Public Notice for 21

Paldi, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Sabarmati
VILLAGE Paldi
CITY auda
FINAL PLOT# 334
SURVEY# 199/1/3
NOTICE CONTENT
Public Notice Registration District Ahmedabad Sub-district Ahmedabad-4 (Paldi) under Taluka Sabarmati, located within the boundary of Village Paldi with Survey No.199/1/3, under TP Scheme No.21 on Final Plot No.334, the lands are occupied by flat type properties known by the name of Sri Vallabh (Maninagar) Apartment Owners Association. The owner of the property with Flat No.C/3 has decided to sell it to our client and has requested a Title Certificate. If anyone else has any interest, rights, share, or claims, they should inform us in writing with proofs within 7 days by Registered AD post, otherwise they will be considered to have relinquished their claims, and proceedings regarding the Title Clearance Certificate will be carried out. Please take note. Date: 27/05/2024 Location: Ahmedabad Through me, Mahendrasingh B. Sisodiya (Advocate) Contact: 98253826925 B/22, Ruturaj Society, near Subhash Chawk, Gurukul Road, Memnagar, Ahmedabad.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ અમદાવાદ સબ- ડીસ્ટ્રીકટ અમદાવાદ-૪ (પાલડી) ના તાલુકા સાબરમતીના મોજે ગામ પાલડીની સીમના સર્વે નં.૧૯૯/૧/૩ યાને ટી.પી.સ્કીમ નં.૨૧ ના ફાઈનલ પ્લોટનં.૩૩૪ ની જમીન ઉપર આવેલ શ્રી વલ્લભ (મણીનગર) એપાર્ટમેન્ટ ઓનર્સ એસોસીએશનની ફલેટ ટાઈપની મિલકતો આવેલ છે જે કાન્તમ એપાર્ટમેન્ટ ના નામથી ઓળખાય છે. તેના ફલેટ નં.સી/૩ ના બાંધકામવાળી મિલકતના માલિક, કબજેદાર અમારા અસીલને વેચાણ આપવાનુ નકકી કરેલ છે તેમ જણાવી અમારી પાસે ટાઈટલ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. જે અંગે બીજા કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિસ્સો, બોજો કે અલાખો હોય તો દિન-૭ માં રજી.એ.ડી.પોસ્ટથી પુરાવા સહિત લેખિત જાણ કરવી, નહીં તો તેઓએ પોતાનો હક્ક, હિત, હિસ્સો જતો કરેલ છે તેમ માની ટાઈટલ કલીયર સર્ટીફીકેટ અંગેની કાર્યવાહી કરવામાં આવશે. જેની સર્વેએ નોંધ લેવી. તા.૨૭/૦૫/૨૦૨૪ સ્થળઃ અમદાવાદ મારી મારફતે, મહેન્દ્રસિંહ બી. સિસોદીયા (એડવોકેટ) (ભો) ૯૮૨૫૩૮૨૬૯૨૫ બી/૨૨, રૂતુરાજ સોસાયટી, સુભાષ ચોક પાસે, ગુરૂકુલ રોડ, મેમનગર, અમદાવાદ-પર૨.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap