NOTICE CONTENT
Public Notice
This is to inform the public that,
District Ahmedabad, Registration Sub
District Sanand and Taluka Sanand
Moje village Nidharad block/survey
number 631/1, 631/2, 634/1, 634/2, 639/1,
639/2, 641/1, 641/2, 643/1, 667,
668, 6700/1, 672, 673, 604,
675, 676, 681, 682, 683,
684, 685, 686, 687/1, 697,
701, 702, 703, 704/1,
704/2, 705/1, 705/3, 706/
1, 706/2, 707 and 709/1 on
non-agricultural land, a scheme named
“Shree Vallabh Co-operative Housing
Society Limited” known as
“Ravija” and sub-plot number 434
(which is part of block/survey number
681, 683 and 684) in Sector-02
of the said scheme, an area of 500
square yards or 418.07 square meters
plot of land, Jayesh Kanubhai Patel,
resident: Bkukhbano Vas, Ghuma,
Ahmedabad-380058, has requested a
title clearance certificate from us, as
the said plot of land is in his
complete independent ownership and in
direct possession and enjoyment and
free from all encumbrances.
Therefore, any person who has any
interest, right, share, charge or lien
in the above mentioned plot of land
should inform us in writing with
documentary evidence within 7 (seven) days
from the date of this notice at the
following address. If they fail to do so,
it will be assumed that there is no
interest, right, share of any kind in
the above plot of land and any such
interest, right, share is waived (WAVE)
and the title clearance certificate of the
said plot of land will be issued after
the expiry of the period, which is hereby
noted.
Date: 31/05/2024
Hiren Raval & Associates
Advocates
Vinay H. Raval (Advocate)
Suniti H. Raval (Advocate)
506, Venus Benescia, Pakwan-2
Dining Hall near, Bodakdev,
S.G. Highway, Ahmedabad-380054
Phone: 079 - 296873881
Mobile Number 98246 44543
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે,
ડિસ્ટ્રીક્ટ અમદાવાદ, રજીસ્ટ્રેશન સબ
ડિસ્ટ્રીક્ટ સાણંદ તથા તાલુકા સાણંદના
મોજે ગામ નિધરાડની સીમના બ્લોક/
સર્વે નંબર-૬૩૧/૧, ૬૩૧/૨, ૬૩૪/
૧, ૬૩૪/૨, ૬૩૯/૧, ૬૩૯/૨,
€૬૪૧/૧, ૬૪૧/૨, ૬૪૩ /૧, ૬૬૭,
૬૬૮, ૬૭૦૦/૧, ૬૭૨, ૬૭૩, ૬૦૪,
૬૭૫, ૬૭૬, ૬૮૧, ૬૮૨, €૮૩,
૬૮૪, ૬૮૫, ૬૮૬, ૬૮૭/૧, ૬૯૭,
૭૦૧, ૭૦૨, ૭૦૩, ૭૦૪/૧,
૭૦૪/૨, 9૭૦૫/૧, ૦૭૦૫/૩, ૭૦૬/
૧, ૭૦૬/૨, ૭૦૭ તથા ૭૦૯/૧ ની
બીનખેતીની જમીન ઉપર “શ્રી વલ્લભ
કો. ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી
લીમીટેડ” માં આવેલ યોજના કે જે
“રવિજા”' ના નામથી ઓળખાય છે
અને સદરહુ યોજનાના સેકટર-૦૨ માં
આવેલ સબ-પ્લોટ નંબર-૪૩૪ (જેનો
સમાવેશ બ્લોક/સર્વે નંબર- ૬૮૧,
૬૮૩ તથા €૮૪માં થાય છે) ક્ષેત્રફળ
૫૦૦સમચોરસવાર યાને કે ૪૧૮.૦૭
સમચોરસમીટરની પ્લોટવાળી જમીન
જયેશ કનુભાઇ પટેલ રહેવાસી :
બકુભાનો વાસ, ઘુમા, અમદાવાદ-
૩૮૦૦૫૮ એ સદરહુ પ્લોટવાળી
જમીન તેઓની કુલ સ્વતંત્ર માલિકીની
અતે પ્રત્યક્ષ કબજા ભોગવટાની તથા
તમામ પ્રકારના બોજાઓથી મુક્ત
આવેલ હોવાનું જણાવી અમારી પાસે
ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફિકેટની
માંગણી કરેલ છે. સબબ સર્વે શખ્સો કે
જેમનો ઉપરોક્ત પ્લોટવાળી જમીનમાં
ખૌરાકી, પોશાકી કે અન્ય કોઈપણ
પ્રકારનો લાગભાગ, હક્ક, હિસ્સો ચાર્જ
કે બોજો કે લિયન ચાર્જ પોષાતા હોય તો
તેઓએ આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન-
૭ (સાત)માં નીચેના સરનામે રજી.
એ.ડી. દ્વારા લેખિત પુરાવા સહિત જાણ
કરવી અને તેમ કરવામાં નહીં આવે તો
ઉપરોક્ત પ્લોટવાળી જમીનમાં કોઈનો
કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક,
હિસ્સો પોષાતો નથી અને પોષાતો હોય
તો તે જતો યાને કે વેઈવ (WAVE) કરેલ
છે તેમ સમજી મુદ્ત વિત્યે સદરહુ
પ્લોટવાળી જમીનનું ટાઈટલ કલીયરન્સ
સર્ટિફીકેટ ઈશ્યુ કરવામાં આવશે જેની
આથી ગંભીર નાંધ લેવી.
તારીખ-૩૧/૦૫/૨૦૨૪
હિરેન રાવલ એન્ડ એસોસીએટસ
એડવોકેટસ
વિનીત એચ. રાવલ (એડવોકેટ)
સુણ્ટિ એચ. રાવલ (એડવોકેટ)
૫૦૬, વિનસ બેનેસીયા, પકવાન-૨
ડાઈનીંગ હોલ પાસે, બોડકદેવ,
એસ.જી.હાઈવે, અમદાવાદ-૩૮૦૦૫૪
ફોન: ૦૭૯ - ૨૯૬૮૭૩૮૮૧
મોબાઈલ નંબર ૯૮૨૪૬ ૪૪૫૪૩