NOTICE CONTENT
Public Notice
This is to inform the public that, the land of the “Shri Vallabh Cooperative Housing Society Limited” located in Block/Survey No. 631/1, 631/2, 634/1, 634/2, 639/1, 639/2, 641/1, 641/2, 643/1, 667, 668, 670/1, 672, 673, 674, 675, 676, 681, 682, 683, 684, 685, 686, 687/1, 697, 701, 702, 703, 704/1, 704/2, 705/1, 705/3, 706/1, 706/2, 707, 709/1 of Block/Survey Number 631/1, 631/2, 634/1, 634/2, 639/1, 639/2, 641/1, 641/2, 643/1, 667, 668, 670/1, 672, 673, 674, 675, 676, 681, 682, 683, 684, 685, 686, 687/1, 697, 701, 702, 703, 704/1, 704/2, 705/1, 705/3, 706/1, 706/2, 707, 709/1 of Nidhrad Village, Sanand Taluka, Sanand District, Ahmedabad, known as “Ravija”, Sub-Plot No. 435, situated in Sector-02, (which is included in Block/Survey No. 681, 683, and 684), with an area of 500 square yards, 418.07 square meters, is owned and possessed by Mr. Parth Indravadan Patel, Resident of A/ 1/ 18 India Colony, Khodiyar Society, Baleshwar Bungalow, Opposite Bopale, Ahmedabad- 380058, and is free from any encumbrances. He has applied to us for a Title Clearance Certificate. If anyone has any claim, right, interest, charge, lien charge, or encumbrance in the said plot, they should inform us in writing along with the supporting documents within 7 days of the publication of this notice at the address below. Failure to do so will be considered as waiver of all rights and interests in the plot. The Title Clearance Certificate will be issued after the expiry of the said period. Please take serious note of this.
Date: 31/05/2024
Hiren Raval & Associates
Advocates
Vinnit H. Raval (Advocate)
Susti H. Raval (Advocate)
506, Venus Banessia, Pakwan-Re Dining Hall, Bodakdev, S.G. Highway, Ahmedabad- 380054
Phone: 079-26873881
Mobile No. 98246 44543
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે,
ડિસ્ટ્રીક્ટ અમદાવાદ, રજીસ્ટ્રેશન સબ
ડિસ્ટ્રીક્ટ સાણંદ તથા તાલુકા સાણંદના
મોજે ગામ નિધરાડની સીમના બ્લોક/
સર્વે નંબર-૬૩૧/૧, ૬૩૧/૨, ૬૩૪/
૧, ૬૩૪/૨, ૬૩૯/૧, ૬૩૯/૨,
૬૪૧/૧, ૬૪૧/૨, ૬૪૩/૧, ૬૬૭,
૬૬૮, ૬૭૦/૧, ૬૭૨, ૬૭૩, ૬૭૪,
૬૭૫, ૬૭૬, ૬૮૧, ૬૮૨, €૮૩,
૬૮૪, ૬૮૫, ૬૮૬, ૬૮૭/૧, ૬૯૭,
૭૦૧, ૭૦૨, ૭૦૩, ૭૦૪/૧,
૭૦૪/૨, 9૭૦૫/૧, ૭૦૫/૩, ૭૦૬/
૧, ૭૦૬/૨, ૭૦૭ તથા ૭૦૯/૧ ની
બીનખેતીની જમીન ઉપર “શ્રી વલ્લભ
કો. ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી
લીમીટેડ'' માં આવેલ યોજના કે જે
““રવિજા'' ના નામથી ઓળખાય છે
અને સદરહુ યોજનાના સેકટર-૦૨ માં
આવેલ સબ-પ્લોટ નંબર-૪૩૫ (જેનો
સમાવેશ બ્લોક/સર્વે નંબર- ૬૮૧,
૬૮૩તથા ૬૮૪માં થાયછે) ક્ષેત્રફળ
૫૦૦ સમચોરસવાર યાને કે ૪૧૮.૦૭
સમચોરસમીટરની પ્લોટવાળી જમીન
પાર્થ ઇન્દ્રવદન પટેલ રહેવાસી: એ/ ૧/
૧૮ ઇન્ડિયા કોલોની, ખોડીયાર
સોસાયટી, બાલેશ્વર બંગ્લોઝ સામે,
બોપલ, અમદાવાદ-૩૮૦૦૫૮ના એ
સદરહુ પ્લોટવાળી જમીન તેઓની કુલ
સ્વતંત્ર માલિકીની અને પ્રત્યક્ષ કબજા
ભોગવટાની તથા તમામ પ્રકારના
બોજાઓથી મુક્ત આવેલ હોવાનું
જણાવી અમારી પાસે ટાઈટલ
ક્લીયરન્સ સર્ટીફિકેટની માંગણી કરેલ
છે. સબબ સર્વે શખ્સો કે જેમનો
ઉપરોક્ત પ્લોટવાળી જમીનમાં
ખોરાકી, પોશાકી કે અન્ય કોઈપણ
પ્રકારનો લાગભાગ, હક્ક, હિસ્સો ચાર્જ
કે બોજો કે લિયન ચાર્જ પોષાતા હોય
તો તેઓએ આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી
હિન-૭ (સાત)માં નીચેના સરનામે રજી.
એ.ડી. દ્વારા લેખિત પુરાવા સહિત જાણ
કરવી અને તેમ કરવામાં નહીં આવે તો
ઉપરોક્ત પ્લોટવાળી જમીનમાં કોઈનો
કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક,
હિસ્સો પોષાતો નથી અને પોષાતો હોય
તો તે જતો યાને કે વેઈવ (WATIVE)
કરેલ છે તેમ સમજી મુદત વિત્યે સદરહુ
પ્લોટવાળી જમીનનું ટાઈટલ કલીયરન્સ
સર્ટિફીકેટ ઈશ્યુ કરવામાં આવશે જેની
આથી ગંભીર નોંધ લેવી.
તારીખ-૩૧/૦૫/૨૦૨૪
હિરેન રાવલ એન્ડ એસોસીએટસ
એડવોકેટસ
વિનીત એચ. રાવલ (એડવોકેટ)
સુષ્ટિ એચ. રાવલ (એડવોકેટ)
૫૦૬, વિનસ બેનેસીયા, પકવાન-રે
ડાઈનીંગ હોલ પાસે, બોડકદેવ,
એસ.જી.હાઈવે, અમદાવાદ-૩૮૦૦૫૪
ફોન : ૦૭૯ - ૨૬૮૭૩૮૮૧
મોબાઈલ નંબર ૯૮૨૪૬ ૪૪૫૪૩