DISTRICT Vadodara
TALUKA Karjan
VILLAGE Pachhiyapura
CITY vadodara
SURVEY# 1-17-36
NOTICE CONTENT
This notice is to inform that the agricultural land owned jointly by Patel Shardaben Maganbhai, Patel Parulben Maganbhai, Patel Bhavikbhai Maganbhai, Patel Manishaben Maganbhai, Patel Pareshbhai Maganbhai, is to be sold to our client. This land is located in the old agricultural land of village Pachhiyapura, taluka Karjan, sub-district Vadodara, district Vadodara, and has a clear title. The description of the land is as follows: Survey number: 1-17-36. Total area: 406 | 494 (shape). West direction: 0-58-68 Hectare. Any person who has any claim, interest, right, share, benefit, connection, burden, etc. on the agricultural land mentioned in this notice, is requested to send a written document with proof within 4 days from the date of publication of this notice to the address below. Any objection that is not submitted in writing within the given time frame will be considered as if there is no claim, interest, or connection. We will provide the title clearance certificate to our client and our client will complete the sale deed procedure. After that, no objection will be considered. Please take note of this. Date: 04-04-2025. Place: Vadodara.
ગુજરાતી નોટિસ
અમી SE વિજયકુમાર જી.વનરાજ |». = oN જણાવવાનું ore] જણાવેલ ખેતીની જમીન પટેલ શારદાબેન મગનભાઈ, પટેલ પારૂલબેન મગનભાઇ, પટેલ ભાવિકભાઇ મગનભાઇ, પટેલ મનિષાબેન મગનભાઇ, પટેલ પરેશભાઇ મગનભાઇ પોતાની સંયુક્ત માલિકી કબ્જા ભોગવટાની અને ચોખ્ખા ટાઇટલવાળી છે તેમ જણાવી અમારા અસીલને વેચાણ આપવાનું નક્કી કરેલું છે જમીન રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ વડોદરા, સબ-ડીસ્ટ્રીક્ટ વડોદરાના મોજે ગામ પાછીયાપુરા, તા.કરજણની સીમમાં આવેલ જુની શરતની ખેતીની જમીન છે. જેનું વર્ણન નીચે મુજબ છે. હે ખાતા ન બ્લોક/સર્વેનં, he ના ૧-૧૭-૩૬ હે.આરે.ચો.મી.પેકી પશ્િમ[આકાર રૂપે. ૪૦૬ | ૪૯૪ [દિશા તરફની જમીનનું ક્ષેત્રફળ ૦-૫૮-૬૮ હે.આરે.ચો.મી. | ૧૫,૫૦ આથી ઉપરોક્ત પરિશિષ્ટમાં જણાવેલી ખેતીની જમીન છે અને જે તેમાં કોઈપણ ઇસમ કે કોઈનો પણ વાંધો, લાગ, ભાગ, હકક, હિસ્સો, હિત, સબંઘ, બોજો વિગેરે હોય તો આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૪ માં લેખિત દસ્તાવેજી પુરાવા સહ નીચેના સરનામે મોકલી આપવા. સતાર પયા સિવાયના વાંધાઓ ગ્રાહ્ય રાખવામાં આવશે ની જે મુદત અંદર વાંઘા કે તકરાર લેવામાં નહીં આવે તો કોઇનો કોઈ હકક, હિત, સબંઘ નથી તેમ ગણી અથવા તેવા હકક પોતે જતા કરેલ છે. તેમ સમજી અમારા અસીલને ટાઇટલ ક્લીયરન્સ સટીફીકેટ આપવામાં આવશે તેમજ અમારા અસીલ વેચાણ દસ્તાવેજ કરાવી લેવા કાર્યવાહી કરશે, ત્યારબાદ કોઇની તકરાર ચાલશે નહીં તેની જાહેર જનતાએ નોંઘ લેવી. તા.૦૪-૦૪-૨૦૨૫. સ્થળઃ વડોદરા. વિજ્કુમાર જી.વનરાજ એન્ડ એસોમિયેટસ્‌- લોં ફમ વિજયકુમાર જી.વનરાજ ઓફિસ: 7૬/૩01, શરણમ્‌ રેસીડન્સી, 60-A!1, પુર્વિકા વિ.વનરાજ (૫૫.મ) શ્રી કો.ઓ.હાં.સોર ,બી.પી.સી.રોડ, સુન] એડથોકેટ ગુજરાત હાઈકોટ
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap