NOTICE CONTENT
Public Notice
It is hereby informed to the general public that Shri Bhavanji Jugaji Thakor, resident of Vejalpur, Ahmedabad, Ahmedabad District, has decided to sell the agricultural land of 5400 square meters, bearing Khatal number - 1768, from his full, independent, self-acquired, prior ownership and possession of the land situated in the village of Nidharad, Sanand Taluka, Ahmedabad District, survey number - 502/1 (old survey number - 426/4 total 6880 sq. meters) free from any encumbrance. Our client has requested for a certificate from us that the above mentioned land titles of the landowner are clear and marketable. If any other person has any kind of interest, right, share, claim or encumbrance on the said land, then they should inform us in writing along with proof within 7 (seven) days from the date of publication of this notice at the address given below. If they do not do so, we will understand that there is no interest, right, share, claim or encumbrance of any kind on the said land and, if any, it will be deemed to have been waived. And, we will issue a certificate of title clearance. Thereafter, no objection will be entertained. Further, the said land will be purchased by our client. Date: 11-06-2024.
Jani & Co.
Solicitors, Advocates and Corporate Attorneys, House "M", Mondial Retailpark, Between ISKON Temple and Rajpath Club, S.G. Highway, Bodakdev, Ahmedabad - 380059.
Phone No: 29710100, 29710200
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે,
શ્રીભવાનજી જુગાજી ઠાકોર, રહેવાસી-
વેજલપુર, અમદાવાદનાએ જીલ્લા
અમદાવાદના તાલુકા સાણંદના ગામ
મોજે નિધરાડના સર્વે નંબર-૫૦૨/૧
(જુના સર્વે નંબર-૪૨૬/૪ ની કુલ
૬૮૮૦ચોરસમીટર) ની ખાતા નંબર-
૧૭૬૮ ધરાવતી કુલ ૫૪૦૦
ચોરસમીટરના ક્ષેત્રફળની ખેતીની
જમીન તેમની સંપુર્ણ, સ્વતંત્ર,
સ્વપાર્જત, આગવી માલિકી અને કબજા
ભોગવટાની બોજારહીત હોવાનું
જણાવી અમારા અસીલને વેચાણ
આપવાનું નકકી કરેલ છે અને અમારા
અસીલે સદરહુ જમીન પરત્વેના
ઉપરોક્ત જમીનમાલિકના ટાઈટલ્સ
કલીયર અને માર્કેટેબલ હોવા બદલના
પ્રમાણપત્રની અમારી પાસે માંગણી
કરેલી છે. તો સદરહુ જમીન ઉપર જો
અન્ય કોઈ શખ્સનો કોઈપણ પ્રકારનો
લાગભાગ, હકક, હિત, હિસ્સો, દાવો
કે બોજો હોય, તો તેઓએ આ નોટીસ
પ્રસિધ્ધ થયેથી દિન-૭ (સાત) માં
અમોને તેબદલના પુરાવા સહીત લેખિત
જાણ નીચેના સરનામે કરવી. જો તેમ
કરવામાં નહીં આવે, તો સદરહુ જમીન
ઉપર અત્ય કોઈનો કોઈપણ પ્રકારનો
લાગભાગ, હકક, હિત, હિસ્સો, દાવો
કે બોજો નથી અને હોય, તો તે જતો
કરેલો છે, તેમ સમજી અમો ટાઈટલ્સ
કલીયરન્સનું સર્ટીફીકેટ આપીશું અને
ત્યારબાદ કોઈની તકરાર ચાલશે નહી
તથા અમારા અસીલ ધ્વારા સદરહુ
જમીન ખરીદવાની કાર્યવાહી કરવામાં
આવશે. તારીખ : ૧૧-૦૬-૨૦૨૪.
જાની એન્ડ કંપની.
સોલીસીટર્સ, એડવોકેટસ એન્ડ
કોર્પોરેટ એટર્નીઝ,
હાઉસ ”એમ”', મોન્ડીયલ રીટેઈલપાર્ક,
ઈસ્કોન મંદિર અને રાજપથ કલબની
વચ્ચે, એસ.જી. હાઈવે, બોડકદેવ,
અમદાવાદ-૩૮૦૦૫૯.
ફોન નંબર : ૨૯૭૧૦૧૦૦,
૨૯૭૧૦૨૦૦