Public Notice for Ravija

Nidhrad, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Sanand
VILLAGE Nidhrad
CITY ahmedabad
FINAL PLOT# 272
SURVEY# 973
NOTICE CONTENT
We, Advocate Viren Arvindbhai Shah, hereby issue this public notice to inform that: Registration District: Ahmedabad! Sub-District and Taluka: Sanand Village: Nidharad, Survey Block No. 973 and others, non-agricultural land. On this land, "Shri Vallabh Co. Operative Housing Society Limited" has developed a housing scheme called "Ravija" comprising of sub-plots. In Sector No. -3, Sub-plot No. - 272, measuring 418.06 sq. m, or 500 sq. yards, has been transferred by the said society to Sunita Rajendrakumar Jain, via share certificates No. 0213 to No. 1041 to 1045 (five shares) at Rs. 50/- each, totalling Rs. 250/-. This transfer makes the said property in the possession of the said Sunita Rajendrakumar Jain, with full ownership rights as a member of the society. Our client has requested a title clearance certificate for the said land, confirming their ownership rights. Therefore, if any person has any claim, interest, share, claim, lien or charge on the said property, they are required to inform us in writing, along with evidence, at the address mentioned below within 7 (seven) days. Failure to do so will be deemed as a waiver of any claims, and we will proceed to issue a title clearance certificate for the said property. Please note that no objections will be entertained after the issuance of the title clearance certificate. Ahmedabad. Date: 27/03/2025 Viren Arvindbhai Shah, Advocate Rupa Viren Shah, Advocate & Notary Pranay Viren Shah, Advocate 901, Maple Trade Centre, Surdhara Circle, Near Sal Hospital Road, Thaltej, Ahmedabad - 380054. Phone - 079 48953189
ગુજરાતી નોટિસ
અમો એડવોકેટ વિરેન અરવિંદભાઈ શાહ આ જાહેર નોટિસ આપી જણાવીએ છીએ કે, રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ અમદાવાદ! સબ-ડીસ્ટ્રીકટ અને તાલુકા સાણંદના મોજે ગામ નિધરાડની સીમના સર્વે! બ્લોકનં, ૯૭૩વિગેરેની બિનખેતીની જમીન ઉપર “શ્રી વલ્લ્ભ કો. ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી લિમીટેડ” ની આવેલ અને સદર સોસાયઢીએ સદર જમીન ઉપર “રવિજા” એ નામથી રહેણાંકના હેતુસર સબ પ્લોટીંગની સ્કીમડેવલોપ કરવામાં આવેલ છે તે પૈકી સેકટર નં. -૩ માં આવેલ સબ પ્લોટ નં. - ર૭રની ૪૧૮.૦૬ચો.મીટરજમીન યાને ૫૦૦ ચો.વાર વાળી મિલક્ત સદર સોસાયટી દ્વારા શેર સર્ટીફીકેટ નં, ૦૨૧૩થી શેર નં. ૧૦૪૧ થી ૧૦૪૫એવાપ (પાંચ) શેર દરેકરૂ. ૫૦/- નો ૧ (એક) એવા પુરેપુરા ભરાયેલ કુલ રૂ. ૨૫૦/- ના સુનિતા રાજેન્દ્રકુમાર જૈન ના નામે ટ્રાન્સફર કરવામાં આવેલ અને એ રીતે સદર મિલકત સોસાયટીના સભાસદ હક્ક સહિતની તેઓની સ્વતંત્ર માલિકી કબજા ભોગવટાની આવેલ હોવાનું જણાવી, અમો એડવોકેટપાસે અમારા અસીલે સદરહુ જમીનના તેઓના માલિકી હક્ક પરત્વેના ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટની અમારા અસીલે માંગણી કરેલ છે. તેથી સદર મિલકતમાં કોઈ પણ ૂક્તિનો લાગભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો, અલાખો, લિયન કે અત્ય કોઈ ચાર્જ પોષાતો હોયતો દિન- (૭ (સાત)માં અમો એડવોકેટને નીગે જણાવેલ સરનામે લેખિત પુરાવાઓ સહિત જાણ કરવી અન્યથા મુદત વિતે અમો એડવોકેટ સદર મિલકતમાં કોઈ પણ વ્યકિતનો લાગભાગ, હક્ક, હિત, હિસ્સો, પોષાતો નથી અથવા! પોષાતો હોય તો જતો વેવ) કરેલછે. એમ સમજી સદર મિલકત અંગેનું ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ ઈસ્યુ કરીશું ત્યારબાદ કોઈની તકરાર ચાલશે નહી તેની નોંધ લેવી. અમદાવાદ. તા. ૨૭/૦૩/૨૦૨૫ વિરેન અરવિંદભાઈ શાહ, એડવોકેટ રૂપાવિરેન શાહ એડવોકેટ એન્ડ નોટરી પ્રણય વિરેન શાહ, એડવોકેટ ૯૦૧, મેપલટ્રેડ સેન્ટર, સુરધારા સર્કલ પાસે, સાલ હોસ્પીટલ રોડ, થલતેજ, અમદાવાદ -૩૮૦૦૫૪. ફોન-૦૭૯ ૪૮૯૫૩૧૮૯
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap