NOTICE CONTENT
Public Notice
This is to inform the general public that the land situated in the village Nidhrad, Taluka Sanand, District Ahmedabad, Survey Number - 5655/2, having a total area of 0-23-00 Hectare, which is old agricultural land owned jointly by the late Chanchalben Shankarji and Karsanji Shankarji, residing at Nidhrad, Taluka Sanand, District Ahmedabad, is in their possession.
It has been brought to our attention that all kinds of encumbrances on this agricultural land are absent and Karsanji Shankarji has requested a Title Clearance Certificate for this land. Therefore, any person, organization, bank or cooperative society having any kind of share, right, interest or burden on this land, they are requested to submit written proof of the same within 7 days of the publication of this notice at the address mentioned below.
If no such claim is received within the stipulated time, it shall be considered that the land is free from any encumbrances and the Title Clearance Certificate will be issued accordingly. After that, no claim will be entertained. Please take note of this.
Sanand, Date 01/04/2025.
Mahesh G. Makwana,
Kartikay B. Jadhav, Advocates
Office: 20, Sai Darshan Complex, Darbari Bagh,
Sanand, Dist. Ahmedabad-382110.
Mobile: 9913959897
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું!
કે, અમદાવાદ જિલ્લના સાણંદ
તાલુકાના મોજે નિધરાડ ગામની
સીમના ખાતા નં. ના બ્લોક/
સર્વે ન.-૫૬૫પ/ર; જેનું કુલ ક્ષેત્રફળ
૦- ૨૩-૦૦ હે.આર.ચો.મી. વાળી
જુની શરતની ખેતીની જમીન મરહૂમ
ચંચળબેન શંકરજી તથા કરસનજી
શંકરજી, રહે. મુ.નિધરાડ, તા.
સાણંદ, જિ. અમદાવાદનાઓની!
સંયુક્ત માલિકી, કબજા-ભોગવટાની
આવેલ છે. સદર ખેતીની જમીન
તમામ પ્રકારના બોજા રહિત હોવાનું
જણાવી કરસનજી શંકરજીનાએએ
અમારી પાસે સદરહુ જમીનના
ટાઈટલ ક્લિયરન્સ સર્ટીફીકેટની
માંગણી કરેલ છે. તેથી સદરહુ જમીન
ઉપર કોઈપણ વ્યક્તિ, સંસ્થા, બેંક કે
મંડળીનો કોઈપણ પ્રકારે લાગ-ભાગ,
હક્ક, હિત, હિસ્સો કે બોજો હોય
તેઓએ આ નોટીસ પ્રસિદ્ધ થયેથી
દિન-૭ માં તે બદલના લેખિત પુરાવા
સહિત્ત નીચેના સરનામે જાણ કરવી,
કસૂર થયે કોઈનો કોઈપણ પ્રકારનો
હક્ક, હીત, હિસ્સો કે બોજો નથી અને,
હોય તો તે જતો (વેવ) કરેલ છે, તેમ
સમજી ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ
આપવામા આવશે. ત્યારબાદ કોઈની
કોઈપણ પ્રકારની તકરાર ચાલશે
નહીં. જેની નોંધ લેવી.
સાણંદ, તા. ૦૧/૦૪/૨૦૨૫.
મહેશ જી. મકવાણા,
કાર્તિકેય બી. જાદવ, એડવોક્રેટ્સ
ઓફીસ: ૨૦, સાંઇ દર્શન
કોમ્પલેક્ષ,દરબારી બગીચા”
પાસે, મુ. સાણંદ,
જિ-અમદાવાદ-૩૮૨૧૧૦.
મો.-૯૯૧૩૯૫૯૮૯૭