DISTRICT Ahmedabad
TALUKA Viramgam
VILLAGE Ogan
CITY ahmedabad
SURVEY# 1491
NOTICE CONTENT
Registration Deed, Ahmedabad Taluk Viramgam, Village Ogan Agricultural land located in the boundaries of the village, plot no. 1314, Survey no. 1491, with total area 3-65-23 Hectare, old agricultural land under old conditions. This land is in the name and possession of Mukeshbhai Pratapbhai and others. The said land is owned, possessed and enjoyed by them. It is free from all kinds of encumbrances. They have requested Title Clearance Certificate from us. Therefore, all concerned are hereby informed that if anyone has any right, interest, share, etc. in the said land or any part thereof, they are requested to submit all documents and proof in writing within 7 days along with objections. Failure to do so will be considered as no right, interest or relationship in the said land and any such rights will be considered waived. Based on this, we will issue Title Clearance Certificate for the said land. No objections will be entertained. Dated: 27.03.2025 By our instructions, Mukeshbhai Pratapbhai, Our Agency, A.S. Hemani Advocate (B.B.A., LL.M.) Office: Shakti Law Associates 27, Vadhela Building, Opposite Police Station, G. Ahmedabad 265311462 (10693400
ગુજરાતી નોટિસ
રજીસ્ટ્રેશન હ્્રીક્ટ અમદાવાદના તાલુકે વિરમગામના મોજે ગામ ઓગાણની સીમમાં આવેલ ખેતીની જમીનના ખાતાનં. ૧૩૧૪ તાબ્લોક/ સર્વેનં. ૧૪૯૧ જેનુ કુલ શૈત્રફળ ૩- ૬૫-૨૩ હે.આરે.ચોમી. વાળી જુની શરતની ખેતીની જમીન થી મુકેશભાઇ પ્રતાપભાઇ વિગેરે નાઓના નામે અને ખાતે ચાલે છે. મજકુર જમીન તેઓની તેઓની માલિકી કબજા ભોગવટાની તેમજ તમામ પ્રકારના બોજાઓથી મુક્ત આવેલ હોવાનુ જણાવી અમારી પાસે ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. જેથી લાગતા વળગતા ત્તમામને આ જાહેર નોટીસથી જણાવવામાં આવે છે કે, મજકુર જમીન અગર તે કોઇપણ ભાગ ઉપર કોઇનો કોઇપણ જાતનો હક્ક,હિત, હિસ્સો, ઇત્યાદી કોઇપણ આવેલ હોય તો દિન-૭ સાત માં તે અંગેના તમામ પ્રકારના દસ્તાવેજી પુરાવાઓની પ્રમાણિત નકલો વાંધા તકરારસાથે અમોને રજીસ્ટર એ... અથવા રૂબરૂ જાણ કરવી. અને તેમ કરવામાં કસૂર થશે તો મુદત વિતી ગયા બાદ મજકુર જમીન ઉપર કોઇનો કોઇપણ પ્રકારનો હકક, હિત, સંબંધ નથી અને હોય તો તે વેવ કરેલછે તેમ જાણી મજકુર જમીન અંગેનુ ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ અમારા દ્વારા ઇશ્યુ કરવામાં આવશે. જેમાં કોઇની કોઇપણ પ્રકારની તકરાર ચાલશે નહિ. તા, ૨૭.૦૩.૨૦૨૫ અમારી સુચનાથી મુકેશભાઇ પ્રતાપભાઇ અમારીમારક્તે, એ.એસ, હેમાણી. એડવોકેટ (B.B.A., LL.M.) ઓફીસ: શક્તિ લો એસોસીએટ્સ ૨૭, વાધેલા બો્ડગિ, પોલીસ સ્ટેશન સામે, જી.અમદાવાદ ૨૬૫૩૧૧૪૬૨ (૧0૬93૪૦૦
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap