NOTICE CONTENT
Public Notice
This is to inform the general public that,
District Ahmedabad Registration Sub-District Viramgam,
Taluk Viramgam,
Village Ogan,
Survey Number 1404 (Old Survey Number 1168),
Area 14771 sq.m.
Old agricultural land (1) Induben Bavalbhai,
(2) Pinkuben Bavalbhai,
(3) Nileshbhai Bavalbhai and (4)
Divyeshkumar Dhirubhai,
all residents of Village Ogan, Taluk Viramgam, District Ahmedabad,
have requested a Title Clearance Certificate from us on behalf of all of them.
Nileshbhai Bavalbhai, on behalf of all of them, has stated that the said land is in their joint ownership and possession and is free from all encumbrances.
Therefore, any person who has any claim, right, interest, charge, encumbrance or lien charge in the said land is requested to give notice in writing along with documentary evidence within 7 (seven) days from the date of publication of this notice at the address mentioned below.
Failure to do so will be considered as no claim, right, interest, etc. in the said land and any claim, right, interest, etc. is waived and considered waived.
After the expiry of the deadline, a Title Clearance Certificate will be issued for the said land. Take note of this seriously.
Date: 07/06/2024
Hiren Raval & Associates
Advocates
Vinay H. Raval (Advocate)
Suniti H. Raval (Advocate)
506, Venus Benecia, Pakvan-2 Dining Hall near, Bodakdev,
S.G. Highway, Ahmedabad-380054
Phone: 079-26873881
Mobile Number: 98246 44543
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે,
ડિસ્ટ્રીક્ટ અમદાવાદ રજીસ્ટ્રેશન સબ-
ડિસ્ટ્રીક્ટ વિરમગામ તાલુકે
વિરમગામના મોજે ગામ ઓગાણની
સીમના ખાતા નંબર-૬૭ નાબ્લોક/સર્વે
નંબર- ૧૪૦૪ (જુના સર્વે નંબર-
૧૧૬૮) ક્ષેત્રફળ ૧૪૭૭૧
સમચોરસમીટરવાળી જુની શરતની
ખેતીની જમીન (૧) ઇન્દુબેન
બાવલભાઇ (૨) પીન્કુબેન બાવલભાઇ
(૩) નિલેશભાઇ બાવલભાઇ તથા (૪)
દિવ્યેશકુમાર ધીરૂભાઇ તમામ રહેવાસી:
ગામ ઓગાણ, તાલુકો વિરમગામ,
જીલ્લો અમદાવાદના એ તમામ વતી
નિલેશભાઇ બાવલભાઇ એ સદરહુ
જમીન તેઓની સંયુક્ત માલિકી અને
સહ કબજા ભોગવટાની તથા તમામ
પ્રકારના બોજાઓથી મુક્ત આવેલ
હોવાનું જણાવી અમારી પાસે ટાઈટલ
ક્લીયરન્સ સર્ટીફિકેટની માંગણી કરેલ
છે. સબબ સર્વે શખ્સો કે જેમનો ઉપરોક્ત
જમીનમાં ખોરાકી, પોશાકી કે અન્ય
કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક,
હિસ્સો ચાર્જ કે બોજો કે લિયન ચાર્જ
પોષાતા હોય તો તેઓએ આ નોટીસ
પ્રસિઘ્ધ થયેથી દિન-૭ (સાત)માં
નીચેના સરનામે રજી. એ.ડી. દ્વારા
લેખિત પુરાવા સહિત જાણ કરવી અને
તેમ કરવામાં નહી આવે તો ઉપરોક્ત
જમીનમાં કોઈનો કોઈપણ પ્રકારનો
લાગભાગ, હક્ક, હિસ્સો પોષાતો નથી
અતે પોષાતો હોય તો તે જતો યાને કે
વેઈવ (WAIVE) કરેલ છે તેમ સમજી
મુદ્ત વિત્યે સદરહુ જમીનનું ટાઈટલ
કલીયરન્સ સર્ટિફીકેટ ઈશ્યુ કરવામાં
આવશે જેની આથી ગંભીર નોંધ લેવી.
તારીખ-૦૭/૦૬/૨૦૨૪
હિરેન રાવલ એન્ડ એસોસીએટસ
એડવોકેટસ
વિનીત એચ. રાવલ (એડવોકેટ)
સુણ્ટિ એચ. રાવલ (એડવોકેટ)
૫૦૬, વિનસ બેનેસીયા, પકવાન-ર
ડાઈનીંગ હોલ પાસે, બોડકદેવ,
એસ.જી.હાઈવે, અમદાવાદ-૩૮૦૦૫૪
ફોન: ૦૭૯-૨૬૮૭૩૮૮૧ મોબાઈલ
નંબરઃ ૯૮૨૪૬ ૪૪૫૪૩