DISTRICT Ahmedabad
TALUKA Viramgam
VILLAGE Ogan
CITY auda
SURVEY# 1514
NOTICE CONTENT
Public Notice Registration District Sub-District: Area within the limits of Ogan village in Viramgam taluka, Ahmedabad, Survey/Block Number - 1514, Account Number - 4 covers area 4-94-73 Hectares for the premium eligible for non-agricultural purposes with a value of Rs. 17-69 Paise. The land, originally under agricultural use clause, is in the joint ownership and possession of Khetaji alias Nathaji Okhaji Koli, (2) Viraji Bhagaji, (3) Jagaji Bhagaji, (4) Ramtaji Bhagaji. If any individual, bank or financial institution or anyone else has any kind of claim, right, share, or burden on this land, they need to inform in writing at the below address within 7 days with proof, otherwise a Title Clearance Certificate will be issued. Date: 30-05-2024 Rupesh A. Bhagat (Advocate and Notary) Jignesh A. Bhagat (Advocate and Notary) For Bhagat Associates Address: 302-A/B, Sheel Complex, behind Agman Complex, Mithakhali, Ahmedabad. Tel.No.(079)26406825
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ સબ-ડીસ્ટ્રીક્ટ અમદાવાદના વિરમગામ તાલુકાના મોજે ગામ ઓગાણની સીમના સરવે/ બ્લોક નંબર-૧૫૧૪ ખાતા નંબર-૪ ની હે.આરે.ચો.મી. ૪-૯૪-૭૩ ને આકાર રૂ. ૧૭-૬૯ પૈસાની બીનખેતીના હેતુ માટે પ્રીમીયમને પાત્ર જુની શરતની ખેતીની જમીન (૧) ખેતાજી ઉર્ફે નાથાજી ઓખાજી કોળી (૨) વીરાજી ભગાજી (૩) જગાજી ભગાજી (૪) રમતાજી ભગાજીની સંયુક્ત માલિકી અને કબજા ભોગવટાની આવેલી છે. તો સદરહુ જમીન ઉપર કોઈપણ વ્યક્તિ, બેંક કે નાણાકીય સંસ્થાનો કે બીજા કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ કે હક્ક હિસ્સો કે બોજો હોય તો દિન-૭ માં પુરાવા સહિત નીચેના સરનામે લેખિત જાણ કરવી નહિં તો ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ આપવામાં આવશે. તા. ૩૦-૫-૨૦૨૪ રૂપેશ એ. ભગત (એડવોકેટ એન્ડ નોટરી) જીજ્ઞેશ એ. ભગત (એડવોકેટ એન્ડ નોટરી) ફોર ભગત એસોસીએટસ સરનામું: ૩૦૨-એ/બી, શીલ કોમ્્ેક્ષ, આગમન કોમ્ધેક્ષની પાછળ, મીઠાખળી, અમદાવાદ. ટે.નં.(૦૭૯)૨૬૪૦૬૮૨૫
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap