DISTRICT Patan
TALUKA Shankheshwar
VILLAGE Padla
CITY ahmedabad
SURVEY# 795
NOTICE CONTENT
Public Notice - District Patan, Sub-district Shankheshwar, Village Padla This notice is to inform that the land belonging to Kareeshi Usmankhan Pirozkhan, survey number 795, plot number 2/15/83, is being sold to Yakubmiya Gorumiya Chauhan and Kaiyumkha Umedkha Pathan. We have received a request for a Title Clearance Certificate regarding this land. We request any person, institution or bank having any objection, claim, dispute, encumbrance, charge, loan right over this land to inform us within 7 days at the following address with proof of their claim. Failing to do so, we will assume no one has any claim over the land and issue a Title Clearance Certificate. Any further dispute will not be considered after this. Dated: 20/01/2025 Through: (Anvar K. Mehta) Advocate and Notary, Kadi (Arbaj, I. Pathan) Advocate, Kadi Office: FF-14, Star Avenue Complex, Opposite New Civil Court, Kadi, Mobile No: 9825888152, 7016305903
ગુજરાતી નોટિસ
જત રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ પાટણના સબ ડિસ્ટ્રીકટ શંખેશ્વર તાલુકાનાં મોજે - પાડલા ની સીમના ખાતાનં ૪૭૦ થી ચાલતો સર્વે નંબર - ૭૯૫ પૈકી હે.આરે.થો.મી.પૈકી ૨/ ૧૫/૮૩ વાળી જમીન કરેશી ઉસ્માનખાં પીરોજખાંના સ્વતંત્ર માલીકી કબજા ભોગવટાની આવેલ છે તે જમીન અમારા અસીલ યાકુબમીયાં ગોરૂમીયાં ચૌહાણ તથા કૈયુમખા ઉમેદખા પઠાણ ને વેચાણ લેવાની હોવાથી તે અંગે અમારી પાસે ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ અંગેની માંગણી કરી છે સદરહું જમીન બાબતે કોઈ પણ વ્યકિત/સંસ્થા/બેંકને વાંધો, દાવો, તકરાર, બોજો, ચાર્જ, લોન હકક હોય તો સદર હુ નોટીસ પ્રસીધ્ધ થએથી દીન-૭ માં અમોને નીચેના સરનામે. તે બદલના પુરાવાની પ્રમાણીત નકલ સહીત જાણ કરવી. જો તેમા કસુર કરશો તો સદરે જમીન માં કોઈ નો કોઈપણ જાતનો હકક દાવો નથી તેમ સમજી ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ આપી દઈશુ. ત્યારબાદ કોઈની તકરાર ચાલશે નહી. તારીખઃ ૨૦/૦૧/૨૦૨૫ અમારી મારફતે (અનવર કે. મહેતા) એડવોકેટ એન્ડ નોટરી, કડી (અરબાજ,આઈ.પઠાણ) એડવોકેટ,કડી ઓફીસ : એફએફ-૧૪, સ્ટાર એવન્યુ કોમ્પલેક્ષ, નવી સીવીલ કોર્ટ સામે,મુ.તા.કડી, મો.નં.૯૮૨૫૮૮૮૧૫૨, ૭૦૧૬૩૦૫૯૦૩
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap