Public Notice for TP 37-Sector 1

Nilki, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Maninagar
VILLAGE Nilki
CITY auda
FINAL PLOT# 23 and 24
SURVEY# Block No.9
NOTICE CONTENT
Public Notice It is hereby informed to the general public and all officers of Ahmedabad Municipal Corporation that in District - Ahmedabad, Sub-district - Maninagar, Village - Dhanilimda, Survey Block No. 9, Original Plot No. 15, TP 37-Sector 1, Final Plot No. 23 and Final Plot No. 24, which is the independent property of Jay Bharat Market, is 24079 sq.mtr. Jay Bharat Market exclusively owns this property without any encumbrances, claims, or burdens and is in our actual possession. Therefore, we have demanded a certificate claiming clean and marketable titles of the stated land. If anybody has any claims, rights, interests, shares, burdens, they must submit the necessary proof in writing to the address given below within 30 days from the date this notice is published. If no such claims are made, then it will be assumed there are no claims, and we will issue a Title Clearance Certificate. After which, no disputes will be entertained. Date: 27/05/2024 GVB & LAW ASSOCIATES MEET V BHATT ADVOCATE C69 SHIV TENAMENT SOCIETY NR JYOTI BAA HOSPITAL GHODASAR HIGHWAY CROSS ROAD GHODASAR, AHMEDABAD-380050 PH.9725538003 M. 9725203707 G/1539/2015
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સર્વ અધિકારીને સુચન અને જાણ કરવામાં આવે છે કે ડીસ્ટ્રીક્ટ - અમદાવાદ સબ- ડીસ્ટ્રીકટ - મણીનગર મોજે ગામ દાણીલીમડા સર્વે બ્લોક નં.૯ ઓરિજિનલ પ્લોટ નં.૧૫ ટી.પી. ૩૭- સેકટર.૧ના ફા.પ્લોટ નં. ૨૩ અને ફા.પ્લોટ નં.૨૪. જે જય ભારત માર્કેટ નામ ની પેઢીની સ્વતંત્ર માલિક હક સાથે ૨૪૦૭૯ ડQ.MTR છે. જય ભારત માર્કેટ નામની પેઢી નાઓની સંપૂર્ણપણે સ્વતંત્ર માલિકી, કબ્જા, ભોગવટાની તમામ બોજાઓ રહીત છે અને અમારા અસીલે ઉપરોક્ત જમીન અંગે અમારી પાસેથી સદરહુ જમીનના ટાઇટલ્સ ક્લીયર અને માર્કટેબલ હોવા બદલના પ્રમાણપત્રની માંગણી કરેલ છે. તો સદરહુ જમીન ઉપર જો કોઈનો કોઇપણ પ્રકારનો લાગ- ભાગ,હક્ક,હીત,હિસ્સો,દાવો કે બોજો હોઈ તો તેઓએ આ નોટીસ પ્રસિદ્ધ થયેથી દિન-૩૦માં અમોને તે બદલાના જરૂરી પુરાવાઓ સહિત લેખિતમાં જાણ નિચેના સરનામે કરવી જો તેમ કરવામાં નહીં આવે તો સદરહુ જમીન ઉપર અન્ય કોઇપણ વ્યક્તિનો કોઇપણ પ્રકારનો લાગ-ભાગ, હક્ક, હીત, હિસ્સો, દાવો કે બોજો નથી અતે હોઇ તોહ તે જતો કરેલ છે તેમ માનીને અમો સદરહુ જમીનનુ ટાઇટલ્સ ક્લીયરન્સ સર્ટીફીકેટ આપીશુ અને ત્યાર બાધ કોઇપણ પ્રકારની તકકારી ચાલશે નહીં. તા.૨૭/૦૫/૨૦૨૪ GVB & LAW ASSOCIATES MEET V BHATT ADVOCATE C69 SHIV TENAMENT SOCI- ETY NR JYOTI BAA HOSPITAL GHODASAR HIGHWAY CROSS ROAD GHODASAR AHMEDABAD-380050 PH.9725538003 M. 9725203707 G/1539/2015
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap