NOTICE CONTENT
Public Notice: It is hereby informed to the public that in District-Ahmedabad, Registration Sub-District- Ahmedabad(4) (Paldi), Taluka- Sabarmati, within the limits of village Paldi, the land with revenue survey numbers 39/A, 39, 40, P3 and 54/2/A of which parcel 39/A and sub-plot number 6 is affected by Town Planning Scheme Number 22 (Paldi-Extension) allocated final plot number 316 with account number 2080 covering an area of 759 square meters. The following owners: 1) Jethalal Atmaram, 2) Widow of Ilaben Maneklal, 3) Widow of Indumati Kantilal Maneklal, etc., up to 29 owners listed, have requested a certificate/declaration affirming that their rights and titles are clear and marketable. Anyone having any claims, rights, burdens, or interests in the aforementioned property should present evidence within 7 days from the date of publication of this notice. Failure to respond will result in the acknowledgment that there are no claims, and the title investigation will be completed, ensuring no disputes or claims will be entertained thereafter. Date: May 20, 2024, from Shalin N Parikh, Advocate and Mediator, P.H. Parikh & Company, Fifth Floor, Sumeru Centre, Near Parimal Railway Crossing, Ellis Bridge, Ahmedabad. Phone Number - (0) 26650316
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેરજનતાને જણાવવામાં આવે
છે કે ડીસ્ટ્રીકટ-અમદાવાદ, રજીસ્ટ્રેશન
સબ ડિસ્ટ્રિક્ટ- અમદાવાદ(૪)
(પાલડી), તાલુકા- સાબરમતી ના,
મોજે ગામ પાલડી ની સીમ ના રેવેન્યુ
સર્વે નંબરો ૩૯/અ, ૩૯, ૪૦ પૈકી,
પ૩ પૈકી તથા ૫૪/૨ પૈકી /એ, ની
જમીનો પૈક રેવેન્યુ સર્વે નંબર ૩૯/અ
નીજમીન ઉપરઆવેલસબ-પ્લોટનંબર
૬ ની જમીન કે જેને ટાઉનપ્લાનિંગ
સ્કીમ નંબર-૨૨ (પાલડી-એક્સટેન્શન)
લાગુ પડતા ફાળવેલ ફાઇનલ પ્લોટ
નંબર - ૩૧૬ ની ખાતા નંબર ૨૦૮૦
ની સમચોરસમીટર ૭૫૯ ના વિસ્તાર
ની જમીન ૧) જેઠાલાલ આત્મારામ,
૨) ઇલાબેન માણેકલાલ ની વિધવા,
3) ઇન્દુમતિ કાંતિલાલ માણેકલાલ ની
વિધવા, ૪) જયરાજ કાંતિલાલ, ૫)
દર્શનાબેન કાંતિલાલ, ૬) મનોજકુમાર
કાંતિલાલ, ૭) મોહિતકુમાર કાંતિલાલ,
૮) મનુભાઈ કાંતિલાલ, ૯
મિહિરાબૈન કાંતિલાલ, ૧૦)
દવાલભાઈ ગોકળભાઈ, ૧૧)
દેસાઇભાઈ વેણીચંપાવતી, ૧૨)
ધીરજલાલ છગનલાલ પરસોત્તમ,
૧૩) રસીકલાલ મોહનલાલ, ૧૪)
રતિલાલ પરસોત્તમ, ૧૫) ધરણીધર
નારણદાસ, ૧૬) સુંદરલાલ
નારણદાસ, ૧૭) હસમુખલાલ
હરિલાલ, ૧૮) જશવંતલાલ હરીલાલ,
૧૯) શ્રીમતિબેન છગનલાલ
વિનોદચંદ્રની વિધવા, ૨૦) સુરજબેન
ગોવિંદભાઈ પ્રભુદાસ ની વિધવા, ૨૧)
હીરાભાઈ ગોવિંદભાઈ, રર)
દશરથભાઈ ગોવિંદભાઇ, ૨૩)
રમણભાઈ ગોવિંદભાઇ, ૨૪)
જશુભાઇ ગોવિંદભાઇ, ૨૫)
અશોકભાઇ ગોવિંદભાઇ, ૨૬)
તારાબેન વિનોદભાઇ જેઠાભાઇ ની
વિધવા, ૨૭) પરેશાબેન વિનોદભાઇ,
૨૮) કલ્વેશ વિનોદભાઇ, તથા ૨૯)
નિમેષભાઈ વિનોદભાઈ, સર્વે
સહિયારી માલિકી-કબજા-ભોગવટાની
બોજારહિત, નારાયણનગર સોસાયટી,
પાલડી, અમદાવાદ મધ્યે આવેલ હોવાનું
જણાવી મજકૂર મિલકત પરત્વેના
ઉપરોક્ત જમીનમાલિકો ના રાઇટ્સ-
ટાઇટલ્સ ક્લિયર અને માર્કેટેબલ
હોવાના સર્ટિફિકેટ/અભિપ્રાયની
અમારી પાસેથી માંગણી કરેલ છે જેથી
મજકૂર મિલકત ઉપર કોઈનો કોઈ પણ
પ્રકારનો હકક - હિસ્સો, બોજો કે
હિતસંબંધ હોય તો તેઓએ તેવા હકક -
હિસ્સા, બોજા, ગીરો કે હિત સંબંધની
જાણ દસ્તાવેજી પુરાવા સહિત અમોને
નીચેના સરનામે આ નોટિસ પ્રસિદ્ધ
થયેલ થીદિન સાત(૭) મા કરવી. જો
તેમ કરવામાં નહીં આવે તો મજકુર
મિલકત પરત્વે અત્ય કોઈ નો કોઈ પણ
પ્રકારનો હકક- હિસ્સો, બોજો, ગીરો,
લાગભાગ કે હિતસંબંધ નથી અને હોય
તો તે જતા કર્યા છે તેમ સમજાવવામાં
આવશે અને ટાઇટલ્સ ની ચકાસણીની
કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે અને
ત્યારબાદ કોઈનો કોઈપણ પ્રકારનો
વાંધો, તકરાર કે ક્લેઇમ ગ્રાહ્ય રાખવામાં
આવશે નહીં.
આજરોજતારીખ- રપ માહે -મે, સને
ર૦૨૪ ના દિને
શાલીન એન પરીખ,
એડવોકેટ એન્ડ મીડિયેટર
પી.એચ. પરીખ એન્ડ કંપની
પાંચમો માળ, સુમેરુ સેન્ટર, પરિમલ
રેલવે ક્રોસિંગ પાસે, એલિસ બ્રિજ
અમદાવાદ
ફોન નંબર - (૦) ૨૬૬૫૦૩૧૬