NOTICE CONTENT
Public Notice
Jat Registration District Ahmedabad
Sub-District Ahmedabad - 7 (Odhav)
Land located in the block/survey no. 56/2 in the village Moje Odhv of Navatva Taluka, measuring 7689 square meters, which is included in TP Scheme No. 1 and allotted Final Plot No. 224.
Based on the area of the Final Plot, a land of 7115 square meters for multi-purpose use is sought to be utilized for non-agricultural purposes by the following individuals:
(1) Arunaben Vasudevbhai
(2) Manorama Kiritbhai
(3) Ashvinbhai Navnitlal
(4) Pareshbhai Navnitlal
(5) Alkaaben Navnitlal
(6) Linaben Navnitlal
(7) Sagunaben Ramanlal Jani
(8) Kamlesh Bhai Ramanlal Jani
(9) Ushaben Ramanlal Jani
(10) Alkaaben Navnitlal Jani
(11) Binaben Navnitlal Jani
(12) Ashvinkumar Navnitlal Jani
(13) Pareshkumar Navnitlal Jani
(14) Kokilaben Jitendrakumar Jani
(15) Bhavesh Jitendrakumar Jani
(16) Heirs of late Kalpeshkumar Jitendrakumar Jani, namely
16.1. Harshaben Kalpeshkumar Jani
16.2. Kananben Kalpeshkumar Jani
16.3. Eshaben Kalpeshkumar Jani
16.4. Jugal Kalpeshkumar Jani
The above mentioned individuals have claimed joint ownership, possession, and enjoyment of the land. They have requested a Title Clearance Certificate from us regarding the said land.
Any person having any right, claim, lien, mortgage, lease, charge, trust, maintenance, easement, encumbrance, or any other right or interest, share or encumbrance over the said land, is requested to submit a written notice along with proof to the undersigned at the address mentioned below within 8 days of the publication of this notice. Failing to do so, it will be assumed that no person has any claim, right, share, encumbrance etc., over the said land, and based on that assumption, we will issue a Title Clearance Certificate certifying that the title of our client is clear, right, marketable, and free from any dispute. Take note of this.
Place: Ahmedabad
Date: 06-11-2024
Amit Rajendrabhai Vyas, Advocate
A. R. Vyas & Company
Office No. 3, Second Floor, Block No. B, Rudra Square Building, Judges Bungalow Chhar Rasta, Bodakdev, Ahmedabad.
(O) 40020403
File No. 3451/2024
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
જત રજીસ્ટ્રેશન ડિસ્ટ્રક્ટ અમદાવાદ
સબ-ડિસ્ટ્રીક્ટ અમદાવાદ-૭ (ઓઢવ)
નાવટવા તાલુકાના ગામ મોજે ઓઢવની
સીમમાં આવેલ બ્લોક/સર્વે નં. ૫૬/૨
ની ૭૬૮૯ ચોરસમીટરની જમીન કે
જેનો સમાવેશ ટી.પી. સ્કીમ નં.૧ માં
કરવામાં આવતાં ફાઈનલ પ્લોટ નં.
૨૨૪ ફાળવવામાં આવેલ છે તેવી
ફાઈનલ પ્લોટના ક્ષેત્રફળ મુજબની
૭૧૧૫ચોરસમીટરની મલ્ટીપર્પઝ હેતુ
માટે બીનખેતીના ઉપયોગ વપરાશવાળી
જમીન (૧) અરૂણાબહેન વાસુદેવભાઈ,
(૨) મનોરમા કિરીટભાઈ, (૩)
અશ્વિનભાઈ નવનીતલાલ, (૪)
પરેશભાઈ નવનીતલાલ, (૫)
અલકાબેન નવનીતલાલ, (૬)
લીનાબેન નવનીતલાલ, (૭)
સગુણાબેન રમણલાલ જાની, (૮)
કમલેશભાઈ રમણલાલ જાની, )
ઉષાબેન રમણલાલ જાની, (૧૦)
અલ્કાબેન નવનિતલાલ જાની, (૧૧)
બીનાબેન નવિનતલાલ જાની, (૧૨)
અશ્વિનકુમાર નવનિતલાલ જાની,
(૧૩) પરેશકુમાર નવનિતલાલ જાની,
(૧૪) કોકિલાબેન જીતેન્દ્રકુમાર જાની,
(૧૫) ભાવેશ જીતેન્દ્રકુમાર જાની,
(૧૬) સ્વ. કલ્પેશકુમાર જીતેન્દ્રકુમાર
જાનીના વારસદારો ૧૬.૧. હર્ષાબેન
કલ્પેશકુમાર જાની, ૧૬.૨. કાનનબેન
કલ્પેશકુમાર જાની, ૧૬.૩. એશાબેન
કલ્પેશકુમાર જાની, ૧૬.૪. જુગલ
કલ્પેશકુમાર જાની નાઓની સંયુક્ત
માલિકી, કબજા, ભોગવટાની ચાલી
આવેલ હોવાનું જણાવી ઉપરોક્ત સર્વે
નંબરવાળી જમીન અંગેના ટાઈટલ
ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી
અમારીપાસેથી કરેલ છે. સર્વે શખ્સો કે
જેનો વેચાણ, વારસો, ગીરો, લીયન,
ચાર્જ, ટ્રસ્ટ, ભરણપોષણ, ઈઝમેંટ,
ગણોત કે બીજી કોઈપણ રીતે સદરહુ
જમીન ઉપર હક્ક, દાવો, અલાખો,
લાગભાગ, હક્ક, હિસ્સો, ગણોત હક્ક
વિગેરે કાંઈપણ ધરાવતા હોય તેમણે
તૈની લેખિત જાણ પુરાવા સાથે
રજી.એ.ડી. પોસ્ટ દ્વારા આ નોટીસ
પ્રસિધ્ધ થયેથી દિન-૮ ની અંદર અમો
નીચે સહી કરનારને નીચે જણાવેલા
સરનામે કરવી, જો તેમ કરવામાં કસુર
કરશો તો મજકુર જમીનમાં અન્ય કોઈનો
કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક,
હિસ્સો, ગણોત હક્ક વિગેરે કાંઈ નથી
તેમ ગણીને ઉપરોક્ત અમારા અસીલના
હક્ક, રાઈટ, ટાઈટલ ક્લીયર અને
માર્કેટેબલ હોવા બાબતનું ટાઈટલ
ક્લીયરન્સ સર્ટીફીકેટ અમો આપીશું
અને ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની
તકરાર ચાલશે નહીં, તેની નોંધ લેશો.
સ્થળ : અમદાવાદ
તારીખ : ૦૬-૧૧-૨૦૨૪
અમિત રાજેન્દ્રભાઈ વ્યાસ, એડવોકેટ
એ. આર. વ્યાસ એન્ડ કંપની
ઓફિસનં.૩,બીજો માળ,બ્લોકનં.બી
રૂદ્રસ્કવેર બીલ્ડીંગ,જજીસ બંગલોઝચાર
રસ્તા, બોડકદેવ,અમદાવાદ.
(ઓ.) ૪૦૦૨૦૪૦૩
ફાઇલ નં. ૩૪૫૧/૨૦૨૪