Public Notice for 1/B

Odaki, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Ghatlodiya
VILLAGE Odaki
CITY auda
FINAL PLOT# 183
SURVEY# 322
NOTICE CONTENT
Public Notice It is hereby informed to the public that, our client Mr. Hasmukhbhai Trikamlal, resident of Ahmedabad, in the Ahmedabad-3 (Memnagar) division of Ghatlodiya Taluka, serving in Bodakdev, Survey No.-322 as per T.P. Scheme No.-1/B, Final Plot No.-183, a property known as 'Silver Coin Co. Op. Hsg. Soc. Ltd.' recognized as Silver Coin Park, containing flat no. A/4 of 90.30 sq. m. under the registered sale deed no.-6955 dated 02-05-2008 was kept for sale. The original sale document has been lost. Any use or misuse of such sale document is prohibited. A public notice is hereby given to warn the general public. Date-30-05-2024 Location - Ahmedabad Raj Associates Suresh R. Budhani, Advocate Office- 1/5, First Floor, Darshan Apartment, opposite Sardar Patel Nagar, Naranpura, Ahmedabad. Mobile- 9925677800
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે, અમારા અસીલશ્રી દરજી હસમુખભાઈ ત્રિકમલાલ રહેવાસી-અમદાવાદનાએ જત ડીસ્ટ્રીક્ટ અમદાવાદ સબ ડીસ્ટ્રીક્ટ અમદાવાદ-૩ (મેમનગર) વિભાગના ઘાટલોડીયા તાલુકાના મોજે-બોડકદેવ નાસર્વેનં.-૩૨૨ પૈકી, ટી.પી. સ્કીમ નં.-૧/બી, ફા. પ્લોટ નં.- ૧૮૩ની જમીન ઉપર આવેલ ‘સિલ્વર કોઈન કો.ઓ.હા.સો.લી.'' જે સિલ્વર કોઈન પાર્ક થી ઓળખાય છે. તેમાં આવેલ ફૂલેટ નં.-એ/૪ ની ૯૦.૩૦ સ.ચો.મી. નાબાંધકામવાળી મિલકત રજીસ્ટર્ડવેચાણ દસ્તાવેજનં.-૬૯૫૫ થીતારીખ-૦૨-૦૫-૨૦૦૮ નારોજ વેચાણ રાખેલ હતી. જે અસલ વેચાણ દસ્તાવેજ ખોવાઈ ગયેલ છે. તેવા વેચાણ દસ્તાવેજનો કોઈએ કોઈપણ પ્રકારે ઉપયોગ-દુરૂપયોગ કરવો નહી, જેની જાહેર જનતાને આ જાહેર નોટીસ આપીને ચેતવણી આપીએ છીએ. તારીખ-૩૦-૦૫-૨૦૨૪ સ્થળ - અમદાવાદ રાજ એસોસીએટ્સ સુરેશ આર. બુઢાણી, એડવોકેટ ઓફીસ- ૧/૫, પહેલો માળ, દર્શન એપાર્ટમેન્ટ, સરદાર પટેલ નગરની સામે, નારણપુરા, અમદાવાદ. મો.-૯૯૨૫૬૭૭૮૦૦
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap