Public Notice for TP-13

Paldi, Vadodara

DISTRICT Vadodara
TALUKA Waghodiya
VILLAGE Paldi
CITY vadodara
SURVEY# 1-28-49
NOTICE CONTENT
Public Notice regarding Title Clearance Killo: Vadodara, Taluka: Waghodiya, Village/Moje: Paldi. The following agricultural land is being sold. Account No. | Shape | B.K.V. | Other Details ----------- | -------- | -------- | -------- 104 | 1-28-49 | 6.19 | Agricultural Land The above land is being sold by (1) Patel Ayishaben Valibhai, wife of Usman, (2) Patel Abdulbhai Valibhai, (3) Patel Firozaben Valibhai, wife of Shabbir Bapu, (4) Patel V Valibhai. Our client intends to purchase this land and has requested a title clearance certificate from us. Therefore, any person, institution, bank, financial institution, society, etc. having any kind of right, interest, relationship, lien, burden, honor, charge, lean, Banakhat objection in the above property, please submit your objections in writing along with documentary evidence within six days to the address mentioned below. If no objection is received within the prescribed time, it will be assumed that no one has any right, interest, relationship, etc. in the said land and the land will be deemed to belong to the owners of the said land, and we will issue a title clearance certificate to our client, who will then proceed with further action. Please take special note of this. Objections without written evidence will not be considered. Dated 04-04-2025, Vadodara. Parna P. Patel, Advocate Opposite, T.P.-13, Chhani Jakat Naka, Vadodara 96012 74726 And Notary
ગુજરાતી નોટિસ
n= ટાઈટલ કલીયરન્સ અંગે જાહર નોટીસ કિલ્લો; વડોદરા, તાલુકોઃ વાઘોડીયા ગામ/મોજેઃ પાલડી ગામે નીથે જા મુજબ ખેતીની જમીન સેને. છે. ખાતાને. ea આકાર જુડી બી.ખે.વિ_ અન્ય વિગત_ ૧૦૪ ૧-૨૮-૪૯ ૬.૧૯ |ખિતીલાચક જમીન ઉપરોક્ત જમીન a ભ (1) પટેલ આયશાબેન વલીભાઇ તે ટેબલ ઉસ્માનની પત્ની,(૨) પટેલ અબ્દુલભાઇ વલીભાઇ,(૩) પટેલ ફિરોઝાબેન વલીભાઇ તે શબ્બીર બાપુની પત્ની,(૪) પટેલ ન વલીભાઈ નાઓ પાસેથી અમારા અસીલ વેચાણ રાખવા માંગે છે. અને અમારા અસીલે અમો પાસેથી સદર જમીન સબંધે ટાઇટલ ક્લીયરન્સ સરટીફીકેટની માંગણી કરેલ છે. જેથી ઉપરોક્ત મિલકતમાં જે કોઇ વ્યક્તિ, સંસ્થા, બેન્ક, નાણાંકીય સંસ્થા, સોસાયટી વિગેરેનો કોઈપણ પ્રકારનો લાગ,ભાગ, હક્ક, હીત, સબંધ, અલાખો, બોજો, હોન, ચાર્જ, લીયન, બાનાખત વાંધા હોય તો તે દિન- છ માં લેખીત પુરાવા સહ અમોને નીચે જણાવેલ સરનામે વાંધા મોકલી આપવા. આ નોટીસ પ્રસિધ્ધ થયે મુદતમાં કોઇ વાંધો નહીં આવે તો સદર જમીન ઉપર કોઈનો પણ કોઈપણ પ્રકારનો હક્ક, હીત, સબંધ વિગેરે ની અને છે તો સદર જમીન માલિકોની તરફેણમાં જતા કરેલ છે, તેમ માની અમો સમારા અસીલને ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ આપીશું તથા અમારા અસીલ આગળની કાર્યવાહી કરશે, જેતી ખાસ નોધ લેશો. લેખીત પુટાવા વગરના વાંધા ધ્યાને લેવામાં આવશે નહીં. તા.૦૪-૦૪-૨૦૨૫. વડોદરા. પરના પી. પટેલ ગેડ્વકેટ સામે, ટી,પી.-૧૩, છાણી જકાત નાકા, વડોદરા 96012 74726 એન્ડ નોટરી
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap