NOTICE CONTENT
Public Notice
Registered District Ahmedabad, Sub District Ahmedabad-03 (Memnagar), Taluka Ghatlodiya, Village Bodakdav, in the survey number 384, 385, 392, and 401, Final Plot number 484, TP Scheme No. 1/B, non-agricultural land belonging to Shiv Shakti Co-operative Housing Society Ltd., Division 27, in the "Kadamb Bungalow" scheme, bungalow No. 3, 334.45 sq.m. land, 285.13 sq.m. construction and society membership and share certificate as well as a right to the common facilities of the scheme including the wall. This property is owned and possessed by Chandrakant Chimanlal Seth. The said property is free from any encumbrances. Our client has requested a Title Clearance Certificate from us. Regarding the above property, Sale Deed No. 5112 registered on 18.12.2003 has been lost due to an oversight. If anyone has any right, share, interest, relation, claim, lien, mortgage, encumbrance, attachment, application, lien charge, or guarantee on this property, they are requested to inform us at the address below within 7 (seven) days with certified and written evidence. If they fail to do so, it will be understood that they have no right, share, or interest in the said property. This property is free and clear of any encumbrances. Upon expiration of the deadline, a title clearance certificate will be issued. After that, no objections will be entertained. All concerned persons should take note of this.
Mangal M. Solanki (Advocate)
5, Shyam Sunder Shopping Centre, Opp. Vejalpur Police Chowky, Vejalpur Road, Ahmedabad-380051.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
રજી. ડીસ્ટ્રીક્ટ અમદાવાદના સબ
ડીસ્ટ્રીક્ટ અમદાવાદ-૦૩ (મેમનગર)
ના તાલુકાઃ ઘાટલોડીયાનાં મોજે ગામ
: બોડકદવની સીમમાં આવેલ ટી.પી.
સ્કીમ નં. ૧/બી નાં ફાઇનલ પ્લોટનં.
૪૮૪ પૈકી (રેવન્યૂ સર્વે નં. ૩૮૪,
૩૮૫, ૩૯૨ અને ૪૦૧) ની
બીનખેતીની જમીન ઉપર શિવમ
સેટેલાઇટ કો-ઓપ. હા. સો. લી.
વિભાગ-૨૭ ની “‘કદમ્બ બંગલોઝ”
નામની સ્કીમમાં બંગલો નં. ૩ વાળી
સ.ચો.મી. ૩૩૪.૪૫ જમીન તથા
તેમાં આવેલસ.ચો.મી. ૨૮૫.૧૩નાં
બાંધકામવાળી મિલકત તથા
સોસાયટીના સભ્યપદ તથા શેર
સર્ટિફિકેટ સહિત તેમજ યોજનાની
કોમન સુવિધાઓમાં વરાડે હક્કો
સહિતની મિલકત ચંદ્રકાન્ત ચિમનલાલ
શેઠના માલિકી તથા કબજા ભોગવટાની
આવેલ છે. તેમજ સદર મિલકત બોજા
રહીત હોવાનું જણાવીને અમારા
અસીલે અમારી પાસેથી ટાઇટલ
ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ
છે. સબબ ઉપરોક્ત મિલકત અંગેનો
રજી. વેચાણ દસ્તાવેજ નં. ૫૧૧૨ જે
તાઃ ૧૮.૧૨.૨૦૦૩ ના રોજ
નોંધવામાં આવેલ હતો તે શરતચુક થી
ખોવાઈ ગયેલ છે. આ મિલકત બાબતે
અતે ટાઇટલ બાબતે કોઇનો કોઇપણ
પ્રકારનો હક્ક, હિસ્સો, હિત, સંબંધ,
દાવો, અલાખો, ગીરો, બોજો, ટાંચ,
દરખાસ્ત, લીયન ચાર્જ કે
જામીનગીરીનો બોજો હોયતો દિન ૭
(સાત) માં પ્રમાણિત અને લેખિત
પુરાવા સહિત અમોને નીચેના સરનામે
જાણ કરવી, જો તેમ કરવામાં કસુર થશે
તો મજકુર ઉપરોક્ત મિલકત ઉપર કોઇ
નો કોઇપણ પ્રકારનો હક્ક, હિસ્સો,
હિત નથી અને હોય તો જતો યાને કે
વેવ કરેલ છે. એમ સમજી મુદ્ત વીતે
થી ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ ઇસ્યુ
કરી આપવામાં આવશે. ત્યારબાદ
કોઇની કોઇપણ પ્રકારની તકરાર
ચાલશે નહીં. જેની સર્વે લાગતા
વળગતાઓએ નોંધ લેવી.
Mangal M. Solanki (Advocate)
5, Shyam Sunder Shopping
Centre, Opp. Vejalpur Police
Chowky, Vejalpur Road,
Ahmeabad-380051.