This is to inform the public that Naranbhai Ambabhai Vanakar, residing at Vanakar Vas, Padra, Taluka Tarapur, District Anand, owns and possesses in his own right and by way of enjoyment the agricultural land situated in the survey number 779, Block/Survey Number 335/7, in the village of Padra, Taluka Tarapur, District Anand, measuring 19-54 acres. He has applied for a Title Clear Certificate to sell this land. If anyone has any claim, interest, relation, burden, bank loan, charge, etc. on the said agricultural land, they are hereby requested to inform us in writing with proof within 7 (seven) days from the date of publication of this notice at the address mentioned below. Failure to do so will be deemed as acceptance of our statement that there is no encumbrance on the said agricultural land, and we will issue a Title Clear Certificate for the said agricultural land. No objections will be entertained after that. Place: Dholka Date: 04/04/2025 Jaydeepsingh P. Raval (Advocate) Office: Kohinoor Complex, Opposite Taluka Seva Sadan, Dholka, Taluka Dholka, District Ahmedabad - 382225 Mobile: 9427176458
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું
કે નારણભાઈ આંબાભાઈ વણકર,
રહે.વણકર વાસ, પાદરા, તા.
તારાપુર, જી.આણંદ નાઓની જત
ડિસ્ટ્રીકટ આણંદ સબ ડિસ્ટ્રીકટ તાલુકે
તારાપુરના મોજે પાદરા ગામની
સીમના ખાતા નં.૭૭૯, બ્લોક/સર્વે
નં.૩૩૫/૭, હે.આરે.ચો.મી.ર-
૧૯-૫૪ આકાર, રૂા.૧૧.૦૬
પૈસાવાળી ખેતીની જમીન તેઓની!
સ્વતંત્ર માલીકી અને કબજા!
ભોગવટાની આવેલી છે. અને તે
જમીન વેચાણ આપવા સારૂ તમામ
બોજા રહીત હોવાનું જણાવી અમારી!
પાસે ટાઈટલ કલીયર સર્ટફરીકેટની
માંગણી કરેલ છે.
એ રીતની ઉપરોક્ત ખેતીની
જમીન ઉપર કોઈનો કોઈપણ જાતનો
લાગભાગ હક હિસ્સો, હિત,સબંધ,
બોજો બેન્ક લોન, ચાર્જ હોય તો તે!
આ જાહેર નોટીસ પ્રસિધ્ય થયે થી
દિન-૭ (સાત) માં અમોને લેખીત
પુરાવા સહીત નીચેના સરનામે જાણ
કરવી તેમ કરવામાં કસુર થશે તો મુદત
વિતે મજકુર ખેતીની જમીનો ઉપર!
કોઈ પણ જાતનો બોજો નથી અને હોય
તો તે વૈવ યાને જતો કરેલ સમજી
મજકુર ખેતીની જમીન અંગે ટાઈટલ
ક્લીયર સર્ટીફીકેટ અમો આપીશું ત્યાર!
બાદ કોઈની કોઈપણ જાતની તકરાર
ચાલશે નહી તેની નોંધ લેવી.
સ્થળ :- ધોળકા
તા. ૦૪/૦૪/૨૦૨૫
જયદીપસિંહ. પી, રાવલ (એડવોકેટ)
ઓફીસ : કોહીનુર કોમ્પલેક્ષ,તાલુકા
સેવા સદનની સામે, મુ. ધોળકા,
તા.ધોળકા,જિ.અમદાવાદ-૩૮૨૨૨૫
મો.૯૪૨૭૧૭૬૪૫૮
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap