NOTICE CONTENT
Public Notice
This is to inform the general public that:
For the property situated on the land of Final Plot Number-1905 (Old Survey Number-338) of T.P. Scheme Number-1/B, in the limits of Bodedhev village of Ghatlodiya Taluka, Sub-District Ahmedabad-3 (Memnagar), Registration District Ahmedabad.
The property belonging to "Surabhi (Thaltej) Co. Op. Hsg. Society Ltd." known as "Surya Ketu Tower", in Block Number-A, Sixth Floor (Seventh Floor as per the approved plan), Flat Number-A/602, measuring 275 sq. ft., is jointly owned and occupied by Vandana Satish Taparia and Tradhi Mahipal Taparia, members of the Society, free from any encumbrances.
They have approached us for a certificate confirming the clear and marketable title of the said property.
Therefore, if anyone has any kind of claim, interest, share, right, or encumbrance on the said property, they are hereby requested to inform us in writing within 7 (seven) days from the date of publication of this notice, along with necessary evidence.
Failure to do so will be considered as an acceptance that the said property is free from any kind of claim, interest, share, right, or encumbrance by any other person, and we will issue a title clearance certificate for the said property. No complaints will be entertained thereafter.
Date- 05/04/2025
Kaushik G. Patel
(Advocate & Notary)
(B.Sc., LL.B.)
Office :- 12, Second Floor, J.B.R. Arcade, Next to R.K. Royal Hall, Science City Road, Sola, Ahmedabad-380060.
Mobile No. 9824608769
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું
કે,રજીસ્્ટ્રેશન ડિસ્ટ્રીકટ અમદાવાદના
સબ-ડિસ્ટ્રીકટ અમદાવાદ-
૩(મેમનગર)ના તાલુકા ઘાટલોડીયાના
ગામ મોજે બોડકદેવની સીમની ટી.પી.
સ્કીમ નંબર-૧/બી ના ફાઇનલ પ્લોટ
નંબર-૧૯૦૫પૈકી (જુના સર્વે નંબર-
૩૩૮)ની જમીન ઉપર આવેલ
"સુરભી (થલતેજ)કો.ઓ.હા.સો.લી.”
જે 'સુર્યકેતુ ટાવર"ના નામે ઓળખાય
છે તેમાં આવેલ બ્લોક નંબર-એ ના
સિક્સ ફૂલોર (પાસ થયેલ પ્લાન મુજબ
સેવન્થફ્લોર)નાફ્લેટનંબર-એ/૬૦૨
ની ૨૭૫ ચોરસવાર બાંધકામવાળી
મીલકત વંદના સતિષ તાપરિયા તથા
ત્રાધી મહિપાલ તપરિયા એ
સોસાયટીના સભાસદની રૂઈએ તેઓની
સંયુક્ત,માલિકી, કબજા ભોગવટાની
બોજા રહીત હોવાનું જણાવી અમારી
પાસેથી સદરહુ મીલકતના ટાઈટલ્સ
કલીયર અને માર્કેટેબલ હોવા બદલના
પ્રમાણપત્રની માંગણી કરેલ છે. તો
સદરહુ મીલકત ઉપર જો કોઇનો કોઇપણ
પ્રકારનો લાગભાગ, હક્ક,હીત, હીસ્સો,
દાવો કે બોજો હોય તો તેઓએ આ
નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન-૭(સાત)માં
અમોને તે બદલના જરૂરી પુરાવાઓ
સહીત લેખિતમાં જાણ નીચેના સરનામે
કરવી જો તેમ કરવામાં નહી આવે તો
સદરહુ મીલક્ત ઉપર અન્ય કોઇપણ
વ્યક્તિનો કોઇપણ પ્રકારનો લાગ-ભાગ,
હક્ક, હીત,હીસ્સો દાવો કે બોજો નથી
અતે હોય તો તે જતો કરેલ છે તેમ
માનીને અમો સદરહુ મીલકતનું ટાઈટલ્સ
કલીયરન્સ સર્ટીફીકેટ આપીશુ અને
ત્યારબાદ કોઇની કોઇપણ પ્રકારની
તકરાર ચાલશે નહી.
તારીખ-૦૫/૦૪/૨૦૨૫
કૌશિક.જી.પટેલ
(એડવોકેટ એન્ડ નોટરી )
(બી.એસ.સી.,એલ.એલ.બી.)
ઓફીસ :-૧૨,બીજો માળ, જે. બી.
આર. આર્કેડ, આર.કે.રોયલ હોલની
બાજુમાં, સાયન્સ સીટી રોડ, સોલા,
અમદાવાદ-૩૮૦૦૬૦.
મો.નં.૯૮૨૪૬૦૮૭૬૯