NOTICE CONTENT
Public Notice
It is hereby notified to the general public that in the Registration District of Ahmedabad, under Sub-District and Taluka of Sanand, within the boundaries of the village Moj Nidhrad, Survey Number 574, having an area of 6800 square meters with the account bearing Rs. 4.80, out of the old conditioned agricultural land holding account number 2350, a portion measuring 2266 square meters is in the complete, independent, and exclusive ownership and possession of Yashpalsingh Ranjitsingh Vaghela, residing at Luhar's Hill, Godhavi, Taluka Sanay, District Ahmedabad. He declares the land burden-free and has decided to sell it to us. We have been requested to provide certificates of Title Clearance and Marketability for which, if any person, bank, institution has any kind of lien, right, interest, share, claim, or burden on the said land, they must notify us in writing with proof through registered post AD within 7 days from the publication of this notice. After this term, it will be assumed that no such claims exist and all mentioned rights have been relinquished, whereupon we will issue the Title Clearance Certificate and proceed with the purchase of the said land. Please take note.
Date: 25-05-2024
Advocate Vinod C. Darji, R23, Satyam Mall, opposite Kameshwar School Complex, Satellite, Ahmedabad-380015, Phone No. 91917979632558.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે,
રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ અમદાવાદનાં
સબડીસ્ટ્રીક્ટ તથા તાલુકા સાણંદનાં
ગામ મોજે નિધરાડની સીમાં સર્વે
નંબર-૫૭૪ ની હે-આરે-ચોમી ૦-૬૮-
૦૦ યાને કે ૬૮૦૦ ચોરસમીટરની
આકાર રૂ.૪-૮૦ પૈસાવાળી ખાતા
ખંબર-૨૩૫૦ ધરાવતી જુની શરતની
ખેતીની જમીન પૈકી વગર વહેંચાયેલ
૨૨૬૬ ચોરસમીટરની જમીન
યશપાલસિંહ રણજીતસિંહ વાઘેલા
રહેવાસી- લુહારનો ટેકરો, ગોધાવી,
તાલુકો સાણંદ, જીલ્લો અમદાવાદનાંએ
તેમનીસંપૂર્ણ, સ્વતંત્ર, આગવી માલિકી
તથા કબજા ભોગવટાની બોજારહિત
હોવાનું જણાવી તેમજ અમારા અસીલને
વેચાણ આપવાનું નક્કી કરી સદરહુ
જમીન અંગેનાં ટાઈટલ ક્લીયર અને
માર્કેટેબલ હોવા બદલના પ્રમાણપત્રની
અમારી પાસે માંગણી કરેલી છે, તો
સદરહુ જમીન ઉપર અન્ય જે કોઈપણ
વ્યક્તિ, બેંક, પેઢી કે સંસ્થાનો કોઈપણ
પ્રકારનો લાગભાગ, હક્ક, હિત,
હિસ્સો, દાવો કે બોજો હોય તો તેઓએ
આ જાહેર નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન-
૭ (સાત) માં અમોને તે બદલના પુરાવા
સહીત લેખિત જાણ નીચેના સરનામે
રજીસ્ટર્ડપોસ્ટ એ .ડી.થી કરવી, જો તેમ
કરવામાં નહિ આવે તો સદરહુ જમીન
ઉપર અન્ય કોઈનો કોઈપણ પ્રકારનો
લાગભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો
કે બોજો નથી અને હોય તો તે જતો
કરેલો છે, તેમ સમજી અમો સદરહુ
જમીનનું ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ
આપીશું અને અમારા અસીલ દ્વારા
સદરહુ જમીન ખરીદવાની કાર્યવાહી
પૂર્ણ કરવામાં આવશે. જેની નોંધ લેવી.
તારીખ : ૨૫-૦૫-૨૦૨૪
વિનોદ સી. દરજી
એડવોકેટ
ર૨૩, સત્યમ મોલ, કામેશ્વર સ્કુલ
પાસે, સમાન કોમ્પલેક્ષની સામે,
સેટેલાઈટ, અમદાવાદ-૩૮૦૦૧૫
ફોન નં. «૯૧ ૭૯૭૯૬૩૨૫૫૮