Public Notice for 1

Odhav, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Vatva (Old Taluka: City)
VILLAGE Odhav
CITY ahmedabad
FINAL PLOT# 202 and 203
SURVEY# 4 and 5
NOTICE CONTENT
This is to inform the public by our client that the land located at Survey No. 4 and 5, TP Scheme No. 1, in the village of Odhav, in the Taluka of Vatva (Old Taluka: City), District: Ahmedabad, belonging to “Patel Dwarakadas Co-op. Housing Society Ltd.,” which is currently known as “Jeevan Jayot Society,” has a property with Row-House No. C/177. This property was purchased by our client's husband, Mr. Bharatbhai Dhanjibhai Rajput, from Mr. Rudrabhadur S. Gurung on 08/08/2005 based on sale and power of attorney documents. The share certificate of this property bears the number 1381 to 1385, with share number 277. This certificate consisted of five shares, each valued at Rs. 50/-. The original share certificate was in the possession of our client, but it has been lost or misplaced and is currently unavailable. Therefore, it is being notified to the public that if anyone has any claim, right, share, interest, or any relation to this property based on the original share certificate, or any bank or institution has any loan or encumbrance on this property, they should submit written proof along with attested copies to the below address via Registered A.D. within 7 (seven) days of this notice being published. Failure to do so will result in the issuance of a duplicate share certificate to our client by the society, after which no further objections will be entertained. Date: 29/09/2024 Ahmedabad Rajendra K. Barot, Advocate and Notary Narendra R. Thakor, Advocate Mobile: 98794 75985 Office: Shop No. P, Balaji Residency, Opposite Jan Seva Kendra, Nikol, Ahmedabad-382350.
ગુજરાતી નોટિસ
આથી અમારા અસીલની| સૂચનાથી જાહેર જનતાને જણાવવાનું કે જુત રજિસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ! અમદાવાદ, તાલુકો : વટવા (જુનો તાલુકો ! સીટી)ના મોજે ગામ : ઓઢવની સીમના સર્વે નંબર : ૪ અને ૫, ટી.પી.સ્કીમ નંબર : ૧ના ફા.પ્લોટ નંબરઃ ૨૦૨ અને ૨૦૩ની જમીન ઉપર આવેલ “પટેલ દ્વારકાદાસ કો.ઓ.હા.સો,લી, ” કે જે હાલ “જીવન જયોત સોસાયટી” તરીકે ઓળખાયછે. તેમાં આવેલ રો- હાઉસ નંબર : સી/૧૭૭ વાળી મિલક્ત અમારા અસીલના પતિશ્રી| ભરતભાઈ ધનજીભાઈ રાજપુતએ રૂદ્રબહાદુર એસ. ગુરુંગ પાસેથી વેચાણ તથા પાવરના આધારે તારીખ : ૦૮/૦૮/૨૦૦૫ ના રોજ વેચાણ રાખેલ અને સદરહુ મિલક્તનું શેર સર્ટિફિકેટ નંબર: ૧૩૮૧ થી ૧૩૮૫, શેર અનુ. નંબર : ૨૭૭ જે દરેક રૂ.૫૦/-ના એક એવા પાંચ શેર સહિતતનુ શેર સર્ટિફિકેટ અમારા અસીલ ધરાવતા હતાં તે અસલ શેર સર્ટિફિકેટ અમારા અસીલથી ક્યાંક ખોવાઈ ગયેલ છે અથવા મીસ પ્લેસ થયેલ છે અને હાલમાં મળી આવતું નથી તેમ અમારા અસીલે ગ્ણાવેલ છે ઉપરોક્ત સંજોગો અને હકીકત આથી જાહેર જનતાને જણાવવાનું કે મજકુર અસલ શેર સર્ટિફિકેટના આધારે સદર મિલક્ત પરત્વે કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિસ્સો, હિત, સંબંધ કે કોઈપણ બેંક કે સંસ્થાની લોન કે હો આવેલ હોય તો આ નોટિસ પ્રસિદ્ધ થયેથી દિન-૭ (સાત્ત)માં તમામ પુરાવાની પ્રમાણીત નક્લ સહિત લેખિત જાણ રજી.એ.ડી.થી નીચેના સરનામે કરવી અને જો મુદતમાં જાણ કરવામાં નહી આવે તો સોસાયટી દ્વારા અમારા અસીલને ડુપ્લીકેટ શેર સર્ટિફિકેટ ઈસ્યુ કરવામાં આવશે અને ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહીં તેની નોંધ લેવી. તારીખ : ૨૯/૦૯/૨૦૨૪ અમદાવાદ રાજેન્દ્ર કે. બારોટ, એડવોકેટ એન્ડ નોટરી નરેન્દ્ર આર. ઠાકોર, એડવોકેટ મોબાઈલ : ૯૮૭૯૪ ૭૫૯૮૫ ઓફિસ : શોપ નંબર : પ, બાલાજી રેસીડેન્સી, જનસેવા કેન્દ્ર સામે, નિકોલ, અમદાવાદ-૩૮૨૩૫૦.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap