This is to inform the public that:
(1) Paniaben, widow of Amrabhai Khanabhai,
(2) Ganeshbhai Amrabhai,
(3) Chhaganbhai Amrabhai,
(4) Dahyabhai Amrabhai,
All residing at Vankaar Vas, Padra, Ta. Tarapur, Dist. Anand,
have jointly owned and possessed the agricultural land in the survey number 10, Block/Survey No. 251/P, measuring 1-37-59 hectares, worth Rs. 9.31.
They have applied for a title clear certificate for the sale of this land, confirming that it is free from any encumbrances.
Therefore, if anyone has any claim, interest, connection, or encumbrance over the above mentioned agricultural land, they must inform us in writing within 7 days of this public notice at the address below. Failure to do so will be considered as no encumbrance on the land. We will issue a title clear certificate after confirming that any existing encumbrances have been waived. No objections will be entertained thereafter.
Place: Dholka
Date: 04/04/2025
Jaydeepsinh. P. Raval (Advocate)
Office: Kohinoor Complex, Taluk Seva Sadan opposite, Dholka, Ta. Dholka, Dist. Ahmedabad-382225
Mob: 9427179458
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું
કૅ (૧).. પાનીબેન તે અમરાભાઈ
ખાનાભાઈ ની વિધવા (૨)..
ગણેશભાઈ અમરાભાઈ (૩)..
છગનભાઈ અમરાભાઈ (૪)..
ડાહ્યાભાઈ અમરાભાઈ તમામ
રહે,વણકર વાસ, પાદરા, તા.
તારાપુર, જી.આણંદ તાઓની જત
બ ડિસ્ટ્રીકટ તાલુકે
પાદરા ગામની
સીમના ખાતા નં.૧૦, બ્લોક/સર્વ
નં.ર૫૧/પૈકી, હે.આરે.ચો.મી.૧-
૩૭-૫૯ આકાર, રૂ.૯.૩૧
પૈસાવાળી ખેતીની જમીન તેઓની
સંયુક્ત માલીકી અને કબજા
ભોગવટાની આવેલી છે. અને તે
જમીન વેચાણ આપવા સારૂ તમામ!
બોજા રહીત હોવાનું જણાવી અમારી
પાસે ટાઈટલ કલીયર સર્ટાફીકેટની
માંગણી કરેલ છે.
એ રીતની ઉપરોકત ખેતીની
જમીન ઉપર કોઈનો કોઈપણ જાતનો
લાગભાગ હક હિસ્સો, હિત,સબંધ,
પુરાવા બોજો થી
તોતે આજાહેર નોટીસ પ્રસિધ્ધ થયેથી
દિન-૭ (સાત) માં અમોને લેખીત
સહીત નીચેના સરનામે જાણ કરવી
તેમ કરવામાં કસુર થશે તો મુદત વિતે
મજકુર ખેતીની જમીનો ઉપર કોઈ પણ
જાતનો બોજો નથી અને હોય તો તે
વેવ યાને જતો કરેલ સમજી મજકુર
ખેતીની જમીન અંગે ટાઈટલ ક્લીયર
સર્ટીફીકેટ અમો આપીશું ત્યાર બાદ
કોઈની કોઈપણ જાતની તકરાર
ચાલશે નહી તેની નોંધ લેવી.
સ્થળ :-ધોળકા
તા.૦૪/૦૪/૨૦૨૫
જયદીપસિંહ. પી. રાવલ (એડવોકેટ)
ઓફીસ : કોહીનુર કોમ્પલેક્ષ,તાલુકા
સૈવા સદનની સામે,મુ. ધોળકા,
તા.ધોળકા,જિ.અમદાવાદ-૩૮૨૨૨૫
મો.૯૪૨૭૧૭૯૪૫૮
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap