DISTRICT Kheda
TALUKA Thasra
VILLAGE Ozharala
CITY auda
SURVEY# 411-1
NOTICE CONTENT
Public Notice It is hereby informed to the public that District Kheda Sub District Taluka Situated at Ozarala village Block/Survey No. 411-1 comprising 4-35-04 hectares of agricultural land Account No. R221 has an area of 0.06 ha Previously cultivable under old conditions 1. Jagdishbhai Parshottambhai and 2. Arvindbhai Parshottambhai jointly own the possession Which they have decided to sell to us, Asil Pravinbhai Devarajbhai Kathiriya (Patel), residing in Ahmedabad We have requested a title clearance certificate since the land is clean and marketable. Therefore, if any individual, bank, institution, financial entity, or company has any right, share, claim, mortgage, undisclosed interests, alimentation, or lien, etc., on said land or part thereof, they must inform us in writing with proof within 7 (seven) days from the publication of this notice. If no communication is made in the said period, it will be assumed that no such rights, claims, or interests exist or they are waived off accordingly. We will issue a title clearance certificate after tha period and no objections or disputes regarding rights will be entertained thereafter. Public should take note. Ahmedabad Dated: 28.05.2024 ANIL G. DABHI/KAUSHIK A. PANCHAL Advocates court: A/44, Ground floor, Metropolitan Court Building, Gheekanta, Ahmedabad. Contact: 9924481540, 9328020481.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જ્નતાને જણાવવાનું કે ડિસ્ટ્રીક્ટ ખેડા સબ ડિસ્ટ્રીક્ટ તાલુકા ઠાસરાના મોજે ગામ ઓઝરાળાની સીમના બ્લોક/સર્વે નં. ૪૧૧-૧ ની ૪- ૩૫-૦૪ હે. આરે. ચો. મી. પૈકી ખાતા નં. ર૨૨૧ ના હૈ. આરે. ચો. મી. ર- ૩૫-૦૪ ના આકાર રૂ. ૦.૦૬ ની જુની શરતની ખેતીલાયક જમીન ૧.જગદીશભાઇ પરસોત્તમભાઈ તથા ૨. અરવિંદભાઈ પરસોત્તમભાઈ ની સંયુક્ત માલીકીની કબજા ભોગવટાવાળી આવેલ છે જે સદરહું જમીન તેઓએ અમારા અસીલ પ્રવિણભાઈ દેવરાજભાઇ કથીરીયા (પટેલ), રહે. અમદાવાદ નાઓને વેચાણ આપવાનું નકકી કરી અમારી પાસે સદરહુ જમીન ચોખ્ખી અને માર્કેટેબલ હોવા બદલના ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. જેથી સદરહુ જ્મીન કે તેના કોઇ ભાગ ઉપર કોઇપણ વ્યકિત, બેંક, સંસ્થા અગર નાણાંકીય પેઢી કે કંપનીનો લાગભાગ હકક હિસ્સો. બોજો, ગીરો, અલાખો, ખોરાકી-પોષાકી કે લીયન, ઈત્યાદી પોષાતા હોય તો આ જાહેર નોટિસ પ્રસિઘ્ધ થયેથી દિન-૭ (સાત) માં તે બદલના પુરાવા સહીત લેખીતમાં જાણ અમોને નીચેના સરનામે કરવી. જો તેમ કરવામાં નહીં આવે તો સદરહું જમીન ઉપર કોઈના કોઈપણ પ્રકારના હક્ક દાવા કે હિત સંબંધ છે નહીં અને હોય તો તે જ્તા (વેઈવ) કરેલ છે તેમ સમજી મુદ્ત વિત્યે અમો સદરહું જમીનનું ટાઈટલ ક્લીયરન્સ સર્ટી ફીકેટ ઇશ્યુ કરીશું. ત્યારબાદ કોઈના કોઇપણ પ્રકારના હકકદાવા કે તકરાર ચાલશે નહીં જેની જાહેર જનતાએ નોંધ લેવી. અમદાવાદ તા. ૨૮.૦૫.૨૦૨૪ ANIL G. DABHI/ KAUSHIK A. PANCHAL Advocates court : A/44, Ground floor, Met- ropolitan Court Building, Gheekanta, Ahmedabad. Mo.9924481540, 9328020481.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap