DISTRICT Ahmedabad
TALUKA Ahmedabad
VILLAGE Ogan
CITY auda
SURVEY# 1016
NOTICE CONTENT
Public Notice Moje-Oganj District Ahmedabad Sub-district Ahmedabad-8 (Sola) Ghatlodiya Of the Talukas Moje - Oganj village Survey No. 1016 Out of 11331 sq.m. of land, After deducting the cut as per TP Scheme Remaining 6799 sq.m. Non-agricultural land Shri Hari Infacon -The name of the partnership firm Ownership, possession, enjoyment of all Types of burdens and legal Disputes are free to inform Their partners have asked us for titles Clearance regarding the opinion Demanded, on the said land No burden, charge, cultivation right, Ganotha right or any other type Possession right or share or right If it is maintained, we will get below At the address, within 7 days, written evidence Including Regd. A.D. Inform And if it is not done No one has any rights in the said land And if it is, it is gone Consider the deadline The title of the said land has passed We will issue a certificate regarding the clearance of opinion And after that anyone's objection Dispute will not proceed. Date: 02-06-2024. Manish Kanubhai Patel, Advocate, Chirag Dashrathbhai Patel, Advocate, Amit Dashrathbhai Patel, Advocate, Het Shankarbhai Patel, Advocate, Balchandbhai Associates D. A., 202, Second Floor, S. G. Business Hub, Gota Overbridge Next to, S.G. Highway, Gota, Ahmedabad. Mob. 9879344333
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ મોજે-ઓગણજ ડીસ્ટ્રીકટ અમદાવાદ સબ-ડીસ્ટ્રીકટ અમદાવાદ-૮ (સોલા) ઘાટલોડીયા તાલુકાના મોજે - ઓગણજ ગામની સીમનાં સર્વે નં.૧૦૧૬ ની ચો.મી.૧૧૩૩૧ ની જમીન પૈકી ટી.પી.સ્કીમ અન્વયેની કપાત બાદ કરી બાકી રહેતી ચો.મી.૬૭૯૯ ની બીનખેતીની જમીન શ્રી હરી ઇન્ફાકોન -એ નામની ભાગીદારી પેઢીની માલિકી, કબજા, ભોગવટાની તમામ પ્રકારના બોજાઓથી તેમજ કાનુની વિવાદોથી મુક્ત હોવાનું જણાવીને તેના ભાગીદારે અમારી પાસે ટાઈટલ્સ કલીયરન્સ અંગેનાં અભિપ્રાયની માંગણી કરેલ છે, સદરહુ જમીન ઉપર કોઇનો બોજો, ચાર્જ, ખેડહક્ક, ગણોતહક્ક કે અન્ય કોઇપણ પ્રકારનો કબજા હક્ક કે લાગભાગ યાને હક્ક હિસ્સો પોષાતો હોય તો અમોને નીચેના સરનામે દિન-૭ માં લેખીત પુરાવા સહિત રજી.એ.ડી.થી જાણ કરવી અને તેમ કરવામાં નહી આવે તો સદર જમીનમાં કોઈનો કોઈપણ જાતનો હક્ક રહેલો નથી અને હોય તો તે જતો કરેલ છે તેમ સમજી મુદત વીત્યે સદર જમીનનું ટાઈટલ કલીયરન્સ અંગેનાં અભિપ્રાયનું સર્ટીફીકેટ ઈસ્યુ કરી દઈશું અને તે પછીથી કોઇનો કોઇપણ જાતનો વાંધો તકરાર ચાલશે નહી. તા.૦૨-૦૬-૨૦૨૪. મનીષ કનુભાઈ પટેલ, એડવોકેટ, ચિરાગ દશરથભાઈ પટેલ, એડવોકેટ, અમીત દશરથભાઈ પટેલ, એડવોકેટ, હેત શંકરભાઈ પટેલ, એડવોકેટ, બાલચંદભાઈ એસોસીએટ્સ ડે. એ, ૨૦૨, સેકન્ડ ફલોર, એસ. જી. બીઝનેશ હબ, ગોતા ઓવરબ્રિજ પાસે, એસ.જી. હાઈવે, ગોતા, અમદાવાદ. મો. ૯૮૭૯૩૪૪૩૩૩
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap