Public Notice for 6

Paldi, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Sabarmati
VILLAGE Paldi
CITY auda
FINAL PLOT# 468
SURVEY# 156
NOTICE CONTENT
Public Notice It is hereby informed to the public that the land situated within the Girikunj Co-operative Housing Society Limited (Registered under Registration No. B-1803 in 1956) is owned by the society. This includes the land measuring 475 square meters, equivalent to 569 square yards, held by the shareholders and members of the society, along with constructions thereupon, fully owned and possessed by Benjuben Manichand Shah. We are tasked with the duty of verifying the clear title for the purposes of sale, free from all encumbrances. All persons or institutions holding any claims, charges, trusts, easements, or any interests over this property, under any legal document or court proceedings as an heir or family member, must notify us in writing with proofs within seven days from the publication of this notice. Failing to do so will result in the issuance of a Title Clearance Certificate for the property without further attention to any claims or rights. After this, no complaints will be entertained. M/s H. Desai & Company, Advocates and Solicitors, 202, Second Floor, Titanium One, Near Rajpath Club, S.G. Highway, Ahmedabad-380059 File Number: 106/2024/HHD/KHD/
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને ખબર આપવામાં આવે છે કે, રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ અમદાવાદ સબ ડીસ્ટ્રીક્ટ અમદાવાદ- ૪ (પાલડી) તાલુકા સાબરમતીના મોજે પાલડીની સીમના ટાઉનપ્લાનીંગ સ્કીમ નંબર ૬ ના ફાઈનલ પ્લોટ નંબર ૪૬૮ (જુના સરવે નંબર ૧૫૬) ની જમીન શ્રી ગીરીકુંજ કો. ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી લીમીટેડ (રજીસ્ટ્રેશન નંબર બી-૧૮૦૩, સને ૧૯૫૬ માં રજીસ્ટર્ડ થયેલ) ની માલીકીની આવેલ. મજકુર સોસાયટીના સબપ્લોટ નંબર ૧૧ ની ૪૭૫ ચોરસમીટર યાને ૫૬૯ ચોરસવારની જમીન મજકુર સોસાયટીના શેરહોલ્ડર અને સભાસદ તરીકે તથા તેના ઉપર આવેલ બાંધકામ માલીકીના ધોરણે બીન્જુબેન મણીચંદ શાહ ધરાવે છે. તેઓએ મજકુર મીલ્કત તૈઓની કુલ સ્વતંત્ર માલીકી પ્રત્યક્ષ કબજા ભોગવટાની તેમજસર્વે પ્રકારના બોજાઓથી મુક્ત હોવાનું જણાવી વેચાણના હેતુથી ટાઇટલ ચકાસણીની કામગીરી અમોને સોંપેલી છે. સર્વે શખ્સો, વક્તિ, પેઢી, બેંક, નાણાંકીય સંસ્થા અન્ય જાહેર કે ખાનગી સંસ્થા કે ઓથોરીટી કે અત્ય કોઈપણ કે જેઓ વેચાણ, વારસો, ભેટ, લાયસન્સ, કબજો, ગીરો, લીયન, ચાર્જ, ટ્રસ્ટ, ભરણપોષણ, ઇઝમેન્ટ, અદલાબદલો, કે બાનાખતના કરાર, ભાડાચીઠ્ઠી કે ભાડાકરાર, પાવર ઓફ એટર્ની, કબજા કરાર, સમજુતી કરાર, હુકમનામું કે અન્ય કોઈ લખાણ હેઠળ કે કોર્ટ કાર્યવાહી હેઠળ કે કુટુંબના સભ્ય કે વારસદાર તરીકે કે લાગુ પડતા કોઇપણ કાયદાની રૂઇએ કે બીજી કોઇપણ રીતે મજકુર મીલ્કત પર હક્ક, દાવો, કે અલાખો ધરાવતા હોય કે મજકુર સોસાયટીનું કોઈ લ્હેણું બાકી હોય તો તેમણે તેની લેખિત જાણ પુરાવાસાથે આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિવસ સાતની અંદર નીચેના સરનામે કરવી. નહિતર આવા હક્ક, દાવા કે અલાખા પર કોઇપણ જાતનું લક્ષ આપ્યા સિવાય સદરહુ મીલ્કતનું ટાઈટલ કલીયરન્સ સર્ટીફિકેટ આપવામાં આવશે. ત્યારબાદ કોઇની કોઇપણ જાતની તકરાર ચાલશે નહીં. મેસર્સ એચ. દેસાઇ એન્ડ કંપની એડવોકેટસ એન્ડ સોલીસીટર્સ, ૨૦૨, સેકન્ડ ફૂલોર, ટાઈટેનીયમ વન રાજપથ ક્લબની પાસે, એસ.જી.હાઇવે, અમદાવાદ-૩૮૦૦૫૯ ફાઇલ નંબર-૧૦૬/૨૦૨૪/HHD/KHD/
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap