NOTICE CONTENT
Public Notice
This is to inform the general public that,
Registration District Ahmedabad, Sub-District and Taluka Sanand, village,
Moje Nidharad, survey number- 389/2/3, measuring 0-31-08 i.e. 3108 square meters,
bearing account number- 2414, old terms of agricultural land (1) Rewaben, the widow of
Laxmanji Kala, (2) Dashrathji Laxmanji, (3) Govindji Laxmanji and (4) Rameshji Laxmanji,
resident of - Moje Nidharad, Taluka Sanand, District Ahmedabad, from
04-05-2024, Kinish Maheshbhai Patel, resident of - 17, Manikamal
Society Division-1, Suradhara Circle, Thaltej, Ahmedabad, has purchased the
above land through a sale deed registered under serial number - 10294 in the office
of the Sub-Registrar, Sanand. And in this way, the aforementioned land is
fully, independently, owned and possessed by the above mentioned land owners
and is free from any encumbrances. Regarding the said land, title is clear and
marketable, we have been requested for a certificate. Therefore, any other
person, bank, firm or institution having any kind of involvement, right, interest, share,
claim or encumbrance on the said land, should inform us in writing with
evidence within 7 (seven) days from the date of publication of this public notice at
the following address by registered A.D. post. If they do not do so, then
there is no involvement, right, interest, share, claim or encumbrance of any
kind on the said land by anyone else, and if there is, it has been waived, we will
issue a title clearance certificate for the said land. Please note.
Date: 01-06-2024
Vinod C. Darji
Advocate
223, Satyam Mall, Kameshwar School, Opposite Saman Complex, Satellite,
Ahmedabad-380015
Phone No. +91 7979632558
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે,
રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ અમદાવાદના સબ-
ડિસ્ટ્રીક્ટ તથા તાલુકા સાણંદના ગામ
મોજે નિધરાડની સીમનાં સર્વે નંબર-
૩૮૯/૨/૩ ની હે-આરે-ચોમી ૦-૩૧-
૦૮ યાને કે ૩૧૦૮ ચોરસમીટરની
આકાર રૂ.૦-૯૪ પૈસાવાળી ખાતા
નંબર-૨૪૧૪ ધરાવતી જુની શરતની
ખેતીની જમીન (૧) રેવાબેન તે
લક્ષ્મણજી કાળાજીની વિધવા, (૨)
દશરથજી લક્ષ્મણજી, (૩) ગોવિંદજી
લક્ષ્મણજી તથા (૪) રમેશજી લક્ષ્મણજી
સર્વે રહેવાસી-મુકામ નિધરાડ, તાલુકો
સાણંદ, જીલ્લો અમદાવાદનાં પાસેથી
તારીખ ૦૪-૦૫-૨૦૨૪ નાં રોજ મે.
સબરજીસ્ટ્રારશ્રી, સાણંદની કચેરીમાં
અનુક્રમ નંબર-૧૦૨૯૪ થી નોંધાયેલ
વેચાણ દસ્તાવેજથી કિનીશ મહેશભાઈ
પટેલ રહેવાસી-૧૭, મણીકમલ
સોસાયટી વિભાગ-૧, સુરધારા સર્કલ
પાસે, થલતેજ, અમદાવાદનાએ વેચાણ
રાખેલ છે અને એ રીતે સદરહુ જમીન
ઉપરોકત જમીનમાલીકે તેમની સંપૂર્ણ,
સ્વતંત્ર, આગવી માલીકી તથા કબજા
ભોગવટાની બોજારહિત હોવાનું
જણાવી સદરહુ જમીન અંગેનાં ટાઈટલ
ક્લીયર અને માર્કેટેબલ હોવા બદલના
પ્રમાણપત્રની અમારી પાસે માંગણી
કરેલી છે, તો સદરહુ જમીન ઉપર અન્ય
જે કોઈપણ વ્યક્તિ, બેંક, પેઢી કે
સંસ્થાનો કોઈપણ પ્રકારનો લાગભાગ,
હક્ક, હિત, હિસ્સો, દાવો કેબોજો હોય
તો તેઓએ આ જાહેર નોટીસ પ્રસિઘ્ધ
થયેથી દિન-૭(સાત)માં અમોને તે
બદલના પુરાવા સહીત લેખિત જાણ
નીચેના સરનામે રજીસ્ટર્ડ પોસ્ટ
એ.ડી.થી કરવી, જો તેમ કરવામાં નહિ
આવે તો સદરહુ જમીન ઉપર અન્ય
કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ,
હક્ક, હિત, હિસ્સો, દાવો કે બોજો નથી
અને હોય તો તે જતો કરેલો છે, તેમ
સમજી અમો રકડ જમીનનું ટાઈટલ
ક્લીયરન્સ સર્ટીફીકેટ આપીશું. જેની
નોંધ લેવી.
તારીખ : ૦૧-૦૬-૨૦૨૪
વિનોદ સી. દરજી
એડવોકેટ
૨૨૩, સત્યમ મોલ, કામેશ્વર સ્કુલ
પાસે, સમાન કોમ્પલેક્ષની સામે,
સેટેલાઈટ, અમદાવાદ-૩૮૦૦૧૫
ફોન નં. +૯૧ ૭૯૭૯૬૩૨૫૫૮