Public Notice for New G.I.-D.I.C.

Pada, Surat

DISTRICT Surat
TALUKA City Surat
VILLAGE Pada
CITY surat
FINAL PLOT# 509
SURVEY# 149/1 and 150-P
NOTICE CONTENT
Public Notice regarding sale with title clearance Surat District, Sub District City Surat, Moje Village * Fulpada, Survey No. 149/1 and 150-P, located in the New G.I.-D.I.C., the owner of the property including the land with survey number: 509 along with the building and all internal and external rights belonging to it, Vinodchandra Nagindas Chahwala, has sold the property under his ownership, possession and enjoyment, which is clear and marketable, and free of encumbrances, to Sitaram Enterprises, a partnership firm, in exchange for valuable consideration, and the documents mentioned in the table below have been lost or misplaced. .. Allotment Letter: NO.ALTISRTIKTG/SHO/509/421 24/04/1978 .. Possession Receipt: NO.ALT/SRT/KTG/SHO/509/599 otfoftec , Agreement for Sale Acfooieac . Hand Over Possession - ALT/SRTIKTGI498 24/01/1978 Ee Regi.Leased oe (original), 4101 Ye and Ba rchi Receipt pe Notice has been published from the date of this notice, within 7 days please inform us in writing with evidence. If there is any failure in doing so, then all the rights of the concerned parties will be waived after the expiry of this notice and Sitaram Enterprises, a partnership firm, will get a firm letter from the owner of the property and will have the sale / assignment document made. Please note that no dispute or claim will be entertained in the future. 812112-A, Nanichhipawada, Gopipura, Chetan N. Rana, Surat, Mo. 99136 58393 Advocate of the Buyer
ગુજરાતી નોટિસ
ટાઈટલ કલીયરન્સ સાથે વેચાણ અંગેની જાહેર નોટીસ સુરત ડિસ્ટ્રીક્ટ, સબ ડિસ્ટ્રીક્ટ શહેર સુરતના મોજે ગામ * ફુલપાડા ના રે.સ,/બ્લોક ન.૧૪૯/૧ તથા ૧૫૦- પીમાં આવેલ નવી જી.આઈ-.ડી.સી.માં આવેલ શેર નંબર : ૫૦૯ વાળી જમીન અમલા ઈમારત સહીતની મીલકત તતથા તેને લાગતા વળગતા અંદરના તથા બહારના તમામ હક્કો સહીતની મીલકત ના માલિક વિનોદચંદ્ર નગીનદાસ ચાહવાલા નાઓએ પોતાની માલીકી, કબજા ભોગવટા હેઠળની તથા ટાઈટલ ચોખ્ખા અને માર્કેટેબલ તથા બોજો રહીત છે તેમજ નીચે કોષ્ટકમાં જણાવેલ દસ્તાવેજો ગુમયા ગેરવલ્લે પયેલ છે તેમ જભાવી સીતારામ એન્ટરપ્રાઈઝ એક ભાગીદારી પેઢીને કિંમતી અવેજ બદલ વેચાણ .. એલોટમેન્ટ લેટરે : NO.ALTISRTIKTG/SHO/509/421 ૨૪/0૪/૧૯૭૮ .. પઝેશન રસીદ : NO.ALT/SRT/KTG/SHO/509/599 otfoftec , એગ્રીમેન્ટ ફોર સેલ Acfooieac . હેન્ડ ઓવર પઝેશન - ALT/SRTIKTGI498 ૨૪/૦૧/૧૯૭૮ Ee રજી.લીઝડીડ oe (ઓરીજીનલ), ૪૧૦૧ Ye તથા બા ર્છી રસીદ pe નોટીસ પ્રસિધ્ધ થયાની તારીખ થી દિન-૭(સાત)માં અમોને લેખીત પુરાવા સહીત જાણ કરવી. જો તેમ કરવામાં કસુર ઘશે તો આ નોટીસની મુદત વિત્યે સદર મીલકત પ્રત્યેના પોતાના તમામ પ્રકારના હક્કો! જતા (વેવ) કરેલ છે તેધ સમજી સીતારામ એન્ટરપ્રાઈઝ એક ભાગીદારી પેઢી મિલક્તના માલીક પાસેથી પાકા લખાણ લખાવી વેચાન / એસાઈમેન્ટનો દસ્તાવેજ કરાવી લેશે. ત્યારબાદ ભવિષ્યમાં કોઈની | કોઈપણ તકરાર કે દાવો ચાલશે નહી તેની જાહેર જનતા નોંધ લેશો. ૮1૨૧૧૨-અ, નાનીછીપવાડ, ગોપીપુરા, ચેતન એન.રાણા તે સુરત. મો.૯૯૧૩૬ ૫૮૩૯૩ ખરીદનારના એડવોકેટ
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap