NOTICE CONTENT
Public Notice
Located in Nidarad Village, Ahmedabad District, Sanand Sub-District within the boundaries of survey no. 482/1 (Previously survey nos. 482/1, 483, 487/2, 489/1, 489/2). The property laid on the land identified by the plan known as 'Shyamvilla,' especially plot no. 25 with an area of 958.90 sq.m., is owned free from any legal disputes and encumbrances by (1) Manjulaben, widow of Rumalji Khodaji, (2) Kaushik Rumalji, (3) Harshad Rumalji, and (4) Riv Rumalji. They have requested an opinion on title clearance. If anyone has any claims or interests in said property, you are required to inform us in writing within 7 days at the address given below, failing which, it will be assumed that no such rights exists and accordingly, a title clearance certificate will be issued after the said period.
Date: 05-23-2024.
Manish Kanubhai Patel, Advocate,
Chirag Dashrathbhai Patel, Advocate,
Amit Dashrathbhai Patel, Advocate,
Het Shankarbhai Patel, Advocate,
Balchandbhai K. Patel Associates,
TA/E-202, Second Floor, S.G. Business Hub near Gota Overbridge, S.G. Highway, Gota, Ahmedabad.
Contact: 9879344333.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
મોજે-નિધરાડ
ડીસ્ટ્રીકટ અમદાવાદ સબ - ડીસ્ટ્રીકટ
સાણંદ તાલુકાના મોજે - નિધરાડ
ગામની સીમના એકત્રસર્વેનં.૪૮૨/૧
(એકત્ર પહેલાના સર્વે નં.૪૮૨/૧,
૪૮૩, ૪૮૭/૨, ૪૮૯/૧, ૪૮૯]
૨) નીજમીન ઉપર મુકવામાં આવેલ
યોજના કે જે “'શ્યામવિલા''ના
નામથી ઓળખાય છે, તેમાં આવેલ
પ્લોટ નં.૨૫ ની ચો.વાર :
૯૫૮.૯૦ની ખુલ્લા પ્લોટવાળી
મીલકત (૧) મંજુલાબેન તે રૂમાલજી
ખોડાજીની વિધવા, (૨) કૌશિક
રૂમાલજી, (૩) હર્ષદ રૂમાલજી તથા
(૪) રિવ રૂમાલજીની માલિકી,
કબજા, ભોગવટાની તેમજ કાનુની
વિવાદોથી મુક્ત હોવાનું જણાવીને
અમારી પાસે ટાઈટલ્સ કલીયરન્સ
અંગેનાં અભિપ્રાયની માંગણી કરેલ
છે, સદર મીલકતમાં કોઈનો કોઇપણ
પ્રકારનો કબજા હક્ક કે લાગભાગયાને
હક્ક હિસ્સો પોષાતો હોય તો અમોને
નીચેના સરનામે દિન-૭ માં લેખીત
પુરાવા સહિત રજી.એ.ડી.થી જાણ
કરવી અતે તેમ કરવામાં નહી આવે તો
સદર મીલકતમાં કોઈનો કોઈપણ
જાતનો હક્ક રહેલો નથી અને હોય તો
તે જતો કરેલ છે તેમ સમજી મુદત વીત્યે
સદર મીલકતનું ટાઈટલ કલીયરન્સ
અંગેનાં અભિપ્રાયનું સર્ટીફીકેટ ઈસ્યુ
કરી દઈશું અને તે પછીથી કોઇનો
કોઇપણ જાતનો વાંધો તકરાર ચાલશે
નહી.
તા.૨૩-૦૫-૨૦૨૪.
મનીષ કનુભાઈ પટેલ, એડવોકેટ,
ચિરાગ દશરથભાઈ પટેલ, એડવોકેટ,
અમીત દશરથભાઈ પટેલ, એડવોકેટ,
હેત શંકરભાઈ પટેલ, એડ્વોકેટ,
બાલચંદભાઈ કે. પટેલ એસોસીએટ્સ
ટે. એ /૨૦૨, સેકન્ડ ફલોર, એસ.
જી. બીઝનેશ હબ, ગોતા ઓવરબ્રિજ
પાસે, એસ.જી. હાઈવે, ગોતા,
અમદાવાદ.
મો. ૯૮૭૯૩૪૪૩૩૩.