DISTRICT Gandhinagar
TALUKA Gandhinagar
VILLAGE Palaj
CITY auda
FINAL PLOT# 806
SURVEY# 207
NOTICE CONTENT
Public Notice This is to inform the general public and all concerned that a request for a title certificate has been received for land located in the village of Palaj, Gandhinagar, Gujarat, within the District of Gandhinagar, Sub-District of Gandhinagar, at survey number 207, plot number 806, with an area of 0-71-94 square meters, in the name of Nileshbhai Pravinbhai Patel residing at 15, Alap Bungalows, Shyamal Cross Road near Himali Tower, Manekbag, Satellite, Ahmedabad - 380015. If anyone has any claim, right, interest, lien, mortgage, transfer, possession agreement, understanding agreement, power of attorney, lease pendens, burden, lien, easement rights, customary rights, inheritance rights, or any kind of claim on this land, please submit written proof along with registered ID to the address below within 15 (fifteen) days. If no such information is received, it will be understood that no one has any claim or right to this land. If there is, it will be considered waived (given up). Then, a title clearance certificate will be issued. After that, no objections or disputes of any kind will be entertained. Please take note of this. Dated: 06/06/2024 (H.A. Sanghariyat) Advocate, Plot No: 1460/2, Sector: Pabi, Gandhinagar - 382406 Mob: 9624028038
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતા અને લાગતા વળગતાને જણાવવાનું કે, રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટઃ- ગાંધીનગર, સબ- ડીસ્ટ્રીક્ટઃ- ગાંધીનગરના મોજે ગામઃ- પાલજની સીમના ખાતા નંબરઃ- ૮૦૬ તાબ્લોક/સરવે નંબરઃ- ૨૦૭/પૈકીની હે.આરે. ૦-૭૧-૯૪ ચો.મી, આકારઃ- ૪.૧૨ વાળી જુની શરતની ખેતીની જમીન નિલેશભાઈ પ્રવિણભાઈ પટેલ રહે. ૧૫, આલાપ બંગ્લોઝ, શ્યામલ ક્રોસ રોડ પાસે, હિમાલી ટાવર પાછળ, માણેકબાગ, સેટેલાઈટ, અમદાવાદ - ૩૮૦૦૧૫ ના નામે આવેલી છે તેમણે અમારી પાસે ટાઈટલ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. તો સદરહુ જમીન ઉપર કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ યાને હક્ક, હિસ્સો, ઈલાખો, ગીરો, બાનાખત, કબજા કરાર, સમજૂતિ કરાર, કુલ મુખત્યારનામુ, લીસપેન્ડન્સ, બોજા, લીયન, ઈઝમેન્ટ રાઈટસ, ગણોત હક્ક, વારસા હક્ક અથવા કોઈનુ કોઈપણ પ્રકારનુ સદરહુ જમીન ઉપર લેણુ હોય તો અમોને નીચેના સરનામે દિન-૧૫ (પંદર)માં લેખિત પુરાવા સહિત રજી.એ.ડીથી જાણ કરવી અને તેમ કરવામાં નહીં આવે તો સદરહુ જમીનમાં કોઈનો કોઈપણ જાતનો હક્ક- હિસ્સો રહેલો નથી અને હોય તો જતો (વેવ) કરેલ છે. તેમ સમજી ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ ઇસ્યુ કરી આપવામાં આવશે તે પછી કોઈની કોઈપણ જાતની તકરાર કે વાંધો ચાલશે હી જેની નોંધ લેશો. તાઃ- ૦૬/૦૬/૨૦૨૪ (એચ.એ.સંઘરીયાત) એડવોકેટ, પ્લોટ નં: ૧૪૬૦/૨, સેકટરઃ પબી, ગાંધીનગર - ૩૮૨૪૦૬ મો-૯૬૨૪૦૨૮૦૩૮
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap