NOTICE CONTENT
Public Notice regarding Title Clearance
Killo: Vadodara, Taluka: Waghodia, Village/Moje: Paldi, concerning the agricultural land mentioned below.
From the survey number 0-41-48 (area 0-41-48 sq. meters), our client is seeking to purchase 0-20-48 sq. meters.
The owners of the above-mentioned land are (1) Patel Daoud Bhai Ali Bhai, (2) Patel Gulam Bhai Ali Bhai, (3) Patel Rasida Suleman, (4) Patel Sufirian Suleman, (5) Patel Mohsin Suleman, (6) Patel Hubedalen Yunush Bhai, (7) Patel Arif Yunush Bhai, (8) Sarfaraz Chunush Bhai. Our client seeks to purchase the land from them and has requested a title clearance certificate from us.
Therefore, if any person, entity, firm, financial institution, society, etc. has any claim, share, right, interest, relationship, encumbrance, loan, charge, lien, banakhat, objection, etc. on the above-mentioned property, please submit written evidence of the same to us within 6 days at the address mentioned below.
If no objection is received within the stipulated period, it will be considered that there are no rights, interests, relationships, etc. of any kind on the said land, or if there are any, they are waived in favor of the owners of the said land. We will then issue a title clearance certificate to our client, and they will proceed with further actions.
Please take special note of this. Objections without written evidence will not be considered. Date: 04-04-2025. Vadodara.
Office: C-401, Sthapatya-2, Rudral Flats, Advocate, Opposite TP-13, Chhani Jakat Naka, Vadodara, P. Patel, Notary Public.
ગુજરાતી નોટિસ
Mey ટાઈટલ કલીયરન્સ અંગે જાહેર નોટીસ
કિલ્લો; વડોદરા, તાલુકોઃ વાઘોડીયા ગામ/મોજેઃ પાલડી ગામે નીથે જણાવ્યા મુજબ ખેતીની જમીન સામને.
ખાતા ને બ્લોફ/સવે ને(સિત્રફળ ૦-૪૧-૪૮ દે.અરે.ચો.મી.માંથી અમાર સંચુક્ત
૩૭૩ | છર [ભામેઆવેલ ૦-૨૦-૪૮ ે.સદેચો.મી..તરફનો ભામ | ૧.૬૦ પતીલાયક જભીન
ઉપરોક્ત જમીન જેના માલિકો (૧) પટેલ દાઉદભાઈ અલીભાઈ,(૨) પટેલ ગૂલામભાઇ અલીભાઇ,(૩) પટેલ રસીદા
સુલેમાન,(૪) પટેલ સુફરીયાન સુલેમાન,(૫) પટેલ મોહ્સીન સુલેમાન, (૬) પ પેલ (ુબેદાલેન યુનુશભાઇ, (૭) પટેલ
આરીફ યુનુશભાઈ, (૮ ine સરફરાજ ચુનુશભાઇ નાઓ પાસેથી અમારા અસીલ વેચાણ રાખવા માંગે છે, અને અમારા
સસીલે અમો પાસેથી સદર જમીન સબંધે ટાઇટલ ક્લીયરન્સ સટીફકિટની માંગણી કરેલ છે, જેથી ઉપરોક્ત મિલકતમાં
જે કોઈ ક્તિ, સસ્થા, બેન્ડ, નાણાંકીય સંસ્થા, સોસાયટી વિગેરેનો કોઈપણ પ્રકારનો લાગ,ભાગ, હક્ક, હીત, સબંધ,
અલાખો, બોજો, લોન, ચાર્જ, લીચન, બાનાખત વાંધા હોય તો તે દિન- છ માં લેખીત પુરાવા સહ અમોને નીચે
જણાવેલ સરનામે વાંધા મોકલી આપવા, આ નોટીસ પ્રસિધ્ધ થયે મુદતમાં કોઈ વાંઘો નહી આવે તો સદર જમીન ઉપર
કોઈનો પણ કોઈપણ પ્રકારનો હક્ક, હીત, સબંધ વિગેરે નથી અને છે તો સદર જમીન માલિકોની તરફેણમાં જતા કરેલ
છે, તેમ માની અમો અમારા અસીલને ટાઈટલ ક્લીયરત્સ સર્ટફકિટ આપીશું તથા અમારા અસીલ આગળની કાર્યવાહી
કરશે, જેની ખાસ નોધ લેશો. લેખીત પુરાવા વગરના વાંધા ધ્યાને લેવામાં આવશે નહી, તા.૦૪-૦૪-૨૦૨૫. વડોદરા.
ઓફિસ: સી-૪૦૧, સ્થાપત્ય-ર, રૂદ્રાલ ફ્લેટની એડવોકેટ
સામે, ટી.પી.-૧૩, છાણી જકાત નાકા, વડોદરા પ્રજા પી.પટેલ એ નોટરી