Public Notice for TP-13

Paldi, Vadodara

DISTRICT Vadodara
TALUKA Waghodia
VILLAGE Paldi
CITY vadodara
SURVEY# 0-26-30
NOTICE CONTENT
Public Notice regarding Title Clearance In Vadodara, Taluka: Waghodia, Village: Paldi, the agricultural land mentioned below is being sold. Survey No. | Area | Details ------- | -------- | -------- 148 | 0-26-30 | 1.25 [Agricultural Land] The owner of the above mentioned land, Patel Sarfuddin Wali Bhai, wishes to sell the property to our client. Our client has requested a title clearance certificate from us. Therefore, if any person, institution, bank, financial institution, society etc. has any claim, share, right, interest, relationship, encumbrance, loan, charge, lien, banakhat, or objection regarding the above property, they must submit their objections in writing to us at the address below within six days. If no objection is received within the stipulated time after the publication of this notice, we will assume that there is no claim, interest, relationship etc. on the said land, or if there is, it is in favor of the land owners. Therefore, we will issue a title clearance certificate to our client and our client will proceed with further action. Please take special note of this. Objections without written evidence will not be considered. Date: 04-04-2025. Vadodara. Office: C-401, Sthapatya-2, Rudral Flats Advocate Opposite, TP-13, Chhani Jakat Naka, Vadodara Prajapati Patel, Notary Public
ગુજરાતી નોટિસ
ટાઈટલ કલીયરન્સ અંગે જાહર નોટીસ વ વડોદરા, તાલુકોઃ વાઘોડીયા ગામ/મોજેઃ પાલડી ગામે નીથે જણાવ્યા મુજબ ખેતીની જમીન સેને. છે. ખાતા નં. tonal aL બી.ખે.વિ અન્ય વિગત ૧૪૮ ૦-૨૬-૩૦ ૧.૨૫ [ખેતીલાયક જમીન ઉપરોક્ત જમીન સ માલિક પટેલ સરફુદ્ટીન વલીભાઇ પાસેથી અમારા અસીલ વેચાણ રાખવા માંગે છે. અને અમારા અસીલએ અમો પાસેથી સદર જમીન સબંધે ટાઇટલ ક્લીયરન્સ સર્ટફીકેટની માંગણી કરેલ છે, જેથી ઉપરોક્ત મિલકતમાં જે કોઇ વ્યક્તિ, સંસ્થા, બેન્ક, નાણાંકીય સંસ્થા, સોસાયટી વિગેરેનો કોઇપણ પ્રકારનો લાગ,ભાગ, હક્ક, હીત, સબંધ, અલાખો, બોજો, લોન, ચાર્જ, લીયન, બાનાખત વાંધા હોય તો તે દિન-છ માં લેખીત સહ અમોને નીચે જણાવેલ સરનામે વાંધા મોકવી આપવા. આ નોટીસ પ્રસિધ્ધ થયે મુદતમાં કોઇ વાંધો નહીં આવે તો સદર જમીન ઉપર કોઈનો પણ કોઇપણ પ્રકારનો હક્ક, હીત, સબંધ વિગેરે નથી અને છે તો સદર જમીન માલિકોની તરફેણમાં જતા કેલ છે, તેમ માની અમો અમારા અસીલને ટાઇટલ ક્લીયરન્સ સર્ટફિકિટ આપવુ તથા અમારા અસીલ આગળની કાર્યવાહી કરશે, જેની ખાસ નોધ લેશો. લેખીત પુરાવા વગરના વાંધા ધ્યાને લેવામાં આવશે નહીં. તા.૦૪-૦૪-૨૦૨૫. વડોદરા. સોફિસઃ સી-૪૦૧, સ્થાપત્ય-૨, રૂદ્ાલ ફ્લેટની એડવોકેટ સામે, ટી.પી.-૧૩, છાણી જકાત નાકા, વડોદરા પ્રજા પીપ પટેલ એક નોટરી
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap