DISTRICT Ahmedabad
TALUKA Sanand
VILLAGE Nidhrad
CITY auda
SURVEY# 389/2/1
NOTICE CONTENT
Public Notice This is to inform the general public that, Registration District Ahmedabad Sub-District and Taluka Sanand Village Nidharad, survey No. - 389/2/1, H - A - Chomi 0-38-88 or 3888 Square meter, Shape - Rs. 1-17 Paisa Account No. - 2412 Old condition agricultural land (1) Revaben wife of Laxmanji Kala, (2) Dashrathji Laxmanji, (3) Govindji Laxmanji and (4) Rameshji Laxmanji, residing - Nidharad, Taluka Sanand, District Ahmedabad, on dated 04-05-2024 Sub-Registrar, Sanand office Serial Number-10289 Registered sale deed from Kinish Maheshbhai Patel, resident - 17, Manikamal Society Division - 1, Suradara Circle Thaltej, Ahmedabad has been sold And thereby the said land The above landowners have their full, Independent, separate ownership and possession Free from encumbrances, it is said Regarding the said land title Clear and marketable, in return The certificate has been requested from us, So, on the said land, other Any person, bank, firm or Organization has any kind of interest, Right, interest, share, claim or encumbrance They should inform us in writing within 7 days from the date of publication of this notice. At the following address by registered post AD. If they do not do so No other person on the said land has any kind of interest, right, interest, share, Claim or encumbrance and if so, it will be waived It is understood that we will issue the said land's title clearance certificate. Take note. Date : 01-06-2024 Vinod C. Darji Advocate 223, Satyam Mall, Kameshwar School Opposite Samaan Complex, Satellite, Ahmedabad - 380015 Phone No. +91 7979632558
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે, રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ અમદાવાદના સબ-ડિસ્ટ્રીક્ટ તથા તાલુકા સાણંદના ગામ મોજે નિધરાડની સીમનાં સર્વે નંબર-૩૮૯/૨/૧ ની હે-આરે-ચોમી ૦-૩૮-૮૮ યાને કે ૩૮૮૮ ચોરસમીટરની આકાર રૂ.૧-૧૭ પૈસાવાળી ખાતા નંબર-૨૪૧૨ ધરાવતી જુની શરતની ખેતીની જમીન (૧) રેવાબેન તે લક્ષ્મણજી કાળાજીની વિધવા, (૨) દશરથજી લક્ષ્મણજી, (૩) ગોવિદજી લક્ષ્મણજી તથા (૪) રમેશજી લક્ષ્મણજી સર્વે રહેવાસી-મુકામ નિધરાડ, તાલુકો સાણંદ, જીલ્લો અમદાવાદનાં પાસેથી તારીખ ૦૪- ૦૫-૨૦૨૪ નાં રોજ મે. સબરજસ્ટ્રારશ્રી, સાણંદની કચેરીમાં અનુક્રમ નંબર-૧૦૨૮૯ થી નોંધાયેલ વેચાણ દસ્તાવેજથી કિનીશ મહેશભાઈ પટેલ રહેવાસી-૧૭, મણીકમલ સોસાયટી વિભાગ-૧, સુરધારા સર્કલ પાસે, થલતેજ, અમદાવાદનાએ વેચાણ રાખેલ છે અને એ રીતે સદરહુ જમીન ઉપરોકત જમીનમાલીકે તેમની સંપૂર્ણ, સ્વતંત્ર, આગવી માલીકી તથા કબજા ભોગવટાની બોજારહિત હોવાનુ જણાવી સદરહુ જમીન અંગેનાં ટાઈટલ ક્લીયર અને માર્કેટેબલ હોવા બદલના પ્રમાણપત્રની અમારી પાસે માંગણી કરેલી છે, તો સદરહુ જમીન ઉપર અન્ય જે કોઈપણ વ્યક્તિ, બેંક, પેઢી કે સંસ્થાનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો કે બોજો હોય તો તેઓએ આ જાહેર નોટીસ પ્રસિઘ્ય થયેથી દિન-૭(સાત)માં અમોને તે બદલના પુરાવા સહીત લેખિત જાણ નીચેના સરનામે રજીસ્ટર્ડ પોસ્ટ એ .ડી.થી કરવી, જો તેમ કરવામાં નહિ આવે તો સદરહુ જમીન ઉપર અન્ય કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો કે બોજો નથી અને હોય તો તે જતો કરેલી છે, તેમ સમજી અમો સદરહુ જમીનનું ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ આપીશું. જેની નોંધ લેવી. તારીખ : ૦૧-૦૬-૨૦૨૪ વિનોદ સી. દરજી એડવોકેટ ૨૨૩, સત્યમ મોલ, કામેશ્વર સ્કુલ પાસે, સમાન કોમ્પલેક્ષની સામે, સેટેલાઈટ, અમદાવાદ-૩૮૦૦૧૫ ફોન નં. +૯૧ ૭૯૭૯૬૩૨૫૫૮
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap