DISTRICT Ahmedabad
TALUKA Ahmedabad-7 (Odhav) Vatva
VILLAGE Odhav
CITY auda
FINAL PLOT# 290
SURVEY# 67
NOTICE CONTENT
Public Notice This is to inform that the open plot property under the ownership of Kulvantsingh Dayasing Bhussri, located in the territory of Gujarat Vyapari Mahamandal Cooperative Industrial Estate Limited on survey number 67 in Odhav, is free from all types of encumbrances, legal contests, and is clear of any liens, charges, claims, or rights. The property is related to the aforementioned plot/shed number 290. Therefore, if anyone maintains any kind of interest or dispute regarding this property, they should notify us within 7 days from today at the below address with written proof, failing which it will be deemed that no such claims exist and it will be conclusively resolved. A certificate regarding the clear title opinion of the property will be issued following the deadline, beyond which no disputes will be entertained. The property notice is valid till 30-05-2024. Lawyers: Matish Kanubhai Patel, Chirag Dashrathbhai Patel, Amit Dashrathbhai Patel, Het Shankarbhai Patel, Balchandbhai K. Patel Associates. Address: T-A/R02, Second Floor, S.G. Business Hub, near Gota Overbridge, S.G. Highway, Gota, Ahmedabad. Contact: 9879344333.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ મોજે - ઓઢવ ડીસ્ટ્રીકટ અમદાવાદ સબ - ડીસ્ટ્રીકટ અમદાવાદ - ૭ (ઓઢવ) વટવા તાલુકાનામોજે-ઓઢવ ગામની સીમના સર્વે નં.૬૭ ની જમીન ઉપર આવેલ ગુજરાત વેપારી મહામંડળ સહકારી ઓઔધ્યોગિક વસાહત લીમીટેડમાં આવેલ પ્લોટ/શેડ નં.૨૯૦ ની ચો.વાર : ૧૧૧૧.૧૮ ની ખુલ્લા પ્લોટવાળી મીલકત કુલવંતસિંહ દયાસીંગ ભુસારીની માલિકી, કબજા, ભોગવટાની તમામ પ્રકારના બોજાઓથી તેમજ કાનુની વિવાદોથી મુક્ત હોવાનું જણાવીને અમારી પાસે ટાઈટલ્સ કલીયરન્સ અંગેના અભિપ્રાયની માંગણી કરેલ છે, સદર મિલકતમાં કોઈનો કોઇપણ પ્રકારનો બોજો, ચાર્જ, લીયન, બાના હક્ક, કબજા હક્ક કે લાગભાગ યાને હક્ક હિસ્સો પોષાતો હોય તો અમોને નીચેના સરનામે દિન-૭ માં લેખીત પુરાવા સહિત રજી.એ.ડી.થી જાણ કરવી અને તેમ કરવામાં નહી આવે તો સદર મીલકતમાં કોઈનો કોઈપણ જાતનો હક્ક રહેલો નથી અને હોય તો તે જતો કરેલ છે તેમ સમજી મુદત વીત્યે સદર મિલકતનું ટાઈટલ ક્લીયરન્સ અંગેના અભિપ્રાયનુ સર્ટીફિકેટ ઈસ્યુ કરી દઈશું અને તે પછીથી કોઇનો કોઇપણ જાતનો વાંધો તકરાર ચાલશે નહી. તા.૩૦-૦૫-૨૦૨૪. મતીષ કંનુભાઈ પટેલ, એડવોકેટ, ચિરાગ દશરથભાઈ પટેલ, એડવોકેટ, અમીત દશરથભાઈ પટેલ, એડવોકેટ, હેત શંકરભાઈ પટેલ, એડવોકેટ, બાલચંદભાઈ કે.પટેલ એસોસીએટ્સ ટે. એ/ર૦૨, સેકન્ડફલોર, એસ. જી. બીઝનેશ હબ, ગોતા ઓવરબ્રિજપાસે, એસ.જી. હાઈવે, ગોતા, અમદાવાદ. મો.૯૮૭૯૩૪૪૩૩૩.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap