DISTRICT Kheda
TALUKA Thasra
VILLAGE Ozharala
CITY auda
SURVEY# 426
NOTICE CONTENT
Public Notice It is hereby informed to the public that in the sub-district of Kheda, Taluka Thasra, within the limits of village Ozrala, account no. 829, survey/block no. 426, measuring 0-29-34 hectares, an area of Ch. Mi. is Rs. 2.12, is an agricultural land previously owned fully and independently by Ramanbhai Parshottambhai Patel. This property is now being considered for sale to Pravinbhai Devarajbhai Kathiriya (Patel), residing in Ahmedabad. We have demanded a title clearance certificate as the title deed is clean and marketable. If any person, bank, institution, financial organization, or company has any stake, claim, burden, lien, etc., on this land or part thereof, they must convey it to us in writing with proof within seven (7) days from the day this notice is published. Failure to do so will be taken as a waiver of any such claims, and after the deadline, we will issue a Title Clearance Certificate. Post this, no claims or disputes will be entertained, which should be noted by the public. Ahmedabad Dated: 28/05/2024 ANIL G. DABHI/KAUSHIK A. PANCHAL Advocates Court: A/44, Ground Floor, Metropolitan Court Building, Gheekanta, Ahmedabad, Mo. 9924481540, 9328020481.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે ડિસ્ટ્રીક્ટ ખેડા સબ ડિસ્ટ્રીક્ટ તાલુકા ઠાસરાના મોજે ગામ ઓઝરાળાની સીમના ખાતા નં. ૮૨૯ નાબ્લોક/સર્વે નં. ૪૨૬ ની ૦-૨૯-૩૪ હે . આરે. ચો. મી. ના આકાર રૂ. ૨. ૧૨ની જુની શરતની ખેતીલાયક જમીન રમણભાઈ પરસોત્તમભાઈ પટેલ ની ફુલ સ્વતંત્ર માલીકીની કબજા ભોગવટાવાળી આવેલ છે જે સદરહું જમીન તેઓએ અમારા અસીલ પ્રવિણભાઈ દેવરાજભાઇ કથીરીયા (પટેલ), રહે. અમદાવાદ નાઓને વૈચાણ આપવાનું નકકી કરી અમારી પાસે સદરહુ જમીન ચોખ્ખી અને માર્કે ટેબલ હોવા બદલના ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. જેથી સદરહુ જમીન કે તેના કોઈ ભાગ ઉપર કોઈપણ વ્યક્તિ, બેંક, સંસ્થા અગર નાણાંકીય પેઢી કે કંપનીનો લાગભાગ હકક હિસ્સો, બોજો, ગીરો, અલાખો, ખોરાકી-પોષાકી કે લીયન, ઇત્યાદી પોષાતા હોય તો આ જાહેર નોટિસ પ્રસિઘ્ધ થયેથી દિન-૭ (સાત) માં તે બદલના પુરાવા સહીત લેખીતમાં જાણ અમોને નીચેના સરનામે કરવી, જો તેમ કરવામાં નહીં આવે તો સદરહું જમીન ઉપર કોઇના કોઈપણ પ્રકારના હકક દાવા કે હિત સંબંધ છે નહીં અને હોય તો તે જતા (વેઈવ) કરેલ છે તેમ સમજી મુદ્ત વિત્યે અમો સદરહું જમીનનું ટાઇટલ ક્લીયરન્સ સર્ટી ફીકેટ ઇશ્યુ કરીશું. ત્યારબાદ કોઈના કોઈપણ પ્રકારના હક્કદાવા કે તકરાર ચાલશે નહીં જેની જાહેર જનતાએ નોંધ લેવી. અમદાવાદ તા. ૨૮/૦૫/૨૦૨૪ ANIL G. DABHI/ KAUSHIK A. PANCHAL Advocates Court : A/44, Ground floor, Met- ropolitan Court Building, Gheekanta, Ahmedabad, Mo. 9924481540, 9328020481.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap