Jater Notice
In the land located in the village of Bapod, Taluka J. Vadodara, Survey No. 916, TP Scheme No. 4, Final Plot No. 20 and 48, in the “Shabab (Gajanand) Co. Op. Housing Society Ltd.”, the property belonging to Hemantkumar Jamnadas Majmudar, owner of flat no. C-6, with a plot size of 1200 sq.ft. and building area of 650 sq.ft. is in his direct possession and enjoyment, and he is the sole owner. The property is being sold to our client and therefore, our client has requested a Title Clearance Certificate from us. It is hereby notified through this public notice that,
If any person or institution has any right or interest of any kind over the above-mentioned property, then they should submit their objections in writing with documentary evidence within 06 days of the publication of this notice. Failure to do so will be construed as a voluntary waiver of rights and the Title Clearance Certificate will be issued accordingly. Date: 30-03-2025.
Office: First Floor, 201 to 203, Akshar Plaza, next to Gorvadhnanath Haveli, Ajay B. Trivedi,
Nizampura, Vadodara. Mob: 9909030444. (Advocate - Gujarat High Court)
ગુજરાતી નોટિસ
જાટેર નોટીસ
મોજે ગામ બાપોદ, તા. જી. વડોદરા નારે.સર્વેનં. ૯૧૬, ટી.પી.સ્કીમ નં. ૪, ફા.પ્લોટ
નં. ૨૦ અને ૪૮ વાળી જમીનમાં આચોજીત “‘શબાબ (ગજાનંદ) કો.ઓ.હા.સો.લી.'
પૈકી મકાન નં. સી-૬ જેના પ્લોટનું માપ ૧૨૦૦ ચો.ફુટ, તથા બાંધકામનું માપ ૬૫૦
ચો.ફુટ વાળી મિલકતના માલીક મજમુદાર હેમંતકુમાર જમનાદાસની પ્રત્યક્ષ કબજા
ભોગવટાની અને સ્વતંત્ર માલીકીની હોવાનું જણાવી અમારા અસીલને વેચાણ આપવા
મા હોય અમારા અસીલે અમારી પાસેથી સદર મિલકતના ટાઇટલ કલીચરન્સ
સર્ટીફીકેટની માંગણી કરેલ છે. વાસ્તે આ જાહેર નોટીસથી જણાવવામાં આવે છે કે
ઉપરોક્ત વિગતવાળી મિલકત ઉપર કોઇપણ વ્યક્તિ કે સંસ્થાનો કોઇપણ પ્રકારનો લાગ-
ભાગ હક્ક કે કોઇપણ પ્રકારનો અધિકાર હોય તો આ જાહેર નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-
૦છ માં દસ્તાવેજી પુરાવા સહ લેખીતમાં વાંધા મોકલી આપવા. મુદત અંદર વાંધા ન
આવ્યેથી સ્વેચ્છાએ હક્કો જતા કર્યા છે તેવા અનુમાનથી ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ
આપવામાં આવશે તેની નોંધ લેવી. તા. ૩૦-૦૩-૨૦૨૫.
ઓફીસ :- ફર્સ્ટ ફ્લોર, ૨૦૧ થી ૨૦૩,
અક્ષર પ્લાઝા, ગોર્વધનનાથની હવેલીની બાજુમાં, અજ્ય બી. ત્રિ ઠી
નીઝામપુરા, વડોદરા. મો. ૯૯૦૯૦૩૦૪૪૪. (એડવોકેટ-ગુજરાત હાઈકોર્ટ)
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap