DISTRICT Amreli
TALUKA Bayad
VILLAGE Oliya
CITY ahmedabad
FINAL PLOT# 44446
SURVEY# 134
NOTICE CONTENT
This is a notice regarding the sale of a piece of agricultural land located in Moje Mathasuliya village, Bayad taluka, Arvalli district. The land, survey number 134, measures 44446 sq.m and is owned by Patel Pinkiben Tai and Kaushikkumar. They are jointly selling the land, which is free of any encumbrances. The notice requests anyone with any claims, rights, encumbrances, or pending court cases against this land to notify the buyer within 7 days, in writing, with supporting documents. After the deadline, the buyer will be issued a title clearance certificate without considering any claims or objections received after the deadline.
ગુજરાતી નોટિસ
મોજે - માથાસુલીયા અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકા ના મોજે ગામ માથાસુલીયા| ના સર્વે નં.૧૩૪ ની ૪૪૪૪૬ ચો.મીટર જુની શરતની ખેતી લાયક જમીન પટેલ પિન્કીબેન તૈ કૌશીક્કુમારની સી.ઓ તથા પટેલ કૌશીકકુમાર અંબાલાલની સંયુક્ત માલિકી કબજા ભોગવટાની તથા તમામ પ્રકારના બોજાઓમાથી મુક્ત હોવાનુ જણાવી સદર જમીન અમારા અસીલને વેચાણ આપવાનું નક્કી] કરેલ હોય અમારા અસીલએ અમારી પાસેથી સદર જમીનના ટાઇટલ કિલયરંસ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. તેથી સદર જમીન અંગે કોઇના બાનાખત, વેચાણ, બક્ષીસ, પાવર, વારસો, ગીરો કેબેકનાબો બોજા, કબજા હક્ક વિગેરે અગર કોઇ કોર્ટનો મનાઇ હુકમ કે દાવા દુવી ચાલુ હોય તો તેની જાણ લેખિતમા દસ્તાવેજી પુરાવા સહિત આ નોટીસ પ્રસિધ્ધ થયે થી દિન-૭ મા નીચેના સરનામે રજી.પોસ્ટથી કરવી (માત્ય પુરાવા વગરની મોકલેલ વાંધા અરજીને ધ્યાને લેવામા આવશે નહિ). ઉક્ત સમયમર્યાદા વિત્યા બાદ આવનાર વાંધા કે હક્ક દાવા ઉપર કોઇપણ પ્રકાર તો લક્ષ્ય આપ્યા સિવાય સદર જમીનનો ટાઇટલ ક્લિયર સર્ટીફીકેટ ઇસ્યુ કરવામા આવશે તેની નોંધ લેશોજી. એસ. ડી. મિશ્રા, નરેનદ્ર પડસાળા, રાહુલ ગૌદાની, (એડવોકેટ એન્ડ નોટરી) અર્થએસોસીએટ્સ ૨૧૪-૨૧૫, સિલ્વર સ્ક્વેર, દિપક સ્કુલની બાજુમા,નિકોલ,અમદાવાદ. મો.૮૧૪૧૪૩૭૦૬૭.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap