NOTICE CONTENT
Public Notice
Registration District Ahmedabad Sub District and Taluka Viramgam.
In respect of the land in the revenue record number 788, Survey number 551 (Old Survey number 315/5) of the village Ogan, the owner of the land (1) Prakashba Digvijay Singh Zala, widow of (2) Siddharthraj Singh Praghyumansingh Zala, (3) Sampatsinh alias Suryavirsingh Praghyumansingh Zala, (4) Rajvirsingh Digvijay Singh Zala and (5) Yashraj Singh Digvijay Singh Zala have applied for Title Clearance Certificate of the land measuring 1-18-37 hectare in their joint ownership. The said land is free from all encumbrances, including ownership, possession, enjoyment, and legal disputes.
If anyone has any claim, charge, right of share, right of cart, right of cultivation, right of inheritance or any other type of right of possession or right of possession, or any share in the said land, please inform us in writing with proof within 7 days from the date of this notice at the below mentioned address. (Objections without proof will not be considered). If no information is received within the said period, it will be assumed that the land is free from any claim or share and the Title Clearance Certificate will be issued.
Date: 28-03-2025
Ahmedabad
Parth V Patel (B.Com, LL.M)
Advocate
Vikas Associates, 218, Satyam Mall, Kameshwar School, Opposite Saman Complex, Satellite, Ahmedabad-380015.
Mobile: 9722128774
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ અમદાવાદના સબ
ડીસ્ટ્રીક્ટ અને તાલુકા વિરમગામના
મોજે ગામ ઓગાણની સીમનાં ખાતા
નંબર-૭૮૮ માં ચાલતા બ્લોક/સર્વે
નંબર-૫૫૧ (જુના સર્વે નંબર-૩૧૫/
૫) ની હે.આરે.ચો.મી. ૧-૧૮-૩૭
ની જુની શરતની ખેતીની જમીન (૧)
પ્રકાશબા દિગ્વિજયસિંહ ઝાલાના
વિધવા (૨) સિઘ્ધરાજસિંહ
પ્રઘ્યુમનસિંહ ઝાલા (૩) સંપતસિંહ ઉર્ફે
સૂર્યવીરસિહ પ્રઘ્યુમનસિંહ ઝાલા (૪)
રાજવીરસિંહ દિગ્વિજયસિંહ ઝાલા અને
(૫) યશરાજસિંહ દિગ્વિજયસિંહ
ઝાલા, સર્વે ઠેકાણું -મોજે ગામ-
ઓગાણનાંઓએ તેઓની કુલ સંયુક્ત
માલીકીપણા અને કબ્જા, ભોગવટાની
તમામ બોજાઓથી મુક્ત તેમજ કાનુની
વિવાદોથી મુક્ત હોવાનું જણાવી
અમારી પાસે ટાઇટલ ક્લીયરન્સ
સર્ટીફીકેટની માંગણી કરેલ છે, સદરહુ
જમીન ઉપર કોઇનો બોજો,ચાર્જ,
ગણોત હક્ક, ગાડાહક્ક, ખેડહક્ક,
વારસાઈ હક્ક કે અત્ય કોઈપણ
પ્રકારનો કબજા હક્ક કે લાગભાગયાને
હક્ક, હિસ્સો પોષાતો આવેલ હોય તો
અમોને નીચેના સરનામે દિન-૭
(સાત) માં લેખિત પુરાવા સહિત રજી.
એ.ડી. થી જાણ કરવી (પુરાવા વગરના
વાંધા ઘ્યાને લેવાશે નહીં) અને તેમ
કરવામાં નહી આવે તો સદરહું
જમીનમાં કોઈનો કોઈપણ જાતનો હક્ક
-હિસ્સો રહેલો નથી અને હોય તો તે
જતો કરેલ છે તેમ સમજી મુદ્ત વિત્યેથી
સદરહુ જમીનનું ટાઇટલ ક્લીયરન્સ
સર્ટીફીકેટ આપીશું અને ત્યારબાદ
કોઇનો કોઇપણ જાતનો વાંધો તકરાર
ચાલશે નહી જેની જાહેર જનતાએ નોંધ
લેવી.
તારીખ : ૨૮-૦૩-૨૦૨૫
અમદાવાદ
પાર્થ વી. પટેલ (B.Com., LL.M)
એડવોકેટ,
ઠે.વિકાસ એસોસીએટસ, ૨૧૮,
સત્યમ મોલ, કામેશ્વર સ્કુલ પાસે,
સમાન કોમ્પલેક્ષની સામે, સેટેલાઈટ,
અમદાવાદ-૩૮૦૦૧૫.
મો.૯૭૨૨૧૨૮૭૭૪