NOTICE CONTENT
Public Notice
It is hereby informed to the public that in the district of Ahmedabad, Sub-district Ahmedabad-3 (Memnagar) division, within the boundaries of Ghatlodiya taluka, village Bodakdev, TP Scheme No. 1, Final Plot No. 203, land occupied by 'Keshavpark Co.Op.Ho.So.Ltd.' (Jinen Nagar). In it, Flat No. A/2/1, approximately 117 sq.mt. of constructed property was registered under the name of Elisha Abraham Samuel and Iniok Abraham Samuel, residents of Ahmedabad, with registration date 07-07-1997, document No. 2193 which has been lost. This property is being redeveloped where under TP Scheme No. 1/B, the property of Final Plot No. 203 (new survey No. 337/122--3/part 1) located, the 'Shivalik Platinum' Flat No. B/502 (fifth floor) has a RERA carpet area of 133.68 sq.mt., balcony area 9.38 sq.mt., wash area 5.02 sq.mt., totaling to a carpet area of 148.08 sq.mt. and approximately 8 sq.mt. car parking space along with the property. 26.22 sq.mt. land of undivided share is allocated to our client Jignaben Dharmendrabhai Gadhvi, resident of Ahmedabad. No misuse of any kind of these sales documents shall be allowed, for which this public notice is issued as a warning.
Date: 31-05-2024
Place: Ahmedabad
Raj Associates
Suresh R. Budhani, Advocate
Office: 1/5, First Floor, Darshan Apartment, Opposite Sardar Patel Nagar, Naranpura, Ahmedabad.
Mobile: 9925677800
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે,
જત ડીસ્ટ્રીક્ટ અમદાવાદ સબ ડીસ્ટ્રીક્ટ
અમદાવાદ-૩ (મેમનગર) વિભાગના
ઘાટલોડીયા તાલુકાના ગામ મોજે-
બોડકદેવની સીમમાંટી.પી. સ્કીમનં.-
૧, ફા. પ્લોટ નં.-૨૦૩ ની જમીન
ઉપર “કેશવપાર્કકો.ઓ.હા.સો.લી.'
(જીનેન્દ્રનગર) આવેલ છે. તેમાં
આવેલ ફલેટ નં.-એ/૨/૧, ક્ષેત્રફળ
આશરે ૧૧૭ સ.ચો.મી. ના
બાંધકામવાળી મિલકતનો ઈલીશા
અબ્રહામ સેમ્યુઅલ અતે ઈનીક
અબ્રહામ સેમ્યુઅલ રહેવાસી-
અમદાવાદના નામનો તારીખ-૦૭-
૦૭-૧૯૯૭ ના રોજનો રજીસ્ટર્ડ
વેચાણ દસ્તાવેજ નં.-૨૧૯૩ ખોવાઈ
ગયેલ છે. તે સદર મિલક્તને રી-
ડેવલોપ કરીને જત ડીસ્ટ્રીક્ટ
અમદાવાદ સબ ડીસ્ટ્રીક્ટ અમદાવાદ-
૩ (મેમનગર) વિભાગના ઘાટલોડીયા
તાલુકાના ગામ મોજે-બોડકદેવની
સીમમાંટી.પી. સ્કીમ નં.-૧/બી, ફા.
પ્લોટ નં.-૨૦૩ (િવન્યુ સર્વે નં.-
૩૩૭/૧૨૨--૩/પૈકી ૧) જમીન ઉપર
આવેલ ‘શિવાલીક પ્લેટીનમ'ના ફલેટ
નં.-બી/૫૦૨ (ફીફથ ફલોર) ની રેરા
કાર્પેટ એરીયા ૧૩૩.૬૮ સ.ચો.મી.
તૈમજ બાલ્કની એરીયા ૯.૩૮
સ.ચો.મી. તેમજ વોશ એરીયા ૫.૦૨
સ.ચો.મી. યાને કુલ કાર્પેટ એરીયા
૧૪૮.૦૮ સ.ચો.મી. તેમજ આશરે ૮
સ.ચો.મી. એક કાર પાર્કિંગ સ્પેસ
સહિતની મિલકત તથા ૨૬.૨૨
સ.ચો.મી. વરાડે પડતા વણવહેંચાયેલ
હિસ્સાની જમીન સહિતની મિલકત
અમારા અસીલ ગઢવી જીજ્ઞાબેન
ધર્મેન્દ્રભાઈ રહેવાસી-અમદાવાદનાને
ફાળવી આપવામાં આવેલ છે. તેવા
વેચાણ દસ્તાવેજનો કોઈએ કોઈપણ
પ્રકારે ઉપયોગ-દુરૂપયોગ કરવો નહીં,
જેની જાહેર જનતાને આ જાહેર નોટીસ
આપીને ચેતવણી આપીએ છીએ.
તારીખ-૩૧-૦૫-૨૦૨૪
સ્થળ - અમદાવાદ
રાજ એસોસીએટ્સ
સુરેશ આર. બુઢાણી, એડવોકેટ
ઓફીસ- ૧/૫, પહેલો માળ, દર્શન
એપાર્ટમેન્ટ, સરદાર પટેલ નગરની
સામે, નારણપુરા, અમદાવાદ.
મો.-૯૯૨૫૬૭૭૮૦૦