NOTICE CONTENT
Jat District Sub District, Dehgam Taluka of Gandhinagar, Palaiya village, survey no. 19 (old survey no. 2/1), non-agricultural land, plot KJ of about 430.05 sq.m. commercial land, owned by Ashok Kumar Patel, in full independent, direct possession-occupation, ownership rights. As per the succession documents of the said property, dated 20-11-1995, original registered sale deed no. 989 and its original registration receipt, and the original registered sale deed and its original registration receipt of sale deed dated 05-06-1989 by Bhikhabhai Gandabhai to Shivjibhai Kanjibhai Rudani were lost, and since only their ownership rights are on the said property, declaring that no one has any claim, share, interest, relationship or mortgage, debt, lien, charge, encumbrance, solvency, etc. on the said property, they have requested a title clearance certificate from us. Anyone having any claim, right, share etc. in the above property shall inform us in writing along with registered attested proofs at the below address within 7 days from the publication of this notice, otherwise, after the expiry of the said period, we will issue a title clearance certificate for the said property and no objection of any kind will be entertained thereafter. Please take note of this. Date: 29-03-2025. Sadik Ghasura, Advocate, 215/A, 216, 218 Akash Avenue, Nr. Under Bridge, Mithakhali, Ahmedabad-380009. Cont. No. 079-26405365
ગુજરાતી નોટિસ
જત ડીસ્ટ્રીક્ટ સબ ડીસ્ટ્રીક્ટ
ગાંધીનગરના તાલુકા : દેહગામ મોજે
પાલૈયાની સીમનાસર્વેનં. ૧૯ (જુનો
સર્વેનં. ૨/૧ પૈકી) બિનખેતીની વાળી
જમીન ઉપર આવેલ પ્લોટો પૈકી પ્લોટ
કેજે આશરે ૪૩૦.૦૫ સમચો.મી.
વાણિજયના હેતુની જમીન, ચિંતક
અશોકકુમાર પટેલના કુલ સ્વતંત્ર,
પ્રત્યક્ષ કબજા-બોગવટામાં માલિકી
હકકે આવેલ અને સદર મિલ્કતના
ઉત્તરોત્તર દસ્તાવેજો પૈકી તા.૨૦-૧૧
-૧૯૯૫ ના રોજનો અસલ રજી.
વૈચાણ દસ્તાવેજ નં.૯૮૯ તથા તેની
અસલ રજીસ્ટ્રેશન પહોંચ તથા
ભીખાભાઇ ગાંડાભાઇ નાઓએ તા.
૦૫-૦૬-૧૯૮૯ ના રોજ
શિવજીભાઇ કાનજીભાઇ રૂદાની
નાઓને વેચાણ આપેલ અસલ રજી.
વેચાણ દસ્તાવેજ તથા તેની અસલ
જીસ્્ટ્રેશન પહોંચ તૈમનાથી ખોવાઇ
ગયેલ હોવાથી અને સદર મિલ્કત
ઉપર ફક્ત તેમનો જ માલિકી હક્ક
હોવાનું જણાવી સદર મિલ્કત ઉપર
કોઇનો લાગભાગ કે હક્ક, હિસ્સો,
હિત, સંબંધ કે મોર્ગેજ, લ્હેણું, લીયન,
ચાર્જ, બોજો, સોલવંશી ત હોવાનું
જણાવી અમારી પાસે ટાઇટલ
ક્લીયરન્સ સર્ટફીકેટની માંગણી કરેલ
છે. ઉપરોક્ત મિલ્કતમાં કોઈનો
કોઈપણ પ્રકારનો લાગ-ભાગ, હક્ક,
હિસ્સો ઇત્યાદી હોય તેઓએ આ
નોટિસ પ્રસિધ થયેથી દિત-૦૭ માં
અમોને નીચેના સરનામે લેખિત ખરી
તકલવાળા પુરાવા સહિત રજી.
પો.એડી.થી જાણ કરવી અન્યથા મુદ્ત
વિત્યેથી અમો સદર મિલકતનું ટાઇટલ
ક્લીયરન્સ સર્ટીફીકેટ ઇશ્યુ કરીશું અને
ત્યારબાદ કોઇની કોઇપણ પ્રકારની
તકરાર ગ્રાહ્ય રાખવામાં આવશે નહિં.
જેની સર્વે નોંધ લેવી.
તારીખઃ ૨૯-૦૩-૨૦૨૫
Sadik Ghasura, Advocate
215/A, 216, 218 Akash
Avenue, Nr. Under
Bridge, Mithakhali,
Ahmedabad-380009.
Cont. No. 079-26405365