતંત્ર, માલિકી, કબજા ભોગવટાની બોજા રહીત હોવાનું જણાવી અમારી પાસેથી સદરહુ જમીનના ટાઈટલ્સ કલીયર અને માર્કેટેબલ હોવા બદલના પ્રમાણપત્રની માંગણી કરેલ છે. તો સદરહુ જમીન ઉપરજો કોઇનો કોઇપણ પ્રકારનો લાગ- ભાગ,હક્ક,હીત, હીસ્સો, દાવો કે બોજો હોય તો તેઓએ આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન-૭(સાત)માં અમોને તે બદલના જરૂરી પુરાવાઓ સહીત લેખિતમાં જાણ નીચેના સરનામે કરવી જો તેમ કરવામાં નહી આવે તો સદરહુ જમીન ઉપર અન્ય કોઇપણ વ્યક્તિનો કોઇપણ લાગ-ભાગ, હીત, હીસ્સો ,દાવો કે બોજો નથી ન હોય તો તે જતો કરેલ છે તેમ માનીને અમો સદરહુ જમીનનું ટાઈટલ્સ કલીયરન્સ સર્ટીફીકેટ આપીશુ અને ત્યારબાદ કોઇની કોઇપણ પ્રકારની તકરાર ચાલશે નહી. તારીખ-૨૪/૦૫/૨૦૨૪ કોશિક.જી.પટેલ એડવોકેટ એન્ડ નોટરી) (બી.એસસી.,એલ.એલ.બી.) ઓફીસ :-૧૨,બીજો માળ, જે. બી. આર. આર્કેડ, આર.કે.રોયલ હોલની બાજુમાં, સાયન્સ સીટી રોડ, સોલા, અમદાવાદ-૩૮૦૦૬૦. મો.નં.૯૮૨૪૬૭૮૭૬૯
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap