Public Notice for Pushpam-2

Ode, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Ghatlodiya
VILLAGE Ode
CITY ahmedabad
FINAL PLOT# 85, 86, 87
SURVEY# 18, 19, 20, 21
NOTICE CONTENT
Moje-Ghume, Ghatlodiya Taluka, Ahmedabad District, land in Block No. 18, 19, 20, 21 of the village boundary, Devnarayan Association (Shrijibag), Plot No. 85, 86, 87, property in Pushpam-2 scheme, Plot/House No. A-3 belonging to Rajesh Shobharam Prajapati resident of Ahmedabad. The property is owned and possessed by Rajesh Shobharam Prajapati, resident of Ahmedabad. The original share certificate was issued by the association, which is mistakenly lost due to negligence, therefore, an application was made to the society to obtain a duplicate share certificate. Therefore, anyone having any right, interest, loan etc. on this property is requested to inform this within 7 days. Dated 06-03-2025 Girish Kantilal Patel, Advocate & Associates FF. 1, Sumangal Complex Next to SBI Bank, Navawadaj, Ahmedabad. Mobile No. 942600277
ગુજરાતી નોટિસ
મોજે-ઘુમા, તા-ઘાટલોડીયા, જી. અમદાવાદ ની સીમના બ્લોક નં-૧૮, ૧૯, ૨૦, ૨૧ ની જમીન ઉપર દેવનારાયણ એસોસીએશન (શ્રીજીબાગ)મા આવેલ પ્લોટ નં- ૮૫, ૮૬, ૮૭ ની જમીન ઉપર પુષ્પમ-ર નામની સ્કીમમાં આવેલ પ્લોટ/મકાન નં-એ-૩ વાળી મિલકત રાજેશ શોભારામ પ્રજાપતિ ઠે, અમદાવાદનાની માલિકીપણા કબજા. ભોગવટા વાળી આવેલી છે તે મિલકતનું એસોસીએશન દ્વારા અસલ શેર સર્ટીફીકેટ આપવામા આવેલ હતુ જે અસલ શેર સર્ટી.શરત-ચૂકથી ભૂલથી ક્યાંક ખોવાઈ ગયેલ હોવાથી ડુપ્લીકેટ શેર સર્ટી, મેળવવા માટે સોસાયટીમા અરજી કરેલ હોવાથી તે ખોવાઈ ગયેલ શેર સર્ટી. તથા સદર મિલકત્ત ઉપર કોઈનો કોઈપણ જાતનો. લાગભાગ, હક્ક, હિસ્સો, લોન વિગેરે કાંઈ આવેલ હોય તો તેવા હક્ક ધરાવતા શપ્સોએ દિન-૭ માં તેની જાણ કરવી. તા.૦૬-૦૩-૨૦૨૫ ગીરીશ કાન્તીલાલ પટેલ, એડવોકેટ એન્ડ એસોસીએટ્સ એફ .એફ.૧, સુમંગલમ કોમ્પલેક્ષ, એસ.બી.આઈ.બેન્કની બાજુમા, નવાવાડજ, અમદાવાદ. મો.૯૪૨૬૦૦૨૭૭
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap