This notice is to inform the public that a piece of land in the village of Moje, Viramgam, Ahmedabad, has been decided to be sold. The land in question is identified as survey number 258 (formerly survey number 106) of plot number 158, with a total area of 1-11-51 hectares (4950 square meters). The land is owned by Mansangbhai Dhanjibhai and is legally free from any disputes. Any person claiming a right, charge, interest, claim or possession of any kind on this land is requested to submit their claims in writing with proof within 7 days to the following address: F.F-9, Kalash-3, Nr. Ghuma Amts Bus Stand, Ghuma, Ahmedabad. After the expiry of the deadline, we will consider that there is no claim on this land and issue a title clearance certificate. It is hereby clarified that any objection or dispute raised after the issuance of the certificate will not be entertained.
ગુજરાતી નોટિસ
જી,અમદાવાદના
વિરમગામના મોજે ગામઃ Sa
નીસીમના ખાતા નં.૧૫૮ નાબ્લોક/
સર્વે ન.૨૫૮ (જુનો સર્વે નં.૧૦૬
પૈકી) ની કુલ હે.આરે.ચો.મી.૧-
૧૧-૫૧ પૈકી ૪૯૫૦ચો.મી. વાળી
જુનીશરતની ખેતીની જમીન
માનસંગભાઈ ધનજીભાઈ ની સ્વતંત્ર
માલીકી કબજા ભોગવટા તેમજ
કાનુની વિવાદોથી મુક્ત હોવાનું
જણાવીને અમારા અસીલને વેચાણ
આપવાનું નકકી કરેલ છે જેથી અમારા
અસીલે અમારી પાસે ટાઈટલ
કલીયરન્સ અંગેના અભિપ્રાયની!
માંગણી કરેલ છે જેથી સદરહુ જમીન
ઉપર કોઈનો બોજો, ચાર્જ, ખેડહકક,
ગણોતહકક કે અન્ય કોઈપણ પ્રકારનો
કબજા હકક કે લાગભાગ યાને હકક
હિસ્સો પોષાતો હોય તો અમોને!
નીચેના સરનામે દિન-૭ માં લેખીત]
પુરાવા સહિત રજી.એ. ડી થી જાણ
કરવી અને તેમ કરવામાં નહીં આવે
તો સદરહુ જમીનમાં કોઈનો કોઈપણ
જાતનો હકક રહેલો નથી અને હોય
તો તે જતો કરેલ છે તેમ સમજી મુદત!
વીત્યે સદર જમીનનું ટાઈટલ
કલીયરન્સ અંગેના અભિપ્રાયતું
સર્ટીફીકેટ ઈસ્યુ કરી દઈશું અને તે
પછીથી કોઈનો કોઈપણ જાતનો વાંધો
તકરાર ચાલશે નહીં.
તા.૦૪/૦૪/૨૦૨૫ અમદાવાદ
MAULIK D. PATEL
ADVOCATE
Office-F.F-9, Kalash-3,
Nr. Ghuma Amts Bus Stand,
Ghuma, Ahmedabad.
Mobile No. 8347171393
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap