Public Notice for 2

Otariya, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Dholera
VILLAGE Otariya
CITY ahmedabad
FINAL PLOT# 816
SURVEY# 492
NOTICE CONTENT
Public Notice This is to inform the public that, Purna Bhai Chaturbhai Ranghani and Mavjibhai Chaturbhai Ranghani, residents of Mukam Khun, Taluka Dholera, District Ahmedabad, have applied to us for a title clearance certificate for the land they are selling, which is situated in the village of Otariya, Taluka Dholera, District Ahmedabad, according to the new survey number 492 (old survey number 414/16 part 27) of the re-survey, and has an area of 17199 square meters, with an account number of 1045. This land was previously agricultural and is included in draft town planning scheme no. 2. This land has been allocated final plot number 816. The land is jointly owned and possessed by them, free of any encumbrance. If any person, bank, firm or organization has any kind of claim, right, interest, share, claim or encumbrance on the said land, they should inform us in writing within seven days of the publication of this notice, along with evidence, by registered post at the following address. If they fail to do so, we will assume that there is no claim, right, interest, share, claim or encumbrance of any kind on the said land, or if there was, it has been relinquished, and we will issue a title clearance certificate for the said land. Our clients will then complete the process of purchasing the said land. Please take note. Date: 01-04-2025 Vinod C. Darji Advocate 223, Satyam Mall, Kameshwar School Opposite Saman Complex, Satellite, Ahmedabad-380015 Phone No. 009 26060786
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે, રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ અમદાવાદના સબ- ડિસ્ટ્રીક્ટ તથા તાલુકા ધોલેરાના ગામ મોજે ઓતારીયાની સીમનાં રી-સર્વે અનુસારનાં નવા સર્વે નંબર-૪૯૨ (જુના સર્વે નંબર-૪૧૪/૧૬ પૈકી ૨૭) ની હે-આરે-ચોમી ૧-૭૧-૯૯ યાને કે ૧૭૧૯૯ચોરસમીટરની આકાર રૂ.૮- ૫૦ પૈસાવાળી ખાતા નંબર-૧૦૪૫ ધરાવતી જુની શરતની ખેતીની જમીન કે જેનો સમાવેશ ડ્રાફટ ટાઉન પ્લાનીંગ સ્કીમ નંબર- ૨ માં થતા તેની રૂઈએ અન્યસર્વે નંબરોની જમીન સાથે સંયુક્ત રીતે ફાઈનલ પ્લોટ નંબર-૮૧૬ ફાળવવામાં આવેલ છે તે રીતેની જમીન પુનાભાઈ ચતુરભાઈ રાંઘાણી તથા માવજીભાઈ ચતુરભાઈ રાંઘાણી બશે રહેવાસી-મુકામ ખુણ, તાલુકો ધોલેરા, જીલ્લો અમદાવાદનાંએ તેઓની સંયુક્ત, સહીયારી માલિકી તથા કબજા ભોગવટાની બોજારહિત હોવાનું જણાવી વેચાણ કરવાનાં હેતુથી સદરહુ જમીન અંગેનાં ટાઈટલ ક્લીયર અને માર્કેટેબલ હોવા બદલના પ્રમાણપત્રની અમારી પાસે માંગણી કરેલી છે, તો સદરહુ જમીન ઉપર અન્ય જે કોઈપણ વ્યક્તિ, બેંક, પેઢી કે સંસ્થાનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો કે બોજો હોય તો તેઓએ આજાહેર નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન- ૭ (સાત) માં અમોને તે બદલના પુરાવા સહીત લેખિત જાણ નીચેના સરનામે રજીસ્ટર્ડ પોસ્ટ એ.ડી.થી કરવી, જો તેમ કરવામાં નહિ આવે તો સદરહુ જમીન ઉપર અત્ય કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો કે બોજો નથી અને હોય તો તે જતો કરેલો છે, તેમ સમજી અમો સદરહુ જમીનનું ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ આપીશું અને અમારા અસીલ દ્વારા સદરહુ જમીન ખરીદવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે. જેની નોંધ લેવી. તારીખ : ૦૧-૦૪-૨૦૨૫ વિનોદ સી. દરજી એડવોકેટ ર૨૩, સત્યમ મોલ, કામેશ્વર સ્કુલ પાસે, સમાન કોમ્પલેક્ષની સામે, સેટેલાઈટ, અમદાવાદ-૩૮૦૦૧૫ ફોન નં. ૦૦૯ ૨૬૦૬૦૭૮૬
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap