NOTICE CONTENT
Public notice is hereby given that the old farming land in the block/survey number 940/3, covering 24281 square meters of which 17736 square meters (account number 4145) has been allocated in the draft town planning scheme number 56 (Sola-Gota-Oganaj) under final plot number 114/2 covering an area of 10641 square meters. This land is held independently and free from any encumbrances, burdens or rights by the following individuals: (1) Bhartiben, daughter of Lakshmanbhai Sajanbhai Bharwad; (2) Hiren Bhai Bharatbhai Bharwad; (3) Souhil Bharatbhai Bharwad; (4) Rupesh Bharatbhai Bharwad; (5) Mukeshbhai Kantibhai Patel; (6) Sharmishthaben Mukeshbhai Patel; (7) Premlaben Kanubhai Patel; (8) Hina Kanubhai Patel; (9) Jignesh Kanubhai Patel; (10) Jayeshbhai Maneklal Patel; (11) Jitendrabhai Maneklal Patel; (12) Lilaben Maneklal Patel; (13) Parth Mukeshbhai Patel; (14) Aakash Mukeshbhai Patel; (15) Lalabhai Ratnabhai Bharwad; (16) Mayurbhai Ratnabhai Bharwad; (17) Sandipbhai Ratnabhai Bharwad. These individuals have responsible shares/ownership in the said land. The title verification work has been assigned to us. Anyone having any claims, rights, or disputes over the sale, inheritance, gift, license, possession, pledge, lien, charge, trust, support, easement, exchange, under the role of developer, builder, organizer, contractor, project consultant, or financier, or under any agreement, lease agreement, power of attorney, possession agreement, settlement agreement, or court proceedings, or as a family member, minor, or heir to a deceased, regarding the old title deeds or revenue records or any changes therein that may claim direct or indirect right, must provide written notice within seven days from the publication of this notice to the below address, otherwise their rights, claims or disputes will be considered waived, and a title clearance certificate will be issued accordingly. - Messrs. H. Desai & Company, Advocates & Solicitors, 202, Second Floor, Titanium One, Near Rajpath Club, S.G. Highway, Ahmedabad-380059. File Number - 32/2025/HHD/KHD
ગુજરાતી નોટિસ
EEE
આથી જાહેર જનતાને ખબર આપવામાં
આવે છે કે, રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ
અમદાવાદ સબ ડીસ્ટ્રીક્ટ અમદાવાદ-
૮ (સોલા) તાલુકા ઘાટલોડીયાના મોજે
ઓગણજની સીમના બ્લોક/સરવે નંબર
૯૪૦|/૩ની ૨૪૨૮૧ ચોરસમીટરપૈકી
૧૭૭૩૬ ચોરસમીટર (ખાતા નંબર
૪૧૪૫) ની જુની શરતની ખેતીની
જમીન કે જેનો સમાવેશ ડ્રાફટ ટાઉન
પ્લાનીંગ સ્કીમ નંબર ૫૬ (સોલા-
ગોતા-ઓગણજ) માં થતા ફાઈનલ
પ્લોટ નંબર ૧૧૪/૨ ની ૧૦૬૪૧
ચોરસમીટરની જમીન ફાળવવામાં
આવેલછે. તેવી જમીન (૧) ભારતીબેન
તે લક્ષ્મણભાઈ સાજણભાઈ ભરવાડની
દીકરી, (૨) હિરેનભાઈ ભરતભાઈ
ભરવાડ, (૩) સૌહિલ ભરતભાઇ
ભરવાડ, (૪) રૂપેશ ભરતભાઈ
ભરવાડ, (૫) મુકેશભાઈ કાંતીભાઈ
પટેલ, (૬) શર્મિષ્ઠાબેન મુકેશભાઈ
પટેલ, (૭) પ્રેમીલાબેન કનુભાઇ પટેલ,
(૮) હિના કનુભાઈ પટેલ, (૯) જીશેશ
કનુભાઈ પટેલ, (૧૦) જયેશભાઈ
માણેકલાલ પટેલ, (૧૧) જીતેન્દ્રભાઇ
માણેકલાલ પટેલ, (૧૨) લીલાબેન
માણેકલાલ પટેલ, (૧૩) પાર્થ
મુકેશભાઈ પટેલ, (૧૪) આકાશ
મુકેશભાઈ પટેલ, (૧૫) લાલાભાઇ
રત્નાભાઇ ભરવાડ, (૧૬) મયુરભાઈ
રત્નાભાઈ ભરવાડ તથા (૧૭)
સંદિપભાઇ રત્નાભાઈ ભરવાડ ધરાવે
છે. તેઓએ પોતપોતાના લાગુ પડતા
હીસ્સા/માલીકીની સદરહુ જમીન
તેઓની કુલસ્વતંત્ર સહમાલીકી પ્રત્યક્ષ
સહકબજા, ભોગવટાની તેમજ સર્વે
પ્રકારના બોજાઓથી મુક્ત હોવાનું
જણાવી વેચાણના હેતુથી ટાઇટલ
ચકાસણીની કામગીરી અમોને સોંપેલી
છે. સર્વે શખ્સો, વયક્તિ, પેઢી, બેંક,
નાણાંકીય સંસ્થા કે અન્ય કોઇપણ કે
જેઓ વેચાણ, વારસો, ભેટ, લાયસન્સ,
કબજો, ગીરો, લીયન, ચાર્જ, ટ્રસ્ટ,
ભરણપોષણ, ઇઝમેન્ટ, અદલાબદલો,
ડેવલપર, બીલ્ડર, ઓર્ગેનાઇઝર,
કોન્ટ્રાક્ટર, પ્રોજેક્ટ કન્સલ્ટન્ટ, કે
ફાઇનાન્સર તરીકે, કે બાનાખતના
કરાર, ભાડાચીઠ્ઠી ભાડા કરાર, પાવર
ઓફ એટર્ની, કબજા કરાર, સમજુતી
કરાર, હુકમનામું કે કોર્ટ કાર્યવાહી
હેઠળ, અન્ય કોઈ લખાણ હેઠળ કે
કુટુંબના સભ્ય/સહવારસ, સગીર કે
અગાઉ ગુજરનારના વારસદાર તરીકે કે
મજકુર જમીનના જુના દસ્તાવેજો-
ટાઇટલ ડીડ્સ બાબતે કે રેવન્યુ રેકર્ડમાં
થયેલ વખતોવખતના ફેરફારો બાબતે
કેબીજી કોઇપણ રીતે સદરહુ જમીનો
પર સીધો કે આડકતરો હક્ક, દાવો,
કેઅલાખો ધરાવતા હોય તેમણે તેની
લેખિત જાણ પુરાવા સાથે આ નોટીસ
પ્રસિધ્ધ થયેથી દિવસ સાતની અંદર
નીચેના સરનામે કરવી. નહિતર
આવા હક્ક, દાવા કે અલાખા પર
કોઇપણ જાતનું લક્ષ આપ્યા સિવાય
અને જતા (waive) કરેલા છે તેવું
ગણી સદરહુ જમીનોનું ટાઇટલ
ક્લીયરન્સ સર્ટીફિકેટ આપવામાં
આવશે ત્યારબાદ કોઇની કોઈપણ
જાતની તકરાર ચાલશે નહીં.
મેસર્સ એચ. દેસાઇ એન્ડ કંપની
એડવોકેટસ એન્ડ સોલીસીટર્સ,
૨૦૨, સેકન્ડ ફલોર, ટાઈટેનીયમ વન,
રાજપથ ક્લબની પાસે, એસ .જી.હાઇવે,
અમદાવાદ-૩૮૦૦૫૯
ફાઈલ નંબર- ૩૨/૨૦૨૫/HHD/KHD