Public Notice for 438

Nidhrad, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Sanand
VILLAGE Nidhrad
CITY ahmedabad
FINAL PLOT# 117
SURVEY# 565/1/Paiki 22
NOTICE CONTENT
This is to inform the public that for the registration district Ahmedabad, sub-district Sanand, taluka Sanand, in the village of Nidharad, survey number 565/1/Paiki 22, a 2640 sq. m. piece of non-agricultural land, which has been allotted the final plot number 117 under TP Scheme No. 438, is included in the City Survey Office Sanand ward Nidharad (non-agricultural) City Survey No. NA/P/65/1/P. The area of this land is 2640 sq. m. This multi-purpose non-agricultural land is jointly owned and occupied by (1) Kalpesh Bhai Shah (holding 100 paise out of 100 paise) and (2) Zill Suketu Bhai Shah (holding 50 paise out of 100 paise), and it is free of all other encumbrances. We have been requested to provide a title clearance certificate confirming that the land is free from all encumbrances. If any individual has any claim, right, interest, or encumbrance on the aforementioned land, they are required to provide written notice along with supporting documents within 7 (seven) days from the date of publication of this notice, to the address mentioned below. Failure to do so will be considered as an acceptance that no claim, right, interest, or encumbrance exists on the land, and we shall issue a title clearance certificate. No further disputes will be entertained after that. Date: 27/02/2025. D.V. Desai & Company, Advocates On behalf of Hitesh D. Desai (Advocate), Rajesh D. Desai (Advocate), Pankti Hitesh Desai (Advocate), Priyanka Rajesh Desai (Advocate), 26/A, Narayan Nagar Society, Chandranagar Six Roads, Paldi, Ahmedabad - 380 007, Tel: 26621793/26642020.
ગુજરાતી નોટિસ
IEE આથી જાહેર જનતાને જણાવવાનું કે રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ અમદાવાદ સબ- ડીસ્ટ્રીકટ સાણંદ તાલુકા સાણંદનાં ગામ મોજે નિધરાડની સીમનાં નાં સર્વે નં. ૫૬૫/૧/પૈકી ૨ર ની ૨૬૪૦ સ. ચો. મી. ની બીનખેતીની જમીન જેને ટી. પી. સ્કીમ નં. ૪૩૮ નાં ફાઇનલ પ્લોટ નં. ૧૧૭ ફાળવવામાં આવેલ છે તથા જેનો સમાવેશ સિટી સર્વે ઓફિસ સાણંદનાં વોર્ડ નિધરાડ(બીનખેતી) નાં સીટી સર્વે નં.એનએપ૬૫/૧/પીર થી કરવામાં આવેલ તથા જેનું ક્ષેત્રફળ ૨૬૪૦ સ. ચો. મી. નક્કી કરવામાં આવેલ છે તે બહુહેતુક ઉપયોગ માટેની બીનખેતીની જમીન (૧) રૈવત કલ્પેશભાઇ શાહ (રૂ.૧-૦૦ નાં એકસો પૈસાનાં વરાડે ર પૈસાનાં હિસ્સેદાર) તથા (૨) ઝીલ સુકેતુભાઇ શાહ (રૂ.૧-૦૦ નાં એકસો પૈસાનાં વરાડે રૂ.૦-૫૦ પૈસાનાં હિસ્સેદાર)ની કુલ સંયુક્ત માલિકી તથા કબજા ભોગવટાની તથા અન્ય તમામ પ્રકારનાં બોજા રહીત હોવાનું જણાવ અમારી પાસે ટાઇટલ ક્લિયર, માર્કેટેબલ તથા બોજા રહીત હોવા બદલતાં પ્રમાણપત્રની માંગણી કરેલ છે તો ઉપરોક્ત જમીન ઉપર અન્ચ કોઇ શખ્સનો કોઇપણ પ્રકારનો લાગભાગ, ક્ક, હિત, હિસ્સો દાવો કે બોજો હોય તો તેઓએ આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન - ૭ (સાત) માં અમોને તે બદલનાં દસ્તાવેજી પુરાવા સહિત લેખીતમાં જાણ નીચેનાં સરનામે રજી. એ. ડી. પોસ્ટ થી કરવી. જો તેમ કરવામાં નહિ આવે તો ઉપરોક્ત જમીન ઉપર અત્ય કોઇનો ઇપણ પ્રકારનો લાગભાગ, હક્ક, ત, હિસ્સો કે દાવો કે બોજો નથી અને ય તો તે જતો કરેલ છે તેમજ સમજી અમો ટાઇટલ્સ ક્લીયરન્સનું સર્ટીફીકેટ આપીશુ અને ત્યારબાદ કોઇની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહી. તા. ૨૭/૦૨/૨૦૨૫ ડી. વી. દેસાઇ એન્ડ કંપની, એડવોકેટસ વતી હિતેષ ડી. દેસાઇ (એડવોકેટ) રાજેશ ડી. દેસાઇ (એડવોકેટ) પંક્તિ હિતેષ દેસાઇ (એડવોકેટ) પ્રિયંકા રાજેશ દેસાઇ (એડવોકેટ) ૨૬/એ, નારાયણનગર સોસાયટી, ચંદ્રનગર છ રસ્તા પાસે, પાલડી, અમદાવાદ - ૩૮૦ ૦૦૭ ટે.નં. ૨૬૬૨૧૭૯૩/ ૨૬૬૪૨૦૨૦
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap