DISTRICT Ahmedabad
TALUKA Dascroi
VILLAGE Paldi Kankaj
CITY auda
SURVEY# 455(001)
NOTICE CONTENT
Public Notice This is to inform the public that: 1. Ajaysinh Jorabhai, 2. Alpeshbhai Dilipsinh, 3. Jorabhai Pratapji, 4. Dashrathbhai Jorabhai, 5. Prakashben Jorabhai, 6. Vanrajsinh Dilipsinh, 7. Vasantben Jorabhai, 8. Sajaben Dilipsinh’s Widow, 9. Sonalben Jorabhai, All residents of Ahmedabad, have applied for a title clearance certificate for the land belonging to them, situated in village Paldi-Kankaj, Taluka Dascroi, District Ahmedabad, measuring 0-35-23 hectares or 3523 sq.m, bearing old survey no. 51 and new survey no. 455(001) as per the revenue records, under the farmer account no. 1442, which is old agricultural land with an area of 2.63 paisa and is entirely owned and occupied by them, free from any encumbrances, without any restrictions. The land is in their full, joint ownership and possession. Therefore, if anyone has any claims, rights, interests, shares, demands or encumbrances of any kind on the said land, they are requested to inform us in writing within 7 (seven) days from the date of publication of this notice, along with the supporting documents. If they fail to do so, it will be presumed that there are no claims, rights, interests, shares, demands or encumbrances of any kind on the said land, and if any such claims exist, they are deemed to be relinquished. We will issue the title clearance certificate and no further disputes will be entertained thereafter. Dated: 04/06/2024 (For Mohit Soni) Office: 10, 2nd Floor, Samarpan Arcade, Opposite Honest Restaurant, Bopal Bridge (Vakil Saheb Bridge), Bopal, Ahmedabad-380058 Mobile No.: 70096668964
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે ૧.અજયસિંહ જોરાભાઈ, ૨.અલપેશભાઈ દિલીપસિંહ, ૩.જોરાભાઈ પ્રતાપજી, ૪.દશરથભાઈ જોરાભાઈ, ૫. પ્રકાશબેન જોરાભાઈ, ૬.વનરાજસિંહ દિલીપસિંહ, ૭.વસંતબેન જોરાભાઈ, ૮. સજનબેન તે દિલીપસિંહની વિધવા પત્રી તથા ૯.સોનલબા જોરાભાઈ, તમામ રહેવાસી- અમદાવાદનાઓએ જીલ્લા અમદાવાદના તા.દશક્રોઈના મોજે પાલડી-કાંકજ ગામની સીમતા ખેડુત ખાતા નં.૧૪૪૨ હેઠળની બ્લોક/સર્વે નં .૪૫૫(૦૦૧ (જુના સર્વે નં.૫૧)ની રેવત્યુ રેકર્ડ મુજબ હે.આરે.ચો.મી. ૦-૩૫-૨૩ યાને ૩૫ર૩સ.ચો.મી.ના ક્ષેત્રફળવાળી રૂ. ૨.૬૩પૈસાના આકારવાળી ખેતીની જુની શરતની જમીન તેમની સંપુર્ણ, સંયુક્ત માલિકી અતે કબજાભોગવટાની બોજા રહિત, નદાવાવાળી હોવાનું જણાવી સદરહુ જમીન પરત્વેના ઉપરોકત જમીનમાલિકના ટાઈટલ્સ કલીયર અને માર્કેટેબલ હોવા બદલના પ્રમાણપત્રની અમારી પાસે માંગણી કરેલી છે. તો સદરહુ જમીન ઉપર જો અત્ય કોઈ શખ્સનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો કે બોજો હોય, તો તેઓએ આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન- ૭(સાત)માં અમોને તે બદલના પુરાવા સહિત લેખિત જાણ તીચેનાસરનામે કરવી. જો તેમ કરવામાં તહી આવે, તો સદરહુ જમીન ઉપર અત્ય કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો કે બોજો નથી અને હોય, તો તે જતો કરેલો છે, તેમ સમજી અમો ટાઈટલ્સ કલીયરન્સનું સર્ટીફિકેટ આપીશું અને ત્યારબાદ કોઈની તકરાર ચાલશે નહીં. તા.૦૪/૦૬/૨૦૨૪ અન (ફોર મોહિત સોની) ઓફીસ : ૧૦, ત માળ, સમર્પન આર્કેડ, હોનેસ્ટ રેસ્ટોરન્ટની આગળ, બોપલ બ્રીજ(વકીલ સાહેબ બ્રીજ), બોપલ, અમદાવાદ-૩૮૦૦૫૮ મો. નં. ૭૦૦૯૬૬૬૮૯૬૪
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap