Public Notice for 22 (Paldhi-Extension)

Paldi, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Sabarmati
VILLAGE Paldi
CITY auda
FINAL PLOT# 188
SURVEY# 39/A, 39, 40, 53, 54/2, A
NOTICE CONTENT
Public Notice This is to inform the public that the following persons are the joint owners, possessors and occupants of the land bearing survey number 39/A, 39, 40, 53, 54/2, A, of the revenue survey number 53 out of the total land situated in the revenue survey numbers 39/A, 39, 40, 53, 54/2, A, of village Paldhi, taluka Sabarmati, district Ahmedabad, located in Narayanganagar Society, Paldhi, Ahmedabad. The land in question is sub-plot number 27, falling under the Town Planning Scheme No. 22 (Paldhi-Extension), final plot number 188, account number 122, with an area of 915 square meters, and is owned by the following persons: 1) Jethalal Atmaram 2) Widow of Ilabhen Maneklal 3) Widow of Iduमति Kantilal Maneklal 4) Jayraj Kantilal 5) Darshanaben Kantilal 6) Manoj Kumar Kantilal 7) Mohit Kumar Kantilal 8) Manubhai Kantilal 9) Mihiraben Kantilal 10) Davalbhai Gokalbhai 11) Desai Bhai Venichampati 12) Dhirajlal Chaganlal Parsottam 13) Rasiklal Mohanlal 14) Ratilal Parsottam 15) Dharanidhar Naran Das 16) Sundarlal Naran Das 17) Hasmukhlal Hari Lal 18) Jasvantlal Hari Lal 19) Shrimatiben Chaganlal Vinodchandra Jethabhai 20) Widow of Surajben Govindbhai Prabhudas 21) Hirabhai Govindbhai 22) Dashrathbhai Govindbhai 23) Ramanbhai Govindbhai 24) Jashubhai Govindbhai 25) Ashok Bhai Govindbhai These owners have requested a certificate/opinion from us to confirm that their rights and titles to the property are clear and marketable. Therefore, if any person has any claim, interest, encumbrance or right in or to the said property, they are requested to inform us of the same in writing with documentary evidence at the address below within seven (7) days from the date of publication of this notice. Failure to do so will be construed as no claim, interest, encumbrance, mortgage, lien or right existing in the said property. The verification of the title will be completed and thereafter no objection, dispute or claim will be entertained. Dated this 2nd day of June, 2024. Shaalin N Parikh, Advocate & Mediator P.H. Parikh & Company Fifth Floor, Sumeru Centre, Parimal Railway Crossing, Ellis Bridge Ahmedabad Phone No. – (0) 26650316
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથીજાહેરજનતાને જણાવવામાં આવે છેકે, ડીસ્ટ્રીકટ-અમદાવાદ, રજીસ્ટ્રેશન સબ ડિસ્ટ્રિકટ- અમદાવાદ(૪ (પાલડી), તાલુકા-સાબરમતી ના મોજે ગામ પાલડી ની સીમ ના રેવેન્યુ સર્વે નંબરો ૩૯/અ, ૩૯, ૪૦ પૈકી, ૫૩ પૈકી તથા ૫૪/૨ પૈકી /એ, ની જમીનો પૈકી રેવેન્યુ સર્વે નંબર પ૩ પૈકી ની જમીન ઉપર આવેલ સબ- પ્લોટ નંબર ૨૭ ની જમીન કે જેને ટાઉનપ્લાનિંગ સ્કીમ નંબર-૨ર (પાલડી-એક્સટેન્શન લાગુ પડતા, ફાળવેલ ફાઇનલ પ્લોટ નંબર ૧૮૮ ની ખાતા નંબર ૧૨૨ ની સમચોરસમીટર ૯૧૫ ના વિસ્તાર ન જમીન ૧) જેઠાલાલ આત્મારામ, ૨ ઇલાબેન માણેકલાલ ની વિધવા, ૩ ઇત્દુમતિ કાંતિલાલ માણેકલાલ ની વિધવા, ૪) જયરાજ કાંતિલાલ, ૫પ, દર્શનાબેન કાંતિલાલ, ૬) મનોજકુમાર કાંતિલાલ, ૭) મોહિતકુમાર કાંતિલાલ, ૮) મનુભાઈ કાત્તિલાલ, ૯) મિહિરાબેન કાંતિલાલ, ૧૦ દવાલભાઈ ગોકલભાઈ, ૧૧) દેસાઇભાઈ વેણીચંપાવતી, ૧૨ ધીરજલાલ છગનલાલ પરસોત્તમ, ૧૩) રસીકલાલ મોહનલાલ, ૧૪ રતિલાલ પરસોત્તમ, ૧૫) ધરણીધર નારણદાસ, ૧૬) સુંદરલાલ નારણદાસ, ૧૭) હસમુખલાલ હરિલાલ, ૧૮) જશવંતલાલ હરીલાલ, ૧૯) શ્રીમતિબેન છગનલાલ વિનોદચંદ્ર જેઠાભાઈ, ૨૦) સુરજબેન ગોવિંદભાઈ પ્રભુદાસ ની વિધવા ૨૧) હીરાભાઈ ગોવિંદભાઈ, ૨૨) દશરથભાઈ ગોવિંદભાઇ, ૨૩) રમણભાઈ ગોવિંદભાઇ, ૨૪) જશુભાઇ ગોવિદભાઇ, તથા ૨૫) અશોકભાઇ ગોવિંદભાઇ, સર્વે ની સહિયારી માલિકી-કબજા-ભોગવટા ની બોજારહિત, નારાયણનગર સોસાયટી, પાલડી, અમદાવાદ મધ્યે આવેલ હોવાનું જણાવી ,મજકૂર મિલકત પરત્વેના ઉપરોક્ત જમીનમાલિકો ના રાઇટ્સ- ટાઇટલ્સ ક્લિયર અને માર્કેટેબલ હોવાના સર્ટિફિકેટ/અભિપ્રાયની અમારી પાસેથી માંગણી કરેલ છે. જેથી મજકૂર મિલકત ઉપર કોઈનો કોઈ પણ પ્રકારનો હકક - હિસ્સો, બોજો કે હિતસંબંધ હોય તો તેઓએ તેવા હકક - હિસ્સા, બોજા, ગીરો કે હિત સંબંધની જાણ દસ્તાવેજી પુરાવા સહિત અમોને નીચેના સરનામે આ નોટિસ પ્રસિદ્ધ થયેલ થી દિન સાત(૭) મા કરવી. જો તેમ કરવામાં નહીં આવે તો મજકુર મિલકત પરતવે અત્ય કોઈ નો કોઈપણ પ્રકારનો હકક- હિસ્સો, બોજો, ગીરો, લાગભાગ કે હિતસંબંધ નથી અને હોય તો તે જતા કર્યા છે, તેમ સમજાવવામાં આવશે અને ટાઇટલ્સની ચકાસણી ની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે અને ત્યારબાદ કોઈનો કોઈપણ પ્રકારનો વાંધો, તકરારકે ક્લેઇમ ગ્રા રાખવામાં આવશે નહીં. આજરોજતારીખ- ર માહે -જૂન, સને ૨૦૨૪નાદિને શાલીન એન પરીખ, એડવોકેટ એન્ડ મીડિયેટર પી.એચ. પરીખ એન્ડ કંપની પાંચમો માળ, સુમેરુ સેન્ટર, પરિમલ રેલવે ક્રોસિંગ પાસે, એલિસ બ્રિજ અમદાવાદ ફોન નંબર - (૦) 26650316
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap