NOTICE CONTENT
Public Notice
It is hereby informed to the general public that, in the registration district of Ahmedabad, sub-district and taluka of Sanand, within the boundaries of the village Nidhrad, Survey Number 182/R2, an area of 6800 square meters valued at Rs. 3.45 with Account Number 2048, of which 4700 square meters of undivided agricultural land is owned by (1) Rajeshji Dhanaji, (2) Babyben Dhanaji, (3) Bhuriben Dhanaji, (4) Laliben Dhanaji, (5) Kanchanben widow of Vajaji Dhanaji, (6) Dharmendrajii Vajaji, (7) Baluben widow of Gunvantji Dabhi, (8) Jashwantbhai Gunvantji Dabhi, (9) Varshaben daughter of Gunvantji Dabhi and wife of Maheshbhai, (10) Nayanaben daughter of Gunvantji Dabhi and wife of Rajeshbhai, (11) Pankajbhai Gunvantji Dabhi, (12) Kaluji Dhanaji, (13) Anuben Kalubhai Dabhi, (14) Jignaben Kalubhai Dabhi, (15) Ishankumar Kalubhai Dabhi, and (16) Vishalkumar Kalubhai Dabhi, all residing in Nidhrad, Taluka Sanand, District Ahmedabad.
It has been decided to sell 2378 square meters of undivided land to our buyer. This land is free from all encumbrances. Anyone having any claims over this land should provide evidence via registered post AD within 7 days of the publication of this public notice. Failing to do so it will be considered that there is no claim or burden on this land, and we will grant a title clearance certificate and proceed with the transaction as planned. Note this, dated: 25-05-2024.
Vinod C. Darji, Advocate, R23, Satyam Mall, Opposite Same Complex, near Kameshwar School, Satellite, Ahmedabad-380015, Phone No. +91 7979632558
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે,
રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ અમદાવાદનાં
સબડીસ્ટ્રીક્ટ તથા તાલુકા સાણંદનાં
ગામ મોજે નિધરાડની સીમનાં સર્વે
નંબર-૧૮૨/ર૨ ની હે-આરે-ચોમી ૦-
૬૮-૦૦યાનેકે ૬૮૦૦ચોરસમીટરની
આકાર રૂ.૩-૪૫ પૈસાવાળી ખાતા
નંબર-૨૦૪૮ ધરાવતી જુની શરતની
ખેતીની જમીન પૈકી વગર વહેંચાયેલ
૪૭૦૦ ચોરસમીટરની જમીન (૧)
રાજેશજી ધનાજી, (૨) બેબીબેન
ધનાજી, (૩) ભુરીબેન ધનાજી, (૪)
લલીબેન ધનાજી, (૫) કંચનબેન તે
વજાજી ધનાજીનાં વિધવા, (૬) ધર્મેન્દ્રજી
વજાજી, (૭) બાલુબેન ગુણવંતજી
ડાભીની વિધવા, (૮) જશવંતભાઈ
ગુણવંતજી ડાભી, (૯) વર્ષાબેન
ગુણવંતજી ડાભીની દિકરી તે
મહેશભાઈનાંપત્ની, (૧૦) નયનાબેન
ગુણવંતજી ડાભીની દિકરી તે
રાજેશભાઈનાંપત્ની, (૧૧) પંકજભાઈ
ગુણવંતજી ડાભી, (૧૨) કાળુજી
ધનાજી, (૧૩) અનુબેન કાળુભાઈ
ડાભી, (૧૪) જીશ્ઞાબેન કાળુભાઈ
ડાભી, (૧૫) ઈશાનકુમાર કાળુભાઈ
ડાભી તથા (૧૬) વિશાલકુમાર
કાળુભાઈ ડાભી સર્વે રહેવાસી-નિધરાડ,
તાલુકો સાણંદ, જીલ્લો અમદાવાદનાં
પૈકી નંબર- (૧), (૫), (૯), (૮)
(૧૧), (૧૨) તથા (૧૬) નાંએ તેઓ
સર્વેની સંપૂર્ણ, સંયુક્ત, સહીયારી
માલિકી તથા કબજા ભોગવટાની
બોજારહિત હોવાનું જણાવી તેમજ તે
પૈકી વગર વહેંચાયેલ ૨૩૭૮
ચોરસમીટરની જમીન અમારા અસીલને
વેચાણ આપવાનું નક્કી કરી સદરહુ
જમીન અંગેનાં ટાઈટલ ક્લીયર અતે
માર્કેટેબલ હોવા બદલના પ્રમાણપત્રની
અમારી પાસે માંગણી કરેલી છે, તો
સદરહુ જમીન ઉપર અન્ચ જે કોઈપણ
વ્યક્તિ, બેંક, પેઢી કે સંસ્થાનો કોઈપણ
પ્રકારનો લાગભાગ, હક્ક, હિત,
હિસ્સો, દાવો કે બોજો હોય તો તેઓઃ
આ જાહેર નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન-
૭ (સાત) માં અમોને તે બદલના પુરાવા
સહીત લેખિત જાણ નીચેના સરનામે
રજીસ્ટર્ડ પોસ્ટ એ .ડી.થી કરવી, જો તેમ
કરવામાં નહિ આવે તો સદરહુ જમીન
ઉપર અન્ય કોઈનો કોઈપણ પ્રકારનો
લાગભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો
કે બોજો નથી અને હોય તો તે જતો
કરેલો છે, તેમ સમજી અમો સદરહુ
જમીનનું ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ
આપીશું અને અમારા અસીલ દ્વારા
સદરહુ જમીન ખરીદવાની કાર્યવાહી
પૂર્ણ કરવામાં આવશે. જેની નોંધ લેવી.
તારીખ : ૨૫-૦૫-૨૦૨૪
વિનોદ સી. દરજી
એડવોકેટ
ર૨૩, સત્યમ મોલ, કામેશ્વર સ્કુલ
પાસે, સમાન કોમ્પલેક્ષની સામે,
સેટેલાઈટ, અમદાવાદ-૩૮૦૦૧૫
ફોન નં. +૯૧ ૭૯૭૯૬૩૨૫૫૮